બાળકોના સોશિયલ મીડિયા વપરાશ પર પ્રતિબંધ મૂકવા મદ્રાસ હાઈકોર્ટનું કેન્દ્રને સૂચન
ચેન્નાઈ, 26 ડિસેમ્બર 2025: બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને ઓનલાઈન સુરક્ષાને ધ્યાનમાં રાખીને મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે એક સીમાચિહ્નરૂપ ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું છે કે, ભારત સરકાર પણ ઓસ્ટ્રેલિયાના કાયદાની જેમ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના ઉપયોગને નિયંત્રિત કરવા માટે કાયદો બનાવવાનું વિચારે. જસ્ટિસ જી. જયચંદ્રન અને જસ્ટિસ કે. કે. […]


