દિલ્હી-મહારાષ્ટ્રમાં કોરોનાએ વધારી ચિંતા,નવા કેસમાં મોટો ઉછાળો
દિલ્હી:દેશમાં કોરોનાની ફૂલ સ્પીડ થઈ ગઈ છે. ફરી એકવાર કેસ ઝડપથી વધવા લાગ્યા છે. રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુ વિસ્ફોટક દેખાઈ રહી છે. કેટલાક દિવસો પછી, દિલ્હી અને મહારાષ્ટ્ર બંનેમાં લગભગ 1000 કેસ નોંધાયા છે. ચેપ દરમાં પણ વધારો થયો છે. દિલ્હીની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 980 કોરોના કેસ સામે આવ્યા છે […]


