ગુજરાતમાં 103 સ્ટાર્ટઅપ્સને 5.85 કરોડની નાણાકીય સહાય ચૂકવાઈ
અમદાવાદઃ અમદાવાદ સ્થિત i-Hub ખાતે સ્ટાર્ટઅપ સૃજન સીડ સપોર્ટ પ્રોગ્રામ હેઠળ ચેક વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીના હસ્તે કુલ 103 સ્ટાર્ટઅપ/ઇનોવેટરને આશરે 5 કરોડ 84 લાખ જેટલી રકમના ચેક વિતરણ કરાયા હતા. આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, […]