1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ચેન્નઈ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયાર,અહીં તમિલ સંસ્કૃતિ થશે પ્રતિબિંબિત – પીએમ મોદી કરશે તેનું ઉદ્ઘાટન

ચેન્નઈ એરપોર્ટનું નવુ ટર્મિનલ અનેક સુવિધાઓથી સજ્જ શનિવારના રોજ પીએમ મોદીના હસ્તે કરાશે ઉદ્ઘાટન દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના અથાગ પ્રયત્નોથી દેશભરના એર્પોર્ટ અનેક સુવિધાથી સજ્જ બની રહ્યા છે ત્યારે ચેન્નઈ એરપોર્ટનું નવી ટર્મિનલ પણ બનીને તૈયાર થઈ ચૂક્યું છે જે અનેક સુવિધાઓથી સજજ છે. આ ટર્મિનલની ખાસિયત એ છે છે ચેન્નાઈ એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડીંગ […]

કોંગ્રેસને વધુ એક ઝટકો,આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ એન કિરણ રેડ્ડી ભાજપમાં જોડાયા

અમરાવતી:આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન કિરણ રેડ્ડી ભાજપમાં જોડાયા છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ તેમને ભાજપનું સભ્યપદ અપાવ્યું. શુક્રવારે સૌથી પહેલા પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા, ત્યારબાદ તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. આ કાર્યક્રમમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને અન્ય નેતાઓ પણ સામેલ થયા હતા કાર્યક્રમ દરમિયાન પ્રહલાદ જોશીએ કહ્યું કે તેઓ દક્ષિણ ભારતના વરિષ્ઠ નેતા […]

દેશભરમાં કોરોનાના કેસમાં વધારો – છેલ્લા 24 કલાકમાં નવા નોઁધાયેલા કેસની સંખ્યા 6,000 ને પાર

દેશમાં ફરી કોરોનાનો વર્તાતો કહેર છેલ્લા 24 કલાકમાં 6 હજારથી વધુ કેસ નોઁધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોનાના કેસ ખૂબ જ ઝડપી ગતિએ વધી રહ્યા છે છેલ્લા 165 જેટલા દિવસો બાદ કોરોનાના કેસ સૌથી વધુ જોવા મળ્યા છે જેને લઈને સરકાર પણ સતર્ક બની છે અને આજે સ્વાસ્થ્યમંત્રી એ પણ તમામ […]

વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નવી દિલ્હીમાં વોકાથોન ઈવેન્ટનું આયોજન કર્યું

દિલ્હી : વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નવી દિલ્હીમાં વોકથોન ઈવેન્ટનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા અને ડૉ. ભારતી પ્રવિણ પવાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રીએ વૉકથૉનનું નેતૃત્વ કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ‘હેલ્થ ફોર ઓલ’ થીમ હેઠળ કરવામાં આવ્યું હતું. વૉકથૉનનો ઉદ્દેશ્ય માત્ર બિન-સંચારી રોગો (NCDs)ને દૂર રાખવા માટે […]

કેન્દ્રીય કેબિનેટે ભારતીય અવકાશ નીતિ 2023ને મંજૂરી આપી

કેન્દ્રીય કેબિનેટે ભારતીય અવકાશ નીતિ 2023ને મંજૂરી આપી ત્રણ વર્ષમાં ISROમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 150 પર પહોંચી દિલ્હીઃ- કેન્દ્રીય કેબિનેટે ભારતીય અવકાશ નીતિ 2023 ને મંજૂરી આપી  દીધી છે જેને મંજૂરી આપનાવો જેનો ઉદ્દેશ્ય દેશના અવકાશ વિભાગની ભૂમિકાને વેગ આપવા અને સંશોધન, શૈક્ષણિક, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગને વધુ ભાગીદારી આપવાનો છે. આ નીતિ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન […]

પીએમ મોદી 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપશે,સરકાર રેલવે સહિત અન્ય વિભાગોમાં આઠ લાખ નિમણૂંક કરશે

 71 હજાર યુવાનોને અપાશે નિમણૂક પત્ર રેલવે સહિત અન્ય વિભાગોમાં આઠ લાખ નિમણૂંક થશે અત્યાર સુધીમાં 1.46 લાખ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી  71 હજાર યુવાનોને સરકારી નોકરી સંબંધિત નિમણૂક પત્રો આપશે.13 એપ્રિલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ મોદી  71 હજાર યુવાનોને સરકારી નોકરી સંબંધિત નિમણૂક પત્રો આપશે.તેમાંથી એકલા રેલવે વિભાગની 50,000 […]

જમ્મુ અને કાશ્મીરમાંથી બે પાકિસ્તાની દાણચોરોની ધરપકડ – 70 કરોડથી વધુની કિંમતનો 11 કિલો હેરોઈન ઝપ્ત

જમ્મુ કાશ્મીરમાંથી બે ઘુસણખોરો ઝડપાયો 70 કરોડથી વધુનો હેરોઈન ઝપ્ત શ્રીનગર: જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત દાણચોરી કરનારાઓ નજર રાખતા હોય છે આ સાથે જ પાકિસ્તાનથી ઘુસણખોરીના બનાવો પણ ,સામે આવતા હોય છે ત્યારે વિતેલા દિવસે બે પાકિસ્તાની દાણચોરોની અટકાયત કરવામાં આવી હકતી પ્રાપ્ત વિગત પ્રમાણે  વિગત  સરહદ પારથી ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ કરતી વખતે બે […]

ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરપ્રદેશની મુલાકાતે – ‘કૌશામ્બી ઉત્સવ’નું કરશે ઉદ્ઘાટન

ગૃહમંત્રી શાહ આજે યુપીની મુલાકાતે કૌશામ્બી ઉત્સવ 2023નું કરશે ઉદ્ધાટન દિલ્હી:- દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજરોજ શુક્રવારે ઉત્તર પ્રદેશની મુલાકાત લેનાર છે, આ મુલાકાત  દરમિયાન તેઓ ‘કૌશાંબી ઉત્સવ-2023’નું ઉદ્ઘાટન પણ કરશે અને આઝમગઢમાં  4,567 કરોડ રુપિયાના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.કેન્દ્રીય મંત્રી શાહ ત્રણ દિવસીય ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે આવી […]

મોદી કેબિનેટે નવી ઘરેલું ગેસ નીતિને મંજૂરી આપી,આટલા રૂપિયા સસ્તા થઈ શકે છે CNG-PNG

મોદી કેબિનેટે નવી ઘરેલું ગેસ નીતિને મંજૂરી આપી આટલા રૂપિયા સસ્તા થઈ શકે છે CNG-PNG દિલ્હી : કેન્દ્ર સરકારે નવી ડોમેસ્ટિક ગેસ પોલિસીને મંજૂરી આપી દીધી છે. આ સાથે માનવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં CNG અને PNG 5 થી 10 રૂપિયા સસ્તી થઈ શકે છે. કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે નેચરલ ગેસની કિંમત નક્કી કરવાની […]

‘ટ્વિટર વેરિફાઈડ’ એ થોડા કલાકોમાં સ્થાપિત એકાઉન્ટ્સને કર્યા અનફોલો, ફરી યૂઝર્સ મુંઝવણમાં મૂકાયા

દિલ્હીઃ-  જ્યારથી એલોન મસ્કે ટ્વિટરની ખરીદી કરી લધી છએ ત્યારથી ટ્વિટર ચર્ચામાં છે ટ્વિટરમાં અવાર નવાર બદલાવો જોવા મળે છે ત્યારે થોડા દિવસ અગાઉ ટ્વિટરમાંથી બ્લૂ બર્ડને જગ્યા ડોગના સિમ્બોલને સ્થાન આપવામાં આવ્યું હચું ,જો કે હજી બે દિવસ જ થયા છે ત્યારે ફરી ટ્વિટરને લઈને સોસિયલ મીડિયામાં હોબાળો શરુ થયો છે. જાણકારી મુજબ જ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code