1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ગુજરાતમાં SIR માટે 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ

81%થી વધુ ગણતરી ફોર્મનું ડિજીટાઈઝેશન સંપન્ન 89.61% ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે ગાંધીનગર, 28 નવેમ્બર, 2025ઃ SIR in Gujarat સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર […]

એનઆઇએમસીજે માં ભવાઈ અને આધુનિક પરિપ્રેક્ષનો સમન્વય થયો

અમદાવાદ: 28 નવેમ્બર, 2025:  NIMCJ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદ ખાતે તાજેતરમાં પરંપરાગત લોકકલા ભવાઈ અને આધુનિક પરિપ્રેક્ષનો combines traditional and modern perspectives સમન્વય થયો હતો. સંસ્થાના બીએજેએમસી અભ્યાસક્ર્મના ભાગરૂપે યોજાયેલા લોકનૃત્ય ભવાઇના તાલીમ વર્કશોપ બાદ વિદ્યાર્થીઓએ વિવિધ ‘વેશ’ આધુનિક સમય સાથે તાલ મિલાવતા વિષયો પર રજુ કર્યા હતા. વિદ્યાર્થીઓએ ‘જસમા ઓડણ’ […]

રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષના યુવાઓ માટે “સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”નું વિશેષ આયોજન

ભાગ લેવા ઇચ્છુક સાહસિક યુવાઓએ આગામી તા. ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે ગાંધીનગર, 28 નવેમ્બર, 2025ઃ Sagarkantha Area Tour Program for the youth of Gujarat રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે “સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યભરમાંથી ગીર-સોમનાથમાં જનરલ કેટેગરીના […]

13.5 લાખથી વધુ મુલાકાતીઓએ શિવરાજપુર બીચની સુંદરતા માણી

શિવરાજપુર ભારતના બ્લૂ ફ્લેગ બીચની યાદીમાં સામેલ, સ્વચ્છ પાણી અને સ્કુબા ડાઇવિંગ માટે લોકપ્રિય સ્થળ VGRCના આયોજનથી શિવરાજપુર અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રના મહત્વને ઉજાગર કરવામાં આવશે ગાંધીનગર, 28 નવેમ્બર, 2025: visitors enjoyed the beauty of Shivrajpur beach શ્રી કૃષ્ણની નગરી દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે સ્થિત શિવરાજપુર દરિયાકિનારો તેની વિશેષતાઓના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યો છે […]

શિયાળામાં ઠંડી ગાયબ? જાણો ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે?

અમદાવાદ, 26 નવેમ્બર: Know what the temperature will be in Gujarat? ગુજરાતમાં મંગળવારથી જાણે શિયાળો ગાયબ થઈ ગયો છે. સોમવાર સુધી ખાસ કરીને રાત્રિના સમયે સામાન્ય ઠંડીનો અહેસાસ કરાવતો શિયાળો મંગળવારે રાત્રે જાણે એકાએક ગાયબ થઈ ગયો હતો. ગયા અઠવાડિયા સુધી રાજ્યમાં ઠંડી વધશે એવી આગાહી કરનાર હવામાન વિભાગ છેલ્લા બે દિવસથી જે આંકડા આપી […]

આપણી વચ્ચે એક એવા સંગ્રાહક છે જે જ્ઞાન અને માહિતીનો સંગ્રહ કરે છે, નામ છે…

શું તમારે છેક 1900ના વર્ષમાં કોઈ સામયિકમાં છપાયેલી કોઈ વિગત મેળવવી છે? શું તમારે વિજ્ઞાન, રમતગમત, સિનેમા, સાહિત્ય, બાળ સાહિત્ય – વિશે વર્ષો કે દાયકાઓ પહેલાં પ્રકાશિત માહિતી જોઈએ છે? શું તમે 600 પ્રકારનાં 35,000થી વધુ સામયિકોનો સંગ્રહ એક જગ્યાએ જોયો છે? અલકેશ પટેલઃ અમદાવાદ, 25 નવેમ્બર, 2025: A collector among us who collects knowledge […]

ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ-ESDM ક્ષેત્રે હબ બનશે

રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં રોકાણ-ઇકોસિસ્ટમ વિકાસને વધુ વેગ આપવા મંત્રી શ્રી મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ ઇલેક્ટ્રોનિક્સમાં ‘આત્મનિર્ભર ભારત’ને પ્રોત્સાહન: ગુજરાતમાં કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS) પર ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે જોડાણ ગાંધીનગર, 21 નવેમ્બર, 2025ઃ Gujarat Electronics System Design and Manufacturing ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ-ESDM ક્ષેત્રે વૈશ્વિક હબ બનવવા માટે ઇલેક્ટ્રોનિક્સ […]

વર્લ્ડ હેરિટેજ વીકઃ AMC દ્વારા અત્યાર સુધીમાં 5500 થી વધુ હેરિટેજ વૉકનું આયોજન કરાયું

વૈશ્વિક સ્તરે પર્યટનને પ્રોત્સાહન આપવા શહેરનાં હેરિટેજનું બ્રાન્ડિંગ થશે યુનેસ્કો દ્વારા 8 જુલાઈ 2017ના રોજ અમદાવાદને ભારતના પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નો દરજ્જો આપવામાં આવ્યો અમદાવાદઃ 20 નવેમ્બર, 2025,  World Heritage Week વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત થતા શહેરમાં ફરી એકવાર તેના ગૌરવશાળી હેરિટેજની ઉજવણી શરૂ થઇ છે. 2017માં યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે માન્યતા […]

ગાથા ગુજરાતનીઃ સૈનિક પુત્ર વીરગતિ પામ્યો અને પિતાએ શરૂ કર્યો એક અનોખો યજ્ઞ

મેજર ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી બાળકો-યુવાનોને ભારતમાતાની સેવા માટે પ્રેરિત કરવા 15 વર્ષથી ચાલી રહી છે એક અનોખી પ્રવૃત્તિ અલકેશ પટેલ, અમદાવાદ. 20 નવેમ્બર, 2025ઃ Gujarat’s proud story  શું તમે જાણો છો કે અમદાવાદ શહેરમાં છેલ્લા 15 વર્ષથી એક એવું વિશિષ્ટ અભિયાન ચાલી રહ્યું છે જે બાળકો અને યુવાનોને ભારતમાતાની સેવા કરવા માટે પ્રેરિત […]

બનાસ ડેરી જળ સંચય અને ઉત્તમ જળ વ્યવસ્થાપન માટે પ્રતિષ્ઠિત ‘નેશનલ વોટર એવોર્ડ’ થી સન્માનિત

નવી દિલ્હી, 18 નવેમ્બર, 2025ઃ banas dairy honoured with prestigious national award  આજે દિલ્હી ખાતે આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે બનાસ ડેરીને જળ સંચય અને ઉત્તમ જળ વ્યવસ્થાપન માટે પ્રતિષ્ઠિત ‘નેશનલ વોટર એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યું. આ પુરસ્કાર બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સ્વીકાર્યો હતો. શ્રી ચૌધરીએ આ એવોર્ડ લાખો પશુપાલકોને સમર્પિત છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code