રામ મંદિરના ભવ્ય અભિષેકની તડામાર તૈયારીઓ – 7 ખંડોના 155 દેશોની પવિત્ર નદીઓના જળનો કરાશે ઉપયોગ
રામ મંદિરનો થશે ભવ્યઅભિષેક અનેક દેશોની પવિત્ર નદીઓનું જળ લવાશે લખનૌઃ- ઉત્તરપ્રદેશના અયોધ્યામાં તૈયાર થઈ રહેલું રામ મંદિર લાખો ભક્તોની આસ્થાનું પ્રતિક છે,થોડા સમયમાં આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાને ારે છે ત્યારે અત્યારથી જ મંદિરને લઈને તેના ઉત્સવની અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામમંદિરના જળ અભિષેક માટે 7 ખંડોના 155 દેશો, નદીઓ […]


