1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાત મુદ્દે કેન્દ્ર સરકારનું આકરુ વલણ, OTT પ્લેટફોર્મ-ખાનગી ચેનલોને આપી ચેતવણી

નવી દિલ્હીઃ દેશમાં આજના આધુનિક જમાનામાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન જોવા મળે છે. બીજી તરફ ટેલિઝન, ઓટીટી પ્લેટફોર્મ સહિતના માધ્યમો ઉપર ઓનલાઈન સટ્ટાબેટીંગની જાહેરાતો દર્શાવીને ઝડપથી નાણા કમાવવાની લાલચ આપીને દેશના યુવાધનને ખોડા રવાડે ચડાવવાના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીયસ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, એટલું જ નહીં મનોરંજનના નામે આ કાવતરાને અંજામ આપવામાં આવી રહ્યો છે. જેની સામે […]

ગુજરાત દેશનું પ્રથમ સેમિકન્ડક્ટર પોલીસી બનાવનાર રાજ્યઃ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર

અમદાવાદઃ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે પોતાની સેમિકન્ડકટર પોલીસી બનાવી છે. રાજ્યમાં વિદ્યાર્થીઓ અને સ્પાર્ટઅપ્સ સાથે મળીને ગુજરાત ટેકડેમાં પ્રવેશ કરવામાં મદદ કરી શકે છે. તેમ સુરેન્દ્રનગરમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે જણાવ્યું હતું કે […]

ભારતમાં ચાઈનીઝ મોબાઈલ કંપનીની રૂ. 5551 કરોડની સંપત્તિ ઈડી ટાંચમાં લેશે

નવી દિલ્હીઃ ભારતમાં ચાઈનીઝ મોબાઈલનું મોટુ નેટવર્ક છે અને અનેક મોબાઈલ કંપની દેશમાં કાર્યરત છે. જો કે, સુરક્ષા તથા નાણાને ખોટી રીતે ચીનમાં મોકલવામાં આવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન ઈડીને રેડમી અને એનઆઈ બ્રાંડ ધરાવતી ચાઈનીઝ મોબાઈલ કંપની શાઓમીની 5551 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવાની ઓથોરિટીએ મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા […]

અમદાવાદ અને ગાંધીનગર સહિત 13 શહેરોમાં પ્રથમ તબક્કામાં 5જી સેવાનો પ્રારંભ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં ઈન્ટરનેટ સેવામાં 5જી સુવિધાનો શુભારંભ કરાવ્યો હતો. જેથી હવે સ્માર્ટફોન ધારકો હાઈસ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. 5જીની સ્પીટ 4જીથી 10 ગણી વધારે હોવાનું જાણવા મળે છે. હાલ આ સેવા અમદાવાદ, ગાંધીનગર સહિત દેશના 13 શહેરોમાં શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં સેવાનો પ્રારંભ […]

ડિજિટલ ઈન્ડિયા માત્ર નામ નહીં પરંતુ દેશના વિકાસ માટે મોટું વિઝનઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ ટેલિકોમ ઉદ્યોગે દેશના 130 કરોડ લોકોને 5Gની ભેટ આપી છે. 5G એ દેશના દરવાજા પર એક નવા યુગની દસ્તક છે. 5G એ તકોના અનંત આકાશની શરૂઆત છે. નવું ભારત માત્ર ટેક્નોલોજીના ઉપભોક્તા તરીકે નહીં રહે, પરંતુ તે ટેક્નોલોજીના વિકાસ અને અમલીકરણમાં ભારત સક્રિય ભૂમિકા ભજવશે. ભવિષ્યની વાયરલેસ ટેક્નોલોજીને ડિઝાઇન કરવામાં, તેનાથી સંબંધિત ઉત્પાદનમાં […]

JALDOOT એપઃ ગ્રામીણ વિસ્તારમાં કુવાના પાણીના સ્તરને માપી શકાશે

નવી દિલ્હીઃ ગ્રામીણ વિકાસ મંત્રાલયે “જલદૂત એપ્લિકેશન” વિકસાવી છે જેનો ઉપયોગ ગામમાં પસંદ કરેલા કુવાના પાણીના સ્તરને મેળવવા માટે સમગ્ર દેશમાં કરવામાં આવશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહ મંગળવારે નવી દિલ્હીમાં “JALDOOT એપ” લોન્ચ કરશે. જલદૂત એપ ગ્રામ રોજગાર સહાયક (GRS)ને વર્ષમાં બે વાર (પ્રિ-મોન્સુન અને પોસ્ટ-મોન્સૂન) પસંદ કરેલા કુવાના પાણીના […]

એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરનારાએ ન કરવી જોઈએ આવી ભૂલ

આજના સમયમાં સ્માર્ટફોન-સ્માર્ટફોન કરીને બધા લોકો એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા છે. લગભગ મોટાભાગના લોકો અત્યારે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરે છે પણ સ્માર્ટ ફોન ક્યારેક એટલું નુક્સાન કરે છે જેના વિશે વિચારી પણ શકતા નથી. એન્ડ્રોઈડનો ઉપયોગ કરનારા લોકોએ આ પ્રકારની ભૂલ કોઈ દિવસ કરવી જોઈએ કારણ કે તેનાથી જીવનભરની કમાણી લૂંટાઈ શકે છે અને […]

નાસાના આર્ટેમિસ-1નું લોન્ચિંગ ત્રીજી વખત મોકૂફ,જાણો તેનું કારણ

દિલ્હી:યુએસ સ્પેસ એજન્સી નાસાએ તોફાનના ખતરાને જોતા આવતા અઠવાડિયે ચંદ્ર પર તેના રોકેટના પ્રક્ષેપણને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.હાલમાં કેરેબિયન પ્રદેશમાં કેન્દ્રીત થયેલું આ વાવાઝોડું આગામી દિવસોમાં વધુ તીવ્ર બનવાની ધારણા છે. માનવરહિત ચંદ્ર-ભ્રમણકક્ષા પરીક્ષણ ફ્લાઇટ માટે ગયા મહિનાથી આ ત્રીજો વિલંબ છે. અડધી સદી પહેલા નાસાના ચંદ્ર મિશન પછી આ એક ખૂબ જ મહત્વાકાંક્ષી […]

વોટ્સએપમાં આ રીતે ફિલ્ટર કરી શકાય છે અનરીડ મેસેજ, જાણો

વોટ્સએપ આજના સમયમાં લોકો માટે મહત્વની એપ્લિકેશન બની ગઈ છે, આજના સમયમાં લોકો વોટ્સએપમાં ડોક્યુમેન્ટથી લઈને કેટલીક મહત્વની જાણકારી પણ મોકલતા હોય છે આવામાં વોટ્સએપમાં આ ફિચર વિશે મોટાભાગના લોકોને જાણ હશે નહી. વોટ્સએપના આ ફિચરની વાત એવી છે કે છે જ્યારે વોટ્સએપમાં ઘણા બધા મેસેજ આવતા હોય છે, જેને આપણે વાંચી શકતા નથી અને […]

દેશમાં 1 ઓક્ટોબરે 5G મોબાઈલ સેવા શરૂ થશે, PM મોદી કરશે લોન્ચ

દિલ્હી: 5Gની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે.આવતા મહિને એટલે કે ઓક્ટોબરમાં ભારતમાં 5G સેવાઓ શરૂ કરવામાં આવશે.ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ આ અંગેની માહિતી આપી ચૂક્યા છે.હવે તેની તારીખ પણ નક્કી કરવામાં આવી છે.ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 1લી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે અને આ દિવસે જ 5G સેવા શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code