1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

મહારાષ્ટ્રઃ 1 એપ્રિલથી મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટોલમાં 18%નો વધારો

મુંબઈ : મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે સૌથી વ્યસ્ત માર્ગોમાંથી એક છે. અહીંથી દરરોજ લગભગ 1.5 લાખ વાહનો પસાર થાય છે. પરંતુ હવે અહીંથી પસાર થનારા લોકો માટે ખરાબ સમાચાર છે કારણ કે અહીં ટોલ વધી રહ્યો છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC)ના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે 1 એપ્રિલથી મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર વાહનોનો ટોલ […]

રાજધાની દિલ્હીમાં રામનવમીના સરઘસ અને રમઝાનના કાર્યક્રમો માટે પોલીસે ન આપી મંજૂરી

દિલ્હી પોલીસે રામનવસીના સરઘસ માટે મનાઈ કરી રમઝાનના કાર્યક્રમો માટે પણ નથી આપી મંજૂરી દિલ્હીઃ- રાજધાની દિલ્હીમાં રામનવમી અને રમઝાનના કાર્યક્રમોને લઈને પોલીસે મંજૂરી આપી નથઈ પ્રાપ્ત વિગત પ્રમાણે  દિલ્હી પોલીસે જહાંગીરપુરી વિસ્તારમાં રામ નવમી પર શોભાયાત્રા કાઢવાની પરવાનગી આપી નથી. આ સાથે મૌર્ય એન્કલેવ વિસ્તારના ખુલ્લા મેદાનમાં રમઝાન કાર્યક્રમનું આયોજન કરવાની પરવાનગી પણ નકારી […]

લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલનું સભ્યપદ પુનઃસ્થાપિત, કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ થયું હતું રદ

દિલ્હી :લક્ષદ્વીપના NCP નેતા મોહમ્મદ ફૈઝલને મોટી રાહત મળી છે. લોકસભા સચિવાલયે મોહમ્મદ ફૈઝલની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરી છે. 11 જાન્યુઆરીના રોજ સ્થાનિક કોર્ટે લક્ષદ્વીપના સાંસદ પીપી મોહમ્મદ ફૈઝલને હત્યાના પ્રયાસના આરોપમાં દોષિત ઠેરવ્યા બાદ 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પછી લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ લોકસભા સચિવાલય દ્વારા તેમની સદસ્યતા રદ કરવામાં આવી હતી. […]

દેશભરમાં કોરોનાનો વર્તાતો કહેર – છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 હજારથી વધુ નવા કેસ નોંધાયા

કોરોનાનો કહેર  24 કલાકમાં ફરી 2 હજારને પાર કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે ફરી એક વખત કોરોનાના કેસમાં ઘીમી ગતિએ પણ વધારો તો થઈ રહ્યો જ છે  તે વાતને નકારી શકાય નહી ,છેલ્લા 150 દિવસ બાદ કોરોનાના કેસ સતત 1 હજારને પાર નોંધાતા તંત્રની ચિંતા પણ વધી છે. આ સાથે […]

યુક્રેનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓને સરકાર એમબીબીએસ એક્ઝામનો વન ટાઈમ ઓપ્શન આપશે

યુક્રેનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે ફાયદો  સરકાર એમબીબીએસ એક્ઝામનો વન ટાઈમ ઓપ્શન આપશે દિલ્હી : યુક્રેનથી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓને MBBSની ફાઈનલ પરીક્ષા (ભાગ 1 અને ભાગ 2) પાસ કરવા માટે વન ટાઇમ ઓપ્શન આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પરત […]

કેન્દ્ર સરકારની મંજૂરી બાદ તાવ અને એન્ટિ-ઇન્ફેક્ટિવ દવાઓમાં 12 ટકાનો વધારો કરાશે

તાવ અને સંક્રમણ વિરોધી દવાઓ થશે મોંધી કેન્દ્રની સરકારે આપી મંજૂરી આ વર્ષે દવાઓના ભાવમાં વધારો કરવા માટે સરકારે મંજૂરી આપી દીધી જે  હેઠળ 1 એપ્રિલથી, લોકોએ દર્દ નિવારક, એન્ટિ-ઇન્ફેક્ટિવ અને હ્રદય રોગથી લઈને એન્ટિબાયોટિક દવાઓ માટેના પેસા વધુ પે કરવા પડશે. સરકારે વાર્ષિક જથ્થાબંધ ભાવ સૂચકાંક માં ફેરફારને અનુરૂપ દવા કંપનીઓને દવાના ભમાં વધારો […]

કર્ણાટક:રાહુલ ગાંધી 5 એપ્રિલે કોલારમાં રેલી કરશે,અહીં તેમણે મોદીની સરનેમને લઈને આપ્યું હતું નિવેદન 

રાહુલ ગાંધી 5 એપ્રિલે કોલારમાં રેલી કરશે સાંસદ પદ પરથી અયોગ્ય જાહેર થયા બાદ તેમની પ્રથમ રેલી કરશે  અહીં તેમણે મોદીની સરનેમને લઈને આપ્યું હતું નિવેદન કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ આ અંગે આપી માહિતી   દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી 5 એપ્રિલે કર્ણાટકના કોલારમાં સાંસદ પદ પરથી અયોગ્ય જાહેર થયા બાદ તેમની પ્રથમ રેલી […]

પીએમ મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું ભ્રષ્ટાચાર કરનાર દરેક લોકો આજે એક સાથે જોવા મળે છે

પીએમ મોદીએ વિપક્ષને આડેહાથ લીધુ દિલ્હીમાં ઉદ્ધાટન સમારાહોમાં  પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યા દિલ્હીઃ- વિતેલા દિવસને મંગળવારની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  દિલ્હીમાં બીજેપીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ધાટનનું સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું 2018માં ઓફિસનું ઉદ્ઘાટન કરવા આવ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે આ ઓફિસનો આત્મા આપણો કાર્યકર […]

ચૂંટણી પંચ આજે 11.30 વાગ્યે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર કરશે

કર્ણાટક વિધાન સભાની તારીખો આજે જાહેર થશે ચૂટણીપંચ 11 30 વાગ્યે સમયપત્રક જારી કરશે દિલ્હીઃ- કર્ણાટક વિધાન સભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે, બીજેપી તથા વિપક્ષ દ્રારા સતત કર્ણાટકની મુલાકાત લઈને જનતાને રિઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વિતેલા મહિના દરમિયાન પીએમ મોદીએ એકથી વધુ વખત આ રાજ્યની મુલાકાત લીઘી છે ત્યારે હવે આજે ચૂંટણી […]

કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલા દેશમાં આયુષ્માન ભારત-2 લાવવાની તૈયારીમાં,40 કરોડ નવા લોકોને મળશે લાભ

દિલ્હી:કેન્દ્ર સરકાર આવતા વર્ષે થનારી સામાન્ય ચૂંટણી પહેલા દેશમાં આયુષ્માન ભારત-2ની તૈયારી કરી રહી છે. આ અંતર્ગત 40 કરોડ નવા મધ્યમ આવક ધરાવતા લોકોને સ્વાસ્થ્ય વીમો આપવાની યોજના છે. નીતિ આયોગ અને આરોગ્ય મંત્રાલય વસ્તીના આ વર્ગને આરોગ્ય કવચ પ્રદાન કરવા માટે પ્રસ્તાવિત યોજનાના રૂપરેખા પર કામ કરી રહ્યા છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code