1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દિલ્હી : આગામી સપ્તાહમાં તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો જોવા મળી શકે છે વધારો

દિલ્હી : દેશના મોટાભાગના રાજ્યોમાં ગરમીની લહેર શરૂ થઈ ગઈ છે. બીજી તરફ હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ આગામી સપ્તાહમાં તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો જોવા મળી શકે છે. IMD પહેલાથી જ દેશની રાજધાની દિલ્હીમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની ચેતવણી જારી કરી ચૂક્યું છે. તે જ સમયે, માહિતી અનુસાર ઓડિશા અને પશ્ચિમ […]

વિદેશ સચીવ વિનય ક્વાત્રા ત્રણ દિવસના મોરેશિયસના પ્રવાસે, મોરિશિયન પીએમ જગન્નાથ સાથે કરી મુલાકાત, રોકાણ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે થઈ ચર્ચા

વિદેશ સચીવ વિનય ક્વાત્રા ત્રણ દિવસના મોરેશિયસના પ્રવાસે પહોચ્યા મોરિશિયન પીએમ જગન્નાથ સાથે કરી મુલાકાત  રોકાણ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે થઈ ચર્ચા દિલ્હીઃ- ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રા મોરેશિયસના 3 દિવસના પ્રવાસે છે.તેમણે વિતેલા દિવસના રોજ વિદેશ મંત્રી એલેન ગાનોઉ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. મુલાકાત […]

દિલ્હીમાં કોરોનાની બેકાબૂ ગતિ, મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 1000થી વધુ કેસ

દિલ્હી : દેશમાં ફરી એકવાર કોરોનાનો ભય વધવા લાગ્યો છે. દેશના ઘણા રાજ્યોમાંથી કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં કોરોનાના 1527 નવા કેસ નોંધાયા હતા જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના 1086 કેસ નોંધાયા હતા. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ને કારણે બે લોકોના મોત થયા છે જ્યારે 909 લોકો સાજા થયા છે. દિલ્હીમાં કોરોનાનો […]

કોરોનાનો ફેલાતો કહેર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસનો આકંડો 11 હજારને પાર નોંધાયો

દેશમાં કોરોનાનો રાફળો ફાટ્યો છેલ્લા 24 કલાકમાં 11 હજારને પાર કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, કોરોનાનો રાફળો ફાટ્યો છે જે કેસ દરરોજ 3 થી 6 હજાર નોંધાતા હતા તે કેસ હવે 11 હજારના આકંડાને વટાલવી ચૂક્યા છે.આ જોતા દેશના અનેક રાજ્યોએ કેટલીક ગાઈડલાઈન પણ જારી કરી છે તો […]

ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસીય બંગાળની મુલાકાતે – બીરભૂમ જીલ્લામાં જનસભાને કરશે સંબોધિત

ગૃહમંત્રી શાહ આજે બંગાળની મુલાકાતે જાહેર સભાને પણ સંબોધશે દિલ્હીઃ- પશ્વિમબંગાળમાં હિંસા ફાટી નીકળ્યા બાદ આજે પ્રથમ વખત દેશના ગૃહમંત્રી અનિત ષશાહ અહીની મુલાકાતે જઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પંચાયત ચૂંટણી પહેલા ફરી એકવાર બંગાળના પ્રવાસે . ઉલ્લેખનીય છે કે  આ રાજ્યનું નવું વર્ષ આવતીકાલે શનિવારથી શરૂ થઈ રહ્યું છે. તે પહેલા અમિત […]

ડૉ.ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિ પર પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ એ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

આજે ભીમરાવ આંબેડકરની આજે 133મી જન્મજયંતી પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ એ  ઉજવણીમાં ભાગ લીધો દિલ્હી – દેશભરમાં આજે  ડૉ. ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે,દરેક સ્થળોએ તેમની પ્રતિમા પર પુશ્પાંજલિ કરવામાં આવી વરહહી છએ તો કેટલાક સ્થળોએ રેલી કાઢવામાં આવી રહી છે ત્યારે આ ભીમરાવ આંબેડકરની  જન્મજયંતી પ્રસંગની ઉજવણીનું આયોજન સંસદભવનના […]

22 દેશોમાં તબાહી મચાવનાર વેરિયન્ટ ભારત પહોંચ્યું,10-12 દિવસ વધુ મુશ્કેલ,WHOની ચેતવણી

દિલ્હી : સમગ્ર દેશમાં કોરોનાના કેસની ઝડપ ઝડપથી વધી રહી છે અને છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 10,158 કેસ નોંધાયા છે. 7 દિવસ પહેલા એટલે કે 6 એપ્રિલે કોરોનાના 5335 કેસ નોંધાયા હતા. એટલે કે, એવું કહી શકાય કે 7 દિવસમાં દૈનિક કેસ લગભગ બમણા થઈ ગયા છે. બીજી તરફ બુધવારે 7830, મંગળવારે 5676 અને […]

વિશ્વના 100 પ્રભાવશાળી લોકોના લીસ્ટમાં શાહરૂખ અને રાજામૌલીને મળ્યું સ્થાન

વિશ્વની 100 પ્રવાશાળી લોકોની યાદીમાં શાહુરુખખાનનો સમાલેશ ફિલ્મ નિર્દેશક એસ.એસ. રાજામૌલી, લેખક સલમાન રશ્દી પણ સામેલ દિલ્હીઃ- શ્વના જાણીતા ટાઇમ મેગેઝિને દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોની વાર્ષિક યાદી જાહેર કરી છે, ભારતીય અભિનેતા શાહરૂખ ખાન, આ સહીત સાઉથના ફિલ્મ નિર્દેશક એસ.એસ. રાજામૌલી, લેખક સલમાન રશ્દી અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અને ન્યાયાધીશ પદ્મા લક્ષ્મી 2023 માટે વિશ્વની […]

PM મોદીએ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે ટેલિફોન પર વાતચીત કરી,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

દિલ્હી : વડાપ્રધાન મોદીએ ગુરુવારે યુકેના પીએમ ઋષિ સુનક સાથે ટેલિફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પીએમઓએ એક નિવેદન જારી કરીને કહ્યું કે બંને નેતાઓએ વાતચીત દરમિયાન વેપાર અને આર્થિક ક્ષેત્રે પ્રગતિની સમીક્ષા કરી. આ દરમિયાન પીએમ મોદીએ બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો […]

આસામના બિહુ નૃત્યએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,  11 હજાર કલાકારોએ આ નૃત્ય કરી ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું

આસામના બિહુ ડાન્સને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ 11 હજારથી વધુ લોકોએ કર્યો આ ડાન્સ ભારત દેશ અનેક પ્રકારની સંસ્કુતિઓથી ભરેલો દેશ છે જૂદા જૂદા રાજ્યોની જૂદી જૂદી ખાસિયતો છે , તે પછી ભોજન હોય પહેરવેશ હોય કે નૃત્યની કળા હોય ત્યારે આસામના હિબુ નૃત્યએ હવે ગિનીશ બૂકમાં સ્થઆન મેળવ્યું છે. આસામમાં નવા વર્ષનો છઠ્ઠો ગુરુવાર 13મી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code