UP નાગરીક ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતા લાગુ, બેનરો, હોર્ડિંગ્સ અને પોસ્ટરો દૂર કરવામાં આવ્યા
લખનઉ :ઉત્તર પ્રદેશમાં નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ સાથે જ આચારસંહિતા અમલમાં આવી છે. આવી સ્થિતિમાં, મહાનગરપાલિકાએ લખનઉ, વારાણસી, પીલીભીત અને અન્ય સ્થળોએ રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ અને અન્ય પ્રચાર સામગ્રીને હટાવવાનું શરૂ કર્યું છે. 24 કલાકમાં જાહેર સ્થળો પરથી રાજકીય પક્ષો અને તેમના નેતાઓના તમામ હોર્ડિંગ્સ હટાવી દેવામાં આવ્યા હતા. આચારસંહિતા લાગુ […]


