1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

આ સ્માર્ટફોન્સ પર વોટ્સએપ નહીં ચાલે, શું તમારો ફોન તો આ લિસ્ટમાં નથી ને,ચેક કરો લિસ્ટ

વોટ્સએપ ખૂબ જ લોકપ્રિય મેસેજિંગ એપ છે.ભારતમાં ઘણા લોકોની આ પ્રાથમિક મેસેજિંગ એપ્લિકેશન છે.લોકો તેનો ઉપયોગ મિત્રો અને અન્ય વપરાશકર્તાઓ સાથે ચેટ કરવા માટે કરે છે. પરંતુ,આ એપ ઘણા સ્માર્ટફોન યુઝર્સ માટે બંધ થવા જઈ રહી છે. WhatsApp સમયાંતરે જૂના ઉપકરણો માટે તેને બંધ કરતું રહે છે.હવે ફરી એકવાર જૂના ઉપકરણો માટે WhatsAppનું સમર્થન સમાપ્ત […]

વોટ્સએપ:હવે લાસ્ટ સીનની જેમ હાઇડ કરી શકશો ઓનલાઈન સ્ટેટસ

વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર નવા ફીચર્સ ઉમેરતું રહે છે.હાલમાં જ એપ પર મેસેજ રિએક્શન અને અન્ય નવા ફીચર્સ આવ્યા છે.ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ માટે ભારત સૌથી મોટું બજાર છે. કંપનીએ હાલમાં જ મેસેજ રિએક્શન ફીચરને વિસ્તારવાનું શરૂ કર્યું છે.તે જ સમયે, નવીનતમ અપડેટમાં,યુઝર્સને મોટી ફાઇલ ટ્રાન્સફર અને સુરક્ષા અને ગોપનીયતાની અન્ય સુવિધાઓ મળી રહી છે. એપ્લિકેશને […]

એલન મસ્કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને ચેતવણીનો સંદેશ મોકલ્યો – રિપોર્ટ

મુંબઈ:ટેસ્લાના સીઈઓ એલન મસ્ક અને ટ્વિટર વચ્ચેનો વિવાદ ઘણા વળાંક લઈ રહ્યો છે.નવા અહેવાલો અનુસાર, એલન મસ્કે ટ્વિટર બાય ડીલ તોડતા પહેલા 28 જૂને ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને એક સંદેશ મોકલ્યો હતો. જેમાં તેમને માહિતી આપવામાં આવી હતી કે કંપનીના વકીલો નાણાકીય વિગતોની માહિતી માંગીને “મુશ્કેલી ઉભી કરવાનો” પ્રયાસ કરી રહ્યા છે. મસ્કના મેસેજમાં કહેવામાં […]

આજે વર્લ્ડ ઈમોજી ડે,જાણો આ દિવસની કઈ રીતે થઇ શરૂઆત અને વિશ્વમાં ક્યું ઈમોજી છે સૌથી લોકપ્રિય ?

આજના સમયમાં દરેક લોકો પાસે સ્માર્ટ ફોન છે જેનો ખુબ જ ઉપયોગ કરતા હોય છે અને એમાં પણ મોટા ભાગના લોકો વોટ્સેએપ, ફેસબુક અને બીજી ઘણી એપ્લીકેશનનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે મેસેજમાં ઈમોજી વગર વાત કરવાની કલ્પના પણ શક્ય છે ખરી? ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ જોવા મળશે જે ચેટીંગ દરમિયાન ઈમોજીનો ઉપયોગ ન […]

મોબાઈલમાં ફોન કરતી વખતે વારંવાર નેટવર્ક પ્રોબલમ આવે છે,તો આ ફીચરને ઓન કરી દો

મોબાઈલ ફોનનો ઉપયોગ દિવસેને દિવસે વધતો જ જાય છે. લોકો ફોનથી હવે એ રીતે જોડાઈ ગયા છે કે તે હવે શરીરનું અંગ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આવામાં સામાન્ય વાત છે કે આટલા બધા મોબાઈલ યુઝર્સ વધે એટલે નેટવર્ક પર ભાર આવવાનો અને નેટવર્કની તકલીફ પણ થવાની, પણ આવામાં જો મોબાઈલમાં એક ફીચરને […]

મીડિયા રેગ્યુલેટરી નિયમોમાં પહેલીવાર ડિજિટલ મીડિયાનો સમાવેશ,’ભંગ’ પર થશે કાર્યવાહી

દિલ્હી:મીડિયાની નોંધણીના નવા કાયદામાં ભારતમાં પ્રથમ વખત ડિજિટલ મીડિયાનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જે અગાઉ ક્યારેય કોઈ સરકારી નિયમનો ભાગ નથી રહ્યો. જો બિલ મંજૂર થાય છે, તો ડિજિટલ ન્યૂઝ સાઇટ્સ “ઉલ્લંઘન” માટે કાર્યવાહીનો સામનો કરી શકે છે, જેમાં નોંધણી રદ કરવા અને દંડનો સમાવેશ થાય છે.માહિતી અને પ્રસારણ મંત્રાલયે પ્રેસ અને સામયિક […]

કેરળ પાસે હવે તેનું પોતાનું ઇન્ટરનેટ,દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય બન્યું

કેરળ પાસે હવે તેનું પોતાનું ઇન્ટરનેટ દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય બન્યું મુખ્યમંત્રી પી વિજયને કહી આ વાત તીરૂવન્તપુરમ:કેરળ દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય બન્યું છે,જ્યાં તેની પોતાની ઈન્ટરનેટ સેવા છે.કેરળ ફાઈબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડને ટેલિકોમ્યુનિકેશન વિભાગ તરફથી ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર લાઇસન્સ મળ્યું છે.મુખ્યમંત્રી પી વિજયને ગુરુવારે કહ્યું કે,કેરળ દેશનું પહેલું અને એકમાત્ર રાજ્ય છે […]

એલન મસ્ક વિરૂદ્ધ કોર્ટ પહોંચ્યું ટ્વિટર,ડીલ રદ કરવા અંગે દાખલ કરાયો કેસ

એલન મસ્ક વિરૂદ્ધ કોર્ટ પહોંચ્યું ટ્વિટર ડીલ રદ કરવા અંગે દાખલ કરાયો કેસ જાણો શા માટે ડીલ કરી કેન્સલ ટ્વિટરે મંગળવારે ટેસ્લાના સીઈઓ એલન મસ્ક પર 44 બિલિયનના કરારનો ભંગ કરવા બદલ કેસ દાખલ કર્યો હતો.કોર્ટના દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે,તેણે ટેક ફર્મ ખરીદવા માટે હસ્તાક્ષર કર્યા હતા અને તેની બહાર નીકળવાની વ્યૂહરચના ટ્વિટર […]

સરકાર સાથે ટ્વિટરનો પંગો: કંપની પહોંચી કોર્ટમાં,કહ્યું 1400 એકાઉન્ટ અને 175 ટ્વિટ દૂર કરવાનો આદેશ ‘ખોટો’ બતાવ્યો

સરકાર સાથે ટ્વિટરનો પંગો કંપની પહોંચી કોર્ટમાં કહ્યું 1400 એકાઉન્ટ અને 175 ટ્વિટ દૂર કરવાનો આદેશ ‘ખોટો’ બતાવ્યો સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે તેના પ્લેટફોર્મ પરથી વાંધાજનક સામગ્રી હટાવવાના ભારત સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે.એવી જાણકારી સામે આવી છે કે,ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ ફેબ્રુઆરી 2021 અને 2022 વચ્ચે ટ્વિટર પર એકાઉન્ટ્સ અથવા ટ્વિટ્સને […]

આ ત્રણ વસ્તુને ભૂલથી પણ ગૂગલ પર ન કરતા સર્ચ,કરશો તો જેલ જવાનો વારો આવી શકે છે

આજના સમયમાં કોઈને કોઈ માહિતીની જરૂર હોય ત્યારે તેના પાસે પહેલો વિકલ્પ હોય છે ગૂગલ, લોકો ભણવાથી લઈને ફરવા જવાની અને દરેક પ્રકારની માહિતી ગૂગલ પરથી લેતા હોય છે આવામાં લોકોએ તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કેટલીક પ્રકારની વેબસાઈટને ગૂગલ પર સર્ચ કરવી જોઈએ નહીં કારણ કે તેનાથી જેલમાં જવાનો વારો પણ આવી શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code