1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ટેક્નોલોજી: ઘરે જ બદલો વાહનનું ઓઈલ,બચત થશે હજારો રૂપિયાની

કોઈપણ વાહનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ તેનું એન્જિન છે. જો એન્જિનમાં કોઈ ખામી છે, તો કાર અથવા બાઈક તમારા માટે જંક સિવાય બીજું કંઈ નહીં હોય. કારના એન્જિનને સરળ રીતે કામ કરવા માટે, સમય સમય પર એન્જિન ઓઈલ બદલવામાં આવે છે. આ તેલ વાહનના એન્જિનને લુબ્રિકેટ કરવાનું કામ કરે છે. કારનું એન્જિન ઓઈલ બદલવાનું કામ ખૂબ […]

ભારત-અમેરિકાએ આતંકવાદનો સામનો કરવાની રીતો પર ચર્ચા કરી 

દિલ્હી:ભારત અને અમેરિકાએ આતંકવાદીઓની આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરવાની ક્ષમતાને ખલેલ પહોંચાડવાના પગલાં અંગે ચર્ચા કરી હતી.બંનેએ તમામ દેશોને તેમની ધરતીનો આતંકવાદી હુમલા માટે ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક બદલી ન શકાય તેવા પગલાં લેવા વિનંતી કરી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને પક્ષોએ યુએન દ્વારા નિયુક્ત કરાયેલા આતંકવાદી સંગઠનો અને અલ-કાયદા, ISIS/Daesh, […]

શું તમને iPhone-15ની કિંમત ખબર છે? ચાહકોએ કહ્યું આવું ન કરો

iPhone 15 Ultra શ્રેણીનો ટોપ એન્ડ ફોન હશે. લીકમાં એવું સૂચવવામાં આવ્યું છે કે iPhone 15 Ultra iPhone 14 Pro Max કરતાં $200 મોંઘો હશે. આ કંપનીનો સૌથી મોંઘો ફોન બનવા જઈ રહ્યો છે. જો આ લીક સાચું નીકળશે તો યુઝરને વધારે રકમ ચૂકવવી પડશે. Leakster LeaksAppleProએ ટ્વીટ કર્યું, ‘iPhone 15 અલ્ટ્રા બનાવવા માટે iPhone […]

એલન મસ્કે ગુમાવ્યો નંબર-1નો તાજ,હવે Bernard Arnault બન્યા વિશ્વના સૌથી અમીર વ્યક્તિ

દિલ્હી:ટોપ-10 અબજપતિઓની યાદીમાં સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે.એલન મસ્ક હવે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ નથી રહ્યા,પરંતુ તેઓ બીજા સ્થાને ખસી ગયા છે.ફ્રાન્સના બિઝનેસમેન Bernard Arnault એ તેને સંપત્તિની રેસમાં માત આપી છે. Bernard Arnault  186.5 અરબ  ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલેનિયર્સ ઈન્ડેક્સ અનુસાર, લાંબા સમય સુધી […]

ટ્વિટર બ્લુ ટિક સર્વિસ આજથી થશે શરૂ,આ યુઝર્સે વધુ પૈસા ચૂકવવા પડશે

દિલ્હી:એલન મસ્ક આજથી માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર ફરી એકવાર પોતાની બ્લુ ટિક સર્વિસ રીલોન્ચ કરવા જઈ રહ્યા છે.ટ્વિટરના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ટ્વિટમાં એટલું જ નહીં જણાવવામાં આવ્યું છે કે ટ્વિટર બ્લુ ટિક સબસ્ક્રિપ્શન આજથી શરૂ થશે, પરંતુ આ સબસ્ક્રિપ્શન માટે કેટલા પૈસા ચૂકવવા પડશે તે પણ […]

આત્મનિર્ભર ભારતઃ પ્રોજેક્ટ ઝોરાવર હેઠળ હળવા વજનની ટેન્કનું ઉત્પાદન કરાશે

નવી દિલ્હીઃ ભારત દ્વારા સરહદ ઉપર સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ભારતીય જવાનો આધુનિક હથિયારો અને નવી ટેકનોજીની દેશની સરહદોની સુરક્ષા કરી રહ્યાં છે. બીજી તરફ સંરક્ષણ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે અને વિવિધ હથિયારોનું ભારતમાં જ ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે. ભારતની આંતરરાષ્ટ્રીય સરહદનો મોટો ભાગ પહાડી વિસ્તારો સાથે જોડાયેલો […]

વોટ્સએપનું નવું ફીચર,બદલાશે અનુભવ,જાણો શું છે ખાસ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp નવા ફીચર્સ પર કામ કરતુ રહે છે.આ સાથે યુઝર્સને સારો અનુભવ પણ મળે છે.હવે એક રિપોર્ટ અનુસાર, કંપની વીડિયો કોલ માટે પિક્ચર-ઈન-પિક્ચર મોડ પર કામ કરી રહી છે.તેનાથી યુઝર્સની વીડિયો કૉલ કરવાની રીત બદલાઈ જશે. WaBetaInfo એ આ અંગે માહિતી આપી છે.WaBetaInfo સમયાંતરે WhatsAppના આવનારા ફીચર્સ વિશે જણાવતું રહે છે.રિપોર્ટ અનુસાર, […]

ટ્વિટરનું નવું શાનદાર ફિચર, હવે કરી શકાશે લાઈવ ટ્વીટ, ઈવેન્ટ દરમિયાન ટ્વીટ કરવું બનશે સરળ

ટ્વિટરનું નવુ ફિચર હવે લાઈવ ટ્વિટ પણ શક્ય બનશ દિલ્હીઃ- જ્યારથી એલન મસ્કે ટ્વિટર સંભઆળ્યું ઠે ત્યારથી જ ટ્વિટરના ફિચરને લઈને અનેક બાબતો સામે આવી રહી છે.ત્યારે હવે ટ્વિટર પર લાઈવ ટ્વિટ કરવાનું નવું ફિચર વિકસાવવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. હવે એલન મસ્કે લાઇવ ટ્વીટીંગ ફીચર ઉમેરીને પ્લેટફોર્મ પર વધુ એક ફેરફાર […]

વોટ્સએપમાં આવ્યું શાનદાર ફિચર,અહીં જાણો નવા ફીચર વિશે

વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા-નવા ફીચર્સ લાવતું હોય છે.ત્યારે વોટ્સએપે જૂના સંદેશાઓ તારીખ પ્રમાણે જોવા માટે “સર્ચ ફોર મેસેજ બાય ડેટ” નવું ફીચર બહાર પાડ્યું છે.આ ફીચર ખૂબ જ રસપ્રદ છે અને યુઝર્સને ઓછા સમયમાં જૂના મેસેજ શોધવામાં મદદ કરશે.કંપનીએ તાજેતરમાં જ મેસેજ યોરસેલ્ફ ફીચર પણ બહાર પાડ્યું છે. વોટ્સએપ છેલ્લા બે વર્ષથી આ ફીચર […]

વોટ્સએપએ ભારતમાં એક મહિનામાં 23 લાખથી વધારે એકાઉન્ટ બંધ કર્યાં

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે માત્ર એક મહિનામાં 23 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ બંધ કરી દીધા હોવાનું જાણવા મળે છે. આ એકાઉન્ટ તા. 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધીના સમયગાળામાં બંધ કરવામાં આવ્યા છે. યુઝર્સની ફરિયાદના આધારે આ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ પહેલા સપ્ટેમ્બરમાં સોશિયલ મીડિયા કંપનીએ દેશમાં 26 લાખથી વધુ એકાઉન્ટ્સ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code