1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

દેશમાં 45 ટકાથી વધારે સ્ટાર્ટઅપ મહિલા નેતૃત્વવાળા: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં સ્ટાર્ટઅપ મહાકુંભનું ઉદ્ઘાટન કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની અવલોકન પણ કર્યું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સ્ટાર્ટઅપ મહાકુંભનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનવા માટે દેશનાં રોડમેપ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ છેલ્લાં થોડાં દાયકાઓમાં આઇટી અને સોફ્ટવેર ક્ષેત્રમાં ભારતની […]

ચોરાયેલો મોબાઈલ ફોન સ્વીચ ઓફ થયા બાદ ટ્રેક કરી શકશો, જાણો કેવી રીતે

ગલે ધીમે ધીમે એન્ડ્રોઇડ 14 અપડેટ રિલીઝ કરવાનું શરૂ કર્યું છે. Pixel અને કેટલાક પ્રીમિયમ ફોનમાં આ અપડેટ મળી રહી છે. હવે ગૂગલે એન્ડ્રોઇડ 15 પર પણ કામ કરવાનું શરૂ કરી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એન્ડ્રોઇડ 15 આવા ઘણા મહત્વપૂર્ણ ફીચર્સ સાથે રજૂ કરવામાં આવશે જેની દરેક એન્ડ્રોઇડ યુઝર્સને લાંબા સમય […]

TRAIએ બદલી નાખ્યા સિમથી જોડાયેલા નિયમ, જાણો નવા નિયમ

નવી દિલ્હીઃ ટેલીકોમ રેગુલેટરી અર્થોરિટી ઓફ ઈન્ડિયા એ મોબાઈલ યુઝર્સ માટે સિમ કાર્ડ સબંધી નિયમો જારી કરવામાં આવ્યા છે. જે આજ વર્ષમાં 1 જૂલાઈથી દેશભરમાં લાગૂ કરી દેવાશે. TRAIના નવા નિયમ લાગુ કરવા પાછળનું કારણ ઓનલાઈન ફ્રોડને રોકવાનું છે. જેનાથી સામાન્ય મોબીલ યુઝર્સને થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. TRAI મુજબ, જે મોબાઈલ યૂઝર્સએ […]

AI મૃત લોકોને જીવિત કરી રહ્યું છે!, મનુષ્યની મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર

AIના આ યુગમાં ઈમેજિનેશન સાચુ થતુ નજર આવી રહ્યું છે. જ્યા એક વાર મૃત વ્યક્તિનું અસ્તિત્વ ખતમ થી જાય છે. હવે AI GHOST દ્વારા એ લોકોને વર્ચુઅલ રીતે જીવિત કરવામાં આવે છે. આમાં જીવિત લોકની મેન્ટલ હેલ્થ પર અસર પડી રહી છે. AI GHOST કે DEADBOTS વર્તમાનના યુગનો એક ટ્રેન્ડ છે. તેમાં મૃત લોકોનું વર્ચુઅલ […]

ભારતીય સેનાએ એક ખાસ ઉપકરણ વિકસાવ્યું, એક જ સમયે અનેક ટાર્ગેટને નષ્ટ કરી શકાશે

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ મોટી સિદ્ધિ હાસલ કરી છે. સેનાના એક મેજરે એવી ડિવાઈસનું નિર્માણ કર્યું છે જેની મદદથી એક જ સમયે કોઈ સ્થળોને બરબાદ કરી શકાશે. તેમજ આની મદદથી સેનાના જવાનોની સુરક્ષા પણ સુનિશ્ચિત થઈ શકશે. આ આવિષ્કારને પેટન્ટ પણ મળી ચુકી છે. ભારતીય સેનાએ નિવેદન જાહેર કરીને આ ઉપલબ્ધિની જાહેરાત કરી છે. ભારતીય […]

મોબાઈલ નિકાસમાં ભારતનું મોટુ નામ, અમેરિકાને સ્માર્ટફોન વેચીને કમાઈ લીધા 3.53 અરબ ડોલર

નવી દિલ્હીઃ નિકાસને લઈને ભરતમાં એક ખુશ ખબર છે. ચાલુ વર્ષ દરમિયાન અમેરિકાને ભારતનએ મેબાઈલ નિકાસ વધારીને 3.53 અરબ અમેરિકી ડોલર થઈ ગયા છે. ગયા નાણાકીય વર્ષ સમાન સમયગાળામાં તે 99.8 કરોડ અમેરિકી ડોલર હતુ. કોમર્સ મિનિસ્ટ્રી મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ડિસેમ્બર મહિનામાં સ્માર્ટફોનની નિકાસમાં ભારતનો હિસ્સો 7.76 ટકા વધ્યો છે, જે ગયા નાણાકીય વર્ષ […]

eSIM પણ અસુરક્ષિતઃ હેકર્સ ઈ-સિમ દ્વારા તમારા બેંક એકાઉન્ટમાં ઘૂસી શકે છે

eSIM એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું કે તે ચોરી ન કરી શકે અને ભૌતિક સિમ કાર્ડની કોઈ ઝંઝટ નથી, પરંતુ હવે હેકર્સ માત્ર eSIM નો ઉપયોગ કરીને લોકોના ફોન અને બેંક ખાતામાં ઘૂસવાનું શરૂ કર્યું છે. હેકર્સ eSIM માં ખામીનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને લોકોના સિમ કાર્ડને તેમના ફોનમાં પોર્ટ કરી રહ્યા છે. […]

NHAIએ Paytm FASTag વપરાશકર્તાઓ માટે અન્ય બેંકના FASTag પર જવા માટે એડવાઈઝરી જારી કરી

નવી દિલ્હીઃ સીમલેસ મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરવા અને ટોલ પ્લાઝા પર અસુવિધા ટાળવા માટે, NHAIએ Paytm FASTag વપરાશકર્તાઓને 15 માર્ચ, 2024 પહેલા અન્ય બેંક દ્વારા જારી કરાયેલ નવો FASTag ખરીદવાની સલાહ આપી છે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતી વખતે દંડ અથવા કોઈપણ ડબલ ફી ચાર્જ ટાળવામાં મદદ કરશે. Paytm પેમેન્ટ્સ બેંક પરના નિયંત્રણો અંગે ભારતીય રિઝર્વ […]

ઈન્ડિયા અને યુનાઈટેડ આરબ અમીરાત વચ્ચે ઈન્ટર-ગવર્નમેન્ટલ ફ્રેમવર્ક એગ્રીમેન્ટને સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ભારત સરકાર અને સંયુક્ત આરબ અમીરાતની સરકાર વચ્ચે મધ્ય પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC)ના સશક્તીકરણ અને સંચાલન માટે સહકાર પર ઉચ્ચ સ્તરીય મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરાયેલ આંતર-સરકારી ફ્રેમવર્ક એગ્રીમેન્ટ (IGFA)ને તેની પૂર્વ-પોસ્ટ ફેક્ટો મંજૂરી આપી હતી. IGFAનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધોને વધારવાનો અને બંદરો, દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં […]

ચિપ ઉત્પાદન ભારતને આત્મનિર્ભરતા તરફ, આધુનિકતા તરફ લઈ જશેઃ વડાપ્રધાન

અમદાવાદઃ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું અને આશરે રૂ. 1.25 લાખ કરોડનાં મૂલ્યનાં ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે શિલારોપણ કર્યું હતું. આજે જે સુવિધાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેમાં, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (ડીએસઆઇઆર), આસામના મોરીગાંવમાં આઉટસોર્સેડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code