1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

કેન્દ્રીય ગૃહમંત્રી શાહ આજથી અરુણાચલની મુલાકાતે, વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ કરશે લોન્ચ

ગૃહમંત્રી શાહ 10 ,11 એપ્રિલે ચીનને અડીને આવેલા વિસ્તારની લેશે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ કરશે લોન્ચ દિલ્હી- દેશના ગૃહમંત્રી અનમિત શાહ ચીનની સીમાને અડીને આલેવા વિસ્તારની મુલાકાત લેવા જઈ રહ્યા છે જાણકારી અનુસાર ગૃહમંત્રી અમિત શાહ સોમવાર અને મંગળવારે અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે અને આ દરમિયાન તેઓ ચીનને તેની જ ભાષામાં જવાબ આપશે.યોજના પાછળ 4800 કરોડનો […]

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આજે દેશની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાશે

દિલ્હી : દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે દિનપ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે. મોટાભાગના ભાગોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને જોતા કડકતાનો તબક્કો પાછો ફરવા લાગ્યો છે. ઘણા રાજ્યોએ ફરીથી જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે, જ્યારે ઘણા રાજ્યોએ ખૂબ કાળજી રાખવાની સૂચના આપી છે. તપાસને વેગવંતી બનાવવા માટે […]

આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો તેની તીવ્રતા

  આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા 4.6 ની તીવ્રતા નોંધાઈ   કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં ગઈકાલે પણ અનુભવાયા હતા આંચકા   દિલ્હી : નિકોબારના કેમ્પબેલ ખાડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 2.26 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. […]

MP ની સરકાર વાંધાજનક વેબ-સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં CM શિવરાજ સિંહે આપ્યા

MP નીસરકાર વાંધાજનક વેબ-સિરીઝ પર પ્રતિબંધ મૂકી શકે છે સીએમ શિવરાજ સિંહએ આપ્યા સંકેત ભોપાલ – ટેલિવિઝનની દુનિયાને હવે ઓટીટી પ્લેટ ફોર્મ ટક્કર આપી રહ્યું છે, ઓટીટી પર રિલીઝ થતી ફિલ્મો કે વેબસિરીઝમાં વાણી કે વર્તનને લઈને જાણે કોઈ કાયદો નથી,આડેઘડ બોલાતા અપશબ્દો અને સીન્સ અહી જોવા મળે છે અને કદાચ હવે ઓટીટી પ્લેટફઓર્મ પ્રસિદ્ધ […]

પીએમ મોદી The Elephant Whisperers ના બોમ્મન અને બેલીને મળ્યા,આ રીતે હાથીઓએ કર્યું તેમનું સ્વાગત  

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તમિલનાડુના નીલગિરિસના પહાડી જિલ્લામાં મુદુમલાઈ ખાતે થેપ્પક્કડુ હાથી કેમ્પની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેણે ઓસ્કાર વિજેતા ડોક્યુમેન્ટ્રીમાં દેખાતા હાથીઓની સંભાળ રાખનારા બેલી અને બોમ્મન સાથે વાતચીત કરી. પીએમ મોદીએ થોડા સમય માટે ટાઈગર રિઝર્વની પણ મુલાકાત લીધી હતી. કેમ્પમાં હાથીઓએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ અહીં ટાઈગર રિઝર્વના થેપ્પક્કડુ […]

વિદેશ મંત્રી જયશંકર 10 એપ્રિલથી યુગાન્ડા અને મોઝામ્બિકની 6 દિવસીય મુલાકાતે રવાના થશે

વિદેશમંત્રી એસ જયશંકર આવતી કાલથી વિદેશ યાત્રા પક જયશંકર યુગાન્ડા અને મોઝામ્બિકની 6 દિવસીય મુલાકાતે જશે દિલ્હીઃ-  ભારતના વિદેશ મંત્રી એવા  એસ જયશંકર આવતીકાલે 10 એપ્રિલના રોજ સોમવારથી યુગાન્ડા અને મોઝામ્બિકની છ દિવસની મુલાકાતે  જવા માટે રવાના થશે. આજરોજ રવિવારે આ માહિતી  વિદેશ મંત્રાલય દ્રારા જારી કરવામાં આવી છે. એમઈએ એ આપેલી જાણકારી પ્રમાણે , […]

જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ – સેનાએ એક આતંકીને કર્યો ઢેર

જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ  સેનાએ એક આતંકીને કર્યો ઢેર શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નર હોય છએ અહી સતત તેઓ શઆંતિ ભંગ કરવાના પ્રયત્નામાં લાગેલા હોય છે જો કે સેનાના જવાનો ખડેપગે રહીને આતંકીઓના નાપાક ઈરાદાઓ પણ પાણી ફેરવવા તત્પર હોય છે ત્યારે સેનાએ આજે ફરી જમ્મુ કાશ્મીરના પૂછ વિસ્તારમાં ઘુસણખોરીના પ્રયત્નને […]

કોરોના પછી સામે આવ્યો આ ખતરનાક રોગ,ભારતમાં પ્રથમ કેસ નોંધાયો, WHOને મોકલવામાં આવ્યા સેમ્પલ

દિલ્હી : કોરોના વાયરસ બાદ હવે વધુ એક અજીબોગરીબ બીમારી સામે આવી છે. આ રોગનું નામ સિલ્વર લીફ છે, જેના કારણે એક ભારતીય ખેડૂત સંક્રમિત થયો છે. આ રોગ છોડ માટે ખૂબ જ જોખમી માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, 61 વર્ષીય મશરૂમ ખેડૂતને ફ્લૂ જેવા લક્ષણો હતા. ગયા અઠવાડિયે જ, અમેરિકન આરોગ્ય અધિકારીઓ દ્વારા કેન્ડીડા […]

PM મોદીએ વાઘના કર્યા આંકડા જાહેર , દેશમાં વાઘની સંખ્યા વધીને 3,167 થઈ

પીએમ મોદીએ વાધના આંકડાઓ જાહેર કર્યા દેશમાં હવે વાઘની સંખ્યા વઘીને 3 હજારને પાર પહોંચી દિલ્હી: પીએમ મોદી આજે કર્ણટાકની મુલાકાતે છે તેમણે ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી. આ સાથે જ પીએમ મોદીએ રવિવારે દેશમાં વાઘની વર્તમાન વસ્તીના આંકડા જાહેર કર્યા. તેમણે કહ્યું કે વર્ષ 2022 સુધીમાં ભારતમાં વાઘની વસ્તી 3,167 નોંધાઈ છે. પ્રોજેક્ટની શરૂઆતમાં […]

ભારતની સામે ન ચાલી પાકિસ્તાન-ચીનની મનમાની, G-20 બેઠક શ્રીનગરમાં જ થશે

દિલ્હી : ભારત આ વર્ષે G20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. થોડા દિવસો પહેલા અરુણાચલ પ્રદેશમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં તમામ દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ચીનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ ચીને આ બેઠકથી પોતાને દૂર રાખ્યા હતા. પાકિસ્તાન, ચીને G20 બેઠકની તારીખ અને સ્થળને લઈને વાંધો ઉઠાવ્યો હતો. પ્રવાસન કાર્યકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code