1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

હવે WhatsApp પર ખુદ સાથે કરી શકશો વાત,બસ ફોલો કરે આ 4 સરળ સ્ટેપ્સ 

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp એ એકબીજા સાથે જોડાયેલા રહેવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે, આ એપ દ્વારા તમે માત્ર ચેટ જ નહીં કરી શકો પરંતુ ફોટો-વિડિયો, લોકેશન, ડોક્યુમેન્ટ વગેરે મોકલવા જેવી ઘણી વસ્તુઓ કરી શકો છો.શું તમને ક્યારેય એવો અહેસાસ થયો છે કે તમારે ક્યાંક ફોટો સેવ કરવાનો છે અને તમને લાગ્યું છે કે કાશ વોટ્સએપ […]

ટ્વિટરના 1 અરબ યુઝર્સ હશે,વિવાદો પછી પણ કાયમ રહેશે જલવો:એલન મસ્ક

દિલ્હી:માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના નવા માલિક એલન મસ્ક આગામી થોડા દિવસોમાં બ્લુ ટિક વેરિફિકેશન માટે પૈસા વસૂલવાની તૈયારી કરી રહ્યા છે, જેના કારણે ટ્વિટર યુઝર્સ ખૂબ જ નિરાશ છે.આ કારણે, ઘણા યુઝર્સ અન્ય પ્લેટફોર્મ તરફ પણ શિફ્ટ થઈ રહ્યા છે.એક તરફ યુઝર્સ ટ્વિટર છોડીને બીજા પ્લેટફોર્મ પર જઈ રહ્યા છે તો બીજી તરફ એલન મસ્કનું કહેવું […]

જાણો ભારતની પ્રથમ માનવ રહીત કાર વિશે -બીટેકના વિદ્યાર્થીઓ એ તૈયાર કરી છે આ કાર, પ્રથમ સ્ટેજનું પરિક્ષણ રહ્યું સફળ

દેશની પ્રથમ માનવરહીત કાર  એમએનએનઆઈટીના વિદ્યાર્થીઓ દ્રારા તૈયાર કરાઈ દિલ્હીઃ-આપણા દેશના વિદ્યાર્થીઓ અવનવી બાબતે પ્રગતી કરી રહ્યા છે ત્યારે હવે મોતીલાલ નેહરુ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી દ્રારા દેશની પ્રથમ માનવ રહીત કાર બનાવવામાં આવી છે.જે બીટેકના વિદ્યાર્થીઓની અથાગ મહેનતનું પરિણામ છે.જેનું પ્રથમ તબક્કાનું પરિક્ષણ કર્યા બાદ  શનિવારના રોજ  માઈક્રોસોફ્ટ એશિયાના અધ્યક્ષ અહમદ મજહરી સામે પ્રથમ […]

WhatsApp સ્ટેટસમાં મળશે નવો વિકલ્પ,ટૂંક સમયમાં આવશે નવું ફીચર,આ રીતે કામ કરશે

WhatsApp વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે.આના પર તમને ઘણી આકર્ષક સુવિધાઓ મળે છે.એપ્સ ડેવલપર્સ યુઝર અનુભવને વધારવા માટે આ પ્લેટફોર્મ પર નવી સુવિધાઓ ઉમેરતા રહે છે.આવી જ એક નવી સુવિધા જોવા મળી છે. લોકોને WhatsAppનું સ્ટેટસ ફીચર ખૂબ પસંદ છે, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ છે.ટૂંક સમયમાં તમે તેના પર વૉઇસ નોટ્સ […]

ઈસરો આ વર્ષના છેલ્લા મિશનના છેલ્લા રોકેટને લોન્ચ કરવા સજ્જ: PSLVની 56મી ઉડાનમાં શ્રીહરિકોટાથી ઓશનસેટ-૩ આજે લોન્ચ થાય છે.

શ્રી હરિકોટા: ઇસરોએ આ શનિવારે  તેના છેલ્લા PSLV મિશનના લોન્ચ માટે પૂરી તૈયારી કરી લીધી છે. ભારતમાંથી PSLV મિશનની આ 56મી ઉડાન છે અને ઈસરોનું  2022ના વર્ષનું આ પાંચમું અને અંતિમ લોન્ચિંગ છે. આ PSLV-C54/ EOS-06 મિશનમાં ઓશનસેટ-૩ સાથે ભૂટાનના એક સહિત આઠ નેનો; એમ કુલ 9 ઉપગ્રહો 26 નવેમ્બરના રોજ શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી ઉડાન ભરશે. […]

જાણો ઈન્સ્ટાગ્રામને લગતી કેટલીક માહિતી – User Not Found નો અર્થ શું છે

ઈન્ટાગ્રામ એકાઉન્ટને લગતી માહિતી જાણીતો તમારું એકાઉન્ટતો નથી થઈ રહ્યું ને બ્લોક જોઈલો આજલાક સોશિયલ મીડિયાનો વ્યાપ જે રીતે વધ્યા છે તેરીતે લોકો તેનો ઉપયોગ કરતા વધુ ધયા છે ત્યારે ઈન્સટાગ્રામ પણ એક એવું સાશિય મીડિયા પ્લેટફઓર્મ છે કે જેના યૂઝર્સ સતત તેના પર એક્ટિવ રહે છે,જ્યારે આપણે ઈન્સ્ટા પણ કોઈ વ્યક્તિને નામ લખઈને સર્ચ […]

Amazon Black Friday Sale: Amazon : 40 દેશોમાં એમેઝોન વિરોધી પ્રદર્શન

નવી દિલ્હી:  ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોનના કર્મચારીઓ અમેરિકા, યુરોપ, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત લગભગ 40 દેશોમાં રસ્તા પર ઉતરી વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમની માંગણી છે કે તેમને કંપની સારો પગાર અને કામનું સારું વાતાવરણ પ્રદાન કરે. કર્મચારીઓનું કહેવું છે કે મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થયો છે, તેથી પગાર ધોરણ પણ એ […]

એલન મસ્ક 2 ડિસેમ્બરે વેરિફાઈડ ફીચર લોન્ચ કરશે,અલગ–અલગ રંગના હશે ટિક

દિલ્હી:ટ્વિટરના નવા માલિક એલન મસ્કએ શુક્રવારે જાહેરાત કરતા કહ્યું કે,2 ડિસેમ્બર, એટલે કે શુક્રવારે, તેઓ ‘વેરિફાઈડ’ નામનું તેમનું વેરિફિકેશન ફીચર લોન્ચ કરશે.તેમણે કહ્યું કે કંપનીઓ માટે ગોલ્ડ ટિક, સરકાર માટે ગ્રે ટિક અને વ્યક્તિઓ માટે બ્લુ ટિકની સુવિધા તૈયાર કરવામાં આવી છે.આ ટિકો સક્રિય થાય તે પહેલાં બધા વેરિફાઈડ એકાઉન્ટ્સ મેન્યુઅલી પ્રમાણિત કરવામાં આવશે. તેમણે […]

Appleના સૌથી મોટા ફોક્સકોન પ્લાન્ટને 20,000 થી વધુ કર્મચારીઓએ છોડી દીધો

ચીન: ચીનમાં એપલના સૌથી મોટા પ્લાન્ટ ફોક્સકોનને લગભગ 20,000 લોકોએ છોડી દીધો છે.  એક અહેવાલ મુજબ, પ્લાન્ટ છોડનારાઓમાં મોટાભાગના  કર્મચારીઓ નવા હતા. આ બાબતે વધુ માહિતી મળી છે કે, આટલી મોટી સંખ્યામાં લોકો દ્વારા આ પ્લાન્ટ છોડવાથી એપલના ઉત્પાદનને અસર થશે. નોંધનીય છે કે, Appleએ નવેમ્બરના અંત સુધીમાં પૂરેપૂરા ઉત્પાદન પર ધ્યાન આપવાનું લક્ષ્ય રાખ્યું […]

ટ્વિટર પરસસ્પેન્ડેડ એકાઉન્ટ્સને લઈને એલન મસ્ક એ કરી બીજી જાહેરાત

પ્રતિબંધિત એકાઉન્ટસેને લઈને એલન મસ્ક જાહેરાત અનેક એકાઉન્ટ ફરી શરુ થશે દિલ્હીઃ- એલન મસ્ક એ જ્યારથી ટ્વિટરની માલીકી સંભાળી છે ત્યારથી ટ્વિટર અનેક વાદ વિવાદમાં સંપડાયું છે,ટ્વિટરમાંથી અનેક લોકોને નોકરીમાંથી હાકી કઢાયા છે તો વળી એલન મસ્કે યૂએસના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું બેન થયેલું ટ્વિટર એકાઉન્ટફરી ચાલુ કર્યું છે ત્યારે હવે સસ્પેન્ડેડ એકાઉન્ટસને લઈને એલન મસ્કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code