1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ચેટિંગને મજેદાર બનાવવા માટે WhatsApp માં આવી રહ્યા છે આ 5 ધમાકેદાર ફીચર્સ,યુઝર્સ માટે થશે મદદરૂપ

WhatsApp માં આવી રહ્યા છે આ 5 ફીચર્સ યુઝર્સ માટે થશે ખૂબ જ મદદરૂપ આ ફીચર્સને ટાઇમ ટૂ ટાઇમ એપમાં કરવામાં આવશે રોલઆઉટ 2022 માં યુઝરના અનુભવને વધુ સારા બનાવવા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp નવા ફીચર્સ રજૂ કરવાની તૈયારીમાં છે. કંપની અવારનવાર તેની એપને નવા ફીચર્સ સાથે અપડેટ કરે છે,જેથી કરીને યુઝર્સને લેટેસ્ટ ટેક્નોલોજીથી માહિતગાર […]

Instagram અને TikTok બાદ 150 દેશોમાં લૉન્ચ થઈ Facebook Reels,એડ થયા મલ્ટિપલ ફીચર્સ

150 દેશોમાં લૉન્ચ થઈ Facebook Reels એડ થયા મલ્ટિપલ ફીચર્સ એન્ડ્રોઇડ અને iOS પર થશે ઉપલબ્ધ મેટાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ Instagram ના શોર્ટ વિડીયો ફીચર રીલ્સની જેમ જ વૈશ્વિક સ્તરે Facebook ની રીલ્સ ફીચર લોન્ચ કરી રહ્યા છે.કંપનીએ જાહેરાત કરી કે શોર્ટ-વિડીયો શેરિંગ ફીચર વિશ્વના 150 દેશોમાં એન્ડ્રોઇડ અને iOS પર ફેસબુક […]

ઇન્સ્ટાગ્રામ પર આવ્યું નવું અપડેટ, હવે એપનું ડેઇલી ટાઇમ લિમિટ રિમાઇન્ડર 30 મિનિટથી શરૂ થશે

ઇન્સ્ટાગ્રામ પર આવ્યું નવું અપડેટ એપના ડેઇલી ટાઇમ લિમિટમાં ફેરફાર હવે ૩૦ મિનિટથી શરૂ થશે રિમાઇન્ડર ફેસબુકની ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામે 2018માં યુઝર્સ માટે ‘યોર એક્ટિવિટી’ નામનું અનોખું ફીચર બહાર પાડ્યું હતું.આ ફીચર યુઝર્સને એપ પર કેટલો સમય વિતાવ્યો તેની માહિતી આપે છે.નવા અપડેટ બાદ કંપનીએ આ ફીચરનું નામ યોર એક્ટિવિટીમાંથી બદલીને ડેઈલી ટાઈમ લિમિટ […]

ઓછી કિંમતમાં મકાન બનાવવાની ટેકનિકની શોધને પ્રોત્સાહિત કરશે આઈઆઈટી મદ્રાસ

બેંગ્લોરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) મદ્રાસ દ્વારા હાઉસિંગ ઇન્ક્યુબેટર ‘આશા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેનો હેતુ ઓછા ખર્ચેમાં લોકોને પોસાય તેવા ઘરો બનાવવા અને આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સને મદદ કરવા માટે નવીન રીતો શોધવાનો છે. એક્સિલરેટર એફોર્ડેબલ સસ્ટેનેબલ હાઉસિંગ એક્સિલરેટર્સ એ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયએ એક પહેલ શરૂ કરી છે. આ પહેલ […]

Windows 11 Pro ના સેટઅપ માટે આ બે વસ્તુઓ જરૂરી હશે,માઇક્રોસોફ્ટ ટૂંક સમયમાં જ કરશે રોલઆઉટ

Windows 11 Pro ના સેટઅપ માટે આ વસ્તુ જરૂરી માઇક્રોસોફ્ટ ટૂંક સમયમાં જ કરશે રોલઆઉટ   માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 11 પ્રોને પ્રારંભિક સેટઅપ તબક્કા દરમિયાન ઇન્ટરનેટ કનેક્શન અને માઇક્રોસોફ્ટ એકાઉન્ટની જરૂર પડશે,કંપનીએ શનિવારે આ અંગે જાહેરાત કરી છે. Windows 11 હોમ એડિશનની જેમ, Windows 11 પ્રો એડિશનને હવે માત્ર પ્રારંભિક ઉપકરણ સેટઅપ (OOBE) દરમિયાન ઇન્ટરનેટ કનેક્ટિવિટી […]

વ્હોટ્સએપ લાવી રહ્યું છે શાનદાર ફિચર- સ્ટેટસ ઓપન થતા પહેલા જ વીડિયો-ફોટોઝનું પ્રિવ્યું જોઈ શકાશે

વ્હોટ્સએપમાં આવ્યું શાનદાર ફિચર સ્ટેસ ઓપન કરતા વીડિયો ફોટોનું ફૂલ પ્રિવ્યું જોઈ શકાશે   આજના ટેકનોલોજી યુગમાં વ્હોટ્સએપ રોજીંદાજીનનો એક ભાગ બન્યું છે, મેસેજ,વીડિયોથી લઈને ડોક્યુમેન્ટ્સ શેર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે વ્હોટ્સએપમાં એક શાનદાર ફિચર આવી રહ્યું છે. વ્હોટ્સએપ એન્ડ્રોઈડ યુઝર્સને એક શાનદાર ફીચર આપવા જઈ રહ્યું છે.વ્હોટ્સએપ એક […]

વોટ્સએપ પર ચોરી છુપીને આ રીતે વાંચી શકો છો બીજાના મેસેજ,સામે વાળી વ્યક્તિને ક્યારેય ખબર નહીં પડે

વોટ્સએપ પર આ રીતે વાંચી શકો છો બીજાના મેસેજ સામે વાળી વ્યક્તિને ક્યારેય ખબર નહીં પડે આવો જાણીએ આ ખાસ ટ્રીક વિશે વોટ્સએપની લોકપ્રિયતા કોઈનાથી છુપી નથી અને ઘણા લોકો મેસેજ વાંચ્યા પછી રીડ રિપોર્ટ છુપાવવા માંગે છે, જેથી સામેવાળાને ખબર ન પડે કે તેમના દ્વારા મોકલવામાં આવેલ મેસેજ વાંચવામાં આવ્યો છે. આજે અમે તમને […]

વોટ્સએપના આ સિક્રેટ ફીચરની મદદથી યુઝર્સ મોબાઈલ એપ ખોલ્યા વગર જ વોટ્સએપ પર મોકલી શકે છે મેસેજ

WhatsApp નું જાણો છો આ સિક્રેટ ફીચર એપ ખોલ્યા વગર જ તેનો કરી શકાશે ઉપયોગ આવો જાણીએ તેના વિશે અહીં વિગતવાર વોટ્સએપ તેના પ્લેટફોર્મને સતત અપડેટ કરે છે અને તેમાં નવા ફીચર્સ સામેલ કરે છે.પરંતુ આજે અમે તમને એક ખાસ ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જે એક સિક્રેટ ફીચર છે અને દરેક એન્ડ્રોઈડ મોબાઈલ યુઝર […]

ઈન્સ્ટાગ્રામમાં ફિચર્સ બદલાતા હવે ડેટા મેનેજ કરવું સરળ બન્યું

ઈન્સ્ટાગ્રામ થયા અનેક બદલાવ લોકોને આવી રહ્યા છે પસંદ હવે ઈન્સ્ટાગ્રામમાં ડેટા મેનેજ કરવું સરળ મુંબઈ: ઈન્સ્ટાગ્રામમાં આમ તો અનેક પ્રકારના બદલાવ કંપની દ્વારા કરવામાં આવતા હોય છે. ઈન્સ્ટાગ્રામમાં હવે જે કંપની દ્વારા અત્યારે જે બદલાવ કરવામાં આવ્યા છે તે યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યા છે. જાણકારી અનુસાર ઈન્સ્ટાગ્રામમાં બલ્કમાં પોસ્ટ અને કોમેન્ટ રિમૂવ કરી […]

ઈન્ટરનેટ-પેટીએમ એપ ખોલ્યા વગર પણ કરી શકાય છે પેમેન્ટ,જાણો કઈ છે રીત

પેટીએમએ યુઝર્સને આપી નવી સુવિધા પેટીએમ એપ ખોલ્યા વગર કરી શકાશે પેમેન્ટ Tap to Pay નામની એક નવી સુવિધા કરી રજૂ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ એ ભારતને ડિજિટલી સક્રિય બનાવવા અને અર્થતંત્રમાં પરિવર્તન લાવવા માટે ભારતની એક વિશેષ પહેલ છે. ડિજિટલ ઈન્ડિયા “ફેસલેસ, પેપરલેસ અને કેશલેસ” બનવાનો ઈરાદો ધરાવે છે. ડિજિટલ પેમેન્ટ સેવાઓ કોન્ટેક્ટલેસ, કેશલેસ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code