1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

વ્લાદિમીર પુતિને પોતાના વધુ એક પાડોશી દેશને ધમકી આપી, ફિનલેન્ડ હવે સમસ્યમાં ઘેરાશે

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનએ કહ્યું હતું કે, ફિનલેન્ડ ‘હવે સમસ્યામાં ઘેરાશે.’ એક ટીવી ઈન્ટરવ્યું દરમિયાન તેમને ફિનલેન્ડની સરહદ પાસે ‘લેનિનગ્રાડ જીલ્લા લશ્કર’ મુકવાનું તેમને વચન આપતા હતા. યુક્રેનના સામે લડી રહેલા રશીયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હવે પડોશી દેશોને ધમકાવતા જોવા મળ્યા છે. તાજેતરમાંજ તેમણે ‘NATO- નોર્થ એટલાંકીક ટ્રીટી ઓર્ગોનાઈજેશન’નું બનેલુ સદસ્ય ફિનલેન્ડને કડક શબ્દોમાં […]

ઠંડી ની સિઝનમાં દરરોજ સવારે આ એક ગોળ-સુંઠ ની ગોળી નું કરો સેવન , શરદી ખસીમાં મળશે રાહત

  શિયાળાની મોસમમાં સવારે જાગતાની સાથે જ શરદી થી જાય છએ,નાકમાંથી પાણી પડવા લાગે છે ,અને જો એમા પણ ઠંડા પાણીથી ન્હાઈ લીધું તો તો ગળું દુખવાથી લઈને શરદી નાક ગરવાની સમસ્યા થાય છે જો કે શિયાળામાં આદુને એક એવો મસાલો ગણાય છે જેનો ઉપયોગ અને બીમારીઓને ભગાવવામાં થાય છે. આદુની તાસિર ગરમ છે જેથી […]

1000 કિમી દૂરથી બળદગાડામાં 600 કિલો દેશી ઘી 108 કળશોમાં અયોધ્યા પહોંચ્યું

અયોધ્યા – ઉત્તરપ્રદેશ ના અયોધ્યામાં બની રહેલું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિક છે ભક્તો આતુરતાથી મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા યોજાનાર છે ત્યારે સમગ્ર તૈયારીઓ પણ સારું થઈ ચૂકી છે આ દરમિયાન 600 કિલો ઘી 1000 કિમી દૂરથી અયોધ્યા આવી પોહકહ્યું છે. રામ મંદિરના ઉદ્ઘાટનમાં હજી  45 […]

કિચન ટિપ્સ – હવે શિયાળાની ઠંડીમાં બનાવો પોટેટો બાર્બીકયું, ગ્રીન ચટણીથી ભરપૂર અને ખાવામાં ટેસ્ટી

સાહિન મુલતાની  શિયાળો આવી ગયો છે સૌ કોઇને અવનવી ગરમાગરમ વાનગીઓ ખાવાનું મન થતું હશે સાથે જ હેલ્થનું પણ ધ્યાન રાખવું જરુરી છે આવી સ્થિતમાં જો તેલ મસાલા વગરનું છત્તા ટેસ્ટિ હેલ્ધી ખાવાનું મળી જાય તો કેવી મજા પડી જાય,તો આજે બટાકાને કઈ રીતે રોસ્ટેડ અને ટેસ્ટી બનાવી શકાય તેની રેસિપી જોઈશું ચટણી બનાવા માટેની […]

રાજસ્થાનમાં આવતી કાલે 199 વિધાનસભા બેઠકો માટે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન, ચુંટણીની સમગ્ર તૈયારીઓ પૂર્ણ

રાજસ્થાનમાં આવતીકાલે  25 નવેમ્બર ના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 199 વિધાનસભા બેઠકો માટે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. આ દરમિયાન વિધાનસભાની એક બેઠક માટેની ચૂંટણી ઉમેદવારના મૃત્યુને કારણે મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે મતદાન માટે કુલ 51 હજાર પાંચસો સાત મતદાન મથકો બનાવવામાં […]

રોજીંદા વપરાશમાં લેવાતી ડુંગળીના ભાવ પહોંચ્યા આસમાને, 100 રુપિયે કિલો થઈ ડુગંળી

દિલ્હીઃ ગરિબોની કસ્તુરી ગણાતી ડુંગળી સતત બઘાને રડાવી રહી છે, ફરી એક વખત તહેવારની સિઝનના આણે જ ડુંગળીના ભાવ સાતમા આસમાને પહોંચતા જોવા મળી રહ્યા છએ જેની સામાન્ય ગૃહિણીઓ પર અસર પડી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે નવરાત્રી પહેલા જે ડુંગળી 40 થી 30 રુપિયા પ્રતિ કિલો વેચાઈ રહી હતી તે જ ડુંગળી ના ભાવ હવે […]

પાકિસ્તાને ફરી સિઝ ફાયરિંગનું કર્યું ઉલ્લઘન ,સેનાના 2 જવાન ઘાયલ,4 નાગરિકો પણ ઈજાગ્રસ્ત થયા

દિલ્હીઃ પાકિસ્તાન પોતાની હરકત માંથી બાજ નથી આવતું ફરી પાકિસ્તાને વિતેલી રાત્રે સિઝ ફાયરિંગનું ઉલ્લઘંન કર્યું છે જેમાં 4 નાગરિકો સહીત સેનાના બે જવાન ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.પાકિસ્તાન રેન્જર્સે ગુરુવારે રાત્રે જમ્મુના અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે ભારતીય ચોકીઓ પર બિનઉશ્કેરણીજનક ગોળીબાર કર્યો હતો. આ માહિતી બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક વરિષ્ઠ અધિકારીએ […]

ઠંડીની સિઝનમાં આહારમાં સામેલ કરો લીલાપાન વાળી ભાજી, આરોગ્યને થાય છે અઢળક ફાયદાઓ

  શિયાળો એટલે શાકભાજી ખાવાની ઋુતુ આ સિઝનમાં લીલા શાકભાજીઓ પણ પુષ્કળ પ્રમાણમાં આવે છએ જેમાં જો ભાજીઓની વાત કરીએ તો પાલકની ભાજી, તાંદળજાની ભાજી, મેથીની ભાજી, સુવાની ભાજી, મૂળાની ભાજી આ તમામ ભાજીઓ પોત પોતાના આગવા ગુણ ઘરાવે છે,જે દરેક રીતે શરીરને ઉપયોગી ગુણ છે જે શરીરને હેલ્ધી રાખે છે. તો ચાલો જાણીએ કઈ […]

શ્રીલંકાએ ભારત, ચીન, રશિયા સહિત અન્ય 4 દેશો માટે ફ્રી વિઝાની કરી જાહેરાત

દિલ્હી- તાજેતરમાં શ્રીલંકાએ કેટલાક દેશો માટે ફ્રી વિઝાની જાહેરાત કરી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે આજરોજશ્રીલંકાની સરકારે ભારત, ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડ સહિત સાત દેશોના પ્રવાસીઓ માટે ફ્રી વિઝાને મંજૂરી આપી છે. શ્રીલંકાની કેબિનેટે ભારત સહિત સાત દેશો માટે વિઝા ફ્રી કરવાની જાહેરાત કરી છે. આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ભારત, ચીન, રશિયા, મલેશિયા, […]

નવેમ્બરમાં અમેરિકા-ભારત વચ્ચેની 2 પ્લસ 2 બેટકનું આયોજન કરાશે, વૈશ્વિક મુદ્દાો પર થશે ચર્ચા

દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી વિદેશ સાથેના ભારતના સંબંઘો ખાસ રહ્યા છે ખાસ કરીને વિશ્વની મહાસત્તા અમેરિકાની વાત કરીએ તો અમેરિકા સાથે ભારતના સંબંઘો ગાઢ બન્યા છએ ત્યારે હવે આવતા મહિના નવેમ્બરમાં ભારત અને અમેરિકા વચ્ચેની 2 પ્લસ 2 બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.2+2 મંત્રી સ્તરીય સંવાદ એ રાજદ્વારી સમિટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code