વોટ્સએપ-ટેલિગ્રામ પર આ પ્રકારના મેસેજ ના મોકલતા, સરકારે માર્ગદર્શિકા જાહેર કરી
નવી દિલ્હી: વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્સ પર ક્યારેક કેટલીક ગોપનીય માહિતી અને દસ્તાવેજો ભૂલમાં પણ શેર થઇ જતા હોય છે ત્યારે સરકારે તેના અધિકારીઓને વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા માધ્યમોથી ગોપનીય માહિતી અને દસ્તાવેજો શેર ના કરવા ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે તેને લઇને નવી કમ્યૂનિકેશન ગાઇડલાઇન્સ પણ જાહેર કરી છે. આમાં તમામ […]


