1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દિલ્હી-એનસીઆરમાં જોરદાર વરસાદ વરસ્યો,ભારે વરસાદથી વાતાવરણ બન્યું ઠંડુંગાર

દિલ્હી:રાજધાની દિલ્હી-એનસીઆરમાં મંગળવારે વહેલી સવારે ભારે વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસાદના કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી-એનસીઆરનું હવામાન સતત પોતાનું વલણ બદલી રહ્યું છે. આ સિલસિલો સોમવારે પણ ચાલુ રહ્યો હતો. જ્યાં બપોર સુધી તડકાને કારણે લોકોએ ગરમીનો અહેસાસ થયો હતો ત્યાં સાંજ સુધીમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો હતો. […]

ઈઝરાયેલી સંસદના સ્પીકરે વિદેશ મંત્રી જયશંકર સાથે મુલાકાત કરી,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

ઈઝરાયેલી સંસદના સ્પીકરે વિદેશ મંત્રી જયશંકર સાથે કરી મુલાકાત અમીર ઓહાનાએ વિદેશમંત્રી જયશંકર સાથે કરી મુલાકાત ભારત-ઈઝરાયેલ સંબંધોને મજબૂત કરવાના મુદ્દાઓ પર  ચર્ચા દિલ્હી: ઈઝરાયેલી સંસદ નેસેટના સ્પીકર અમીર ઓહાનાએ સોમવારે વિદેશ મંત્રી એસ. જયશંકર અને બંને નેતાઓએ કનેક્ટિવિટી, ખાદ્ય સુરક્ષા અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. ઓહાના આ દિવસોમાં ભારતના […]

દિલ્હી: મનીષ સિસોદિયાને કોઈ રાહત નહીં,કોર્ટે 17 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડી વધારી

દિલ્હી : રાજધાની દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક્સાઇઝ પોલિસીમાં ગેરરીતિઓના આરોપોનો સામનો કરી રહેલા સિસોદિયા આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. દરમિયાન, વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 17 એપ્રિલ સુધી લંબાવી છે. સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી આજે પૂરી થઈ રહી હતી. કોર્ટમાં […]

ઉત્તરાખંડના સીએમ ધામી એ PM મોદી સાથે દિલ્હીમાં કરી મુલાકાત, આ મુદ્દાઓ પર કરી ચર્ચા

સીએમ ધામીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત દિલ્હી ખઆતે 2 કલાક ચાલી આ બેઠક અનેક મહત્વના મુદ્દાઓ પર કરી ચર્ચાઓ દિલ્હીઃ- ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ઘામીએ આજરોજ સોમવારે પીએમ મોદી સાથએેદિલ્હી ખાતે મુકાત કરી હતી આ મુલસાકાત લગભગ 1 કલાક સુધી ચાલી હોવાનું કહેવાઈ રહ્યું છે આ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં […]

રાહુલ ગાંધીને 13 એપ્રિલ સુધી કોર્ટમાંથી જામીન મળ્યા,કેસની આગામી સુનાવણી 3 મેના રોજ થશે

અમદાવાદ :સુરત સેશન્સ કોર્ટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની અપીલ સ્વીકારી છે. રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. આ મામલે આગામી સુનાવણી 13 એપ્રિલે થશે. રાહુલ ગાંધીને પણ 13 એપ્રિલ સુધી જામીન આપવામાં આવ્યા છે. માનહાનિ કેસમાં સજા સામે 3 મેના રોજ સુનાવણી થશે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન મોદી સરનેમના નિવેદનના કેસમાં સુરતની […]

ભારત ત્રિરંગાનું અપમાન સહન નહીં કરે,અમે ધ્વજને મોટો કરીશું,જયશંકરે ખાલિસ્તાનીઓને કર્યો કટાક્ષ  

દિલ્હી : વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે કહ્યું કે ભારત એવો દેશ નથી કે જે તેના રાષ્ટ્રધ્વજને અપમાનજનક રીતે નીચે ઉતારવાને સહન કરે; કારણ કે આ દેશ ‘ખૂબ જ નિર્ધારિત’ તેમજ ‘ખૂબ જ જવાબદાર’ છે. જયશંકરે ગયા મહિને લંડનમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં વિરોધીઓના એક જૂથે અલગતાવાદી ખાલિસ્તાની ધ્વજ લહેરાવ્યો હતો અને ખાલિસ્તાન […]

રેલ્વે ટીકીટમાં વૃદ્ધોને રાહત આપવા મામલે CM કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર

રેલ્વે ટીકીટમાં વૃદ્ધોને રાહત આપવા મામલો CM કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર દિલ્હીઃ- દિલ્હીના સીએમ અનેક વખત ચર્ચામાં રહે છએ ત્યારે  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે પીએમ મોદીને પત્ર લખ્યો છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વરિષ્ઠ નાગરિકોને રેલ્વે મુસાફરીમાં આપવામાં આવતી રાહત પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. આ લખેલા પત્રમાં સીએમ એમ કેજરીવાલે […]

UPI ની લેવડ-દેવડનો નવો રેકોર્ડ, માર્ચ મહિના દરમિયાન 14 લાખ કરોડ આકડાને પાર કલેક્શન

યુપીઆઈ ટ્રાજેક્શનનો નવો રેકોર્ડ માર્ચમાં કલેક્શન 14 લાખ કરોડને પાર દિલ્હીઃ- દેશમાં પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી ડિજિટલ ક્ષેત્રમાં ભારત ખૂબ જ આગળ વધી રહ્યું છે. ત્યારે યુપીઆઈ ટ્રાજેક્શન દ્રારા સતત લેવડ દેવડ થઈ રહી છે જેને લઈને વિતેલા માર્ચ મહિનામાં યુપીઆઈ ટ્રાજેક્શને નવો રેકોર્ડ બનાવ્યો છે. જાણકારી પ્રમાણે યુપીઆઈ દ્વારા કરવામાં આવેલા વ્યવહારો માર્ચ મહિના […]

ઝારખંડ: ચતરામાં સુરક્ષા દળો દ્વારા 5 માઓવાદીઓ માર્યા ગયા

ઝારખંડ પોલીસને મળી મોટી સફળતા સુરક્ષા દળો દ્વારા 5 માઓવાદીઓ માર્યા ગયા માઓવાદીઓ પાસેથી બે એકે-47 પણ મળી આવી રાંચી:ઝારખંડ પોલીસને સોમવારે મોટી સફળતા મળી છે. હકીકતમાં, પોલીસ સાથેની અથડામણમાં પાંચ માઓવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલવાદીઓમાં બે ટોચના કમાન્ડર છે, જેમના પર 25 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. મળતી માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code