1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

આ રીતે તમારા ફોનને ઓવરહીટ થતા બચાવો, ફોલો કરો આ ટિપ્સ

સ્માર્ટફોન થાય છે ઓવરહીટ આ રીતે ફોન થાય છે ઓવરહીટ આ ટ્રિક્સથી સ્માર્ટફોનને ઓવરહીટ થતા બચાવો નવી દિલ્હી: આજના સમયમાં કોલથી માંડીને, મેઇલ કરવા, ઇન્ટરનેટ વપરાશ અને ડિજીટલ ચૂકવણી સહિતના કામકાજ માટે આપણે સ્માર્ટફોન પર નિર્ભર રહીએ છીએ. રોજિંદા જીવનમાં પણ સ્માર્ટફોનનો મોટા ભાગના કામકાજ માટે ઉપયોગ થતો હોય છે. સ્માર્ટફોનના વારંવાર વપરાશને કારણે સ્માર્ટફોન […]

જો જો નહીં કરતા આ કામ, બાકી બ્લોક થઇ જશે વોટ્સએપ

જો તમે પણ આ કામ કરશો તો વોટ્સએપ થઇ જશે બેન જાણો ક્યાં સંજોગોમાં તમારું એકાઉન્ટ થઇ શકે છે બેન બેનથી બચવા માટે અહીંયા આપેલા સૂચનો ફોલો કરો નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં જો કોઇ સૌથી વધુ લોકપ્રિય ચેટ એપ હોય તો તે વોટ્સએપ છે. ભારતમાં પણ વોટ્સએપ કરોડો યૂઝર્સ ધરાવે છે. જો કે વોટ્સએપની કેટલીક […]

Whatsapp માં આવી રહ્યા છે આ 5 અદ્ભુત ફીચર્સ, ચેટિંગ કરવાની સ્ટાઇલ સંપૂર્ણપણે બદલાઈ જશે

Whatsapp માં આવી રહ્યા છે 5 અદ્ભુત ફીચર્સ ચેટિંગ કરવાની સ્ટાઇલ સંપૂર્ણપણે બદલાઈ જશે છેલ્લા કેટલાક મહિનાઓથી વોટ્સએપ સતત વિવાદમાં છે. કંપની પોતાની પ્રાઈવસી પોલિસીને કારણે પહેલાથી જ ઘણી મુશ્કેલીનો સામનો કરી રહી છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે, આ મેસેજિંગ પ્લેટફોર્મ હજુ પણ નંબર 1 છે અને લોકો હજુ પણ તેનો ખુબ જ […]

સ્માર્ટફોનમાં વારંવાર લો બેટરીથી પરેશાન છો? તો આ રીતે ફટાફટ કરો ચાર્જ

સતત ઓછી થતી બેટરીથી પરેશાન છો તો અહીંયા આપેલી ટેકનિકથી ફટાફટ ફોન ચાર્જ કરો આ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: આજે લગભગ દરેક કામકાજ માટે સ્માર્ટફોનનો ઉપયોગ થાય છે. જો કે સ્માર્ટફોનની ખરીદી કરવા સમયે જે સૌથી અગત્યની બાબત હોય તો તે છે સ્માર્ટફોનની બેટરી લાઇફ. અત્યારે તો ફાસ્ટ ચાર્જિંગની સુવિધા ધરાવતા સ્માર્ટફોન્સ મળે […]

ઘરે બેઠા બનાવો ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ,આ રહી તેને બનાવવાની રીત

હેલ્થ આઈડી કાર્ડ છે જરૂરી લોકોને મળે છે અનેક ફાયદા સારવારના ખર્ચામાં આપે છે મોટી રાહત હેલ્થ ઈઝ વેલ્થ,આ વાતથી કોઈ અજાણ હોઈ શકે નહી,કારણ કે આ વાતનો સાદો મતલબ એ જ થાય છે કે સ્વાસ્થ્ય સારૂ છે તો બધુ જ સારૂ છે.આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હમણા જ આયુષ્માન ભારત ડિજિટલ મિશન શરૂ કર્યું […]

એક અઠવાડિયામાં બીજી વખત ડાઉન થયું ઇન્સ્ટાગ્રામ,કંપનીએ યુઝર્સ પાસે માંગી માફી,સર્વિસ ફરી થઇ શરૂ

બીજી વખત ઇન્સ્ટાગ્રામ થયું ડાઉન કંપનીએ યુઝર્સ પાસે માંગી માફી સર્વિસ ફરી થઇ શરૂ સોમવારે ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયા એપ્સના ડાઉન થયાના એક અઠવાડિયાની અંદર જ ઇન્સ્ટાગ્રામ ફરી એકવખત ડાઉન થયું હતું.સર્વિસ ડાઉન હોવાને કારણે યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મોડી રાત્રે 12 વાગ્યા બાદ લગભગ એક કલાક સુધી તેની અસર થઈ […]

હવે ક્લાઇમેન્ટ ચેન્જ માટે ગૂગલે બિડું ઝડપ્યું, હવે આ ટેક્નોલોજી પર કરશે કામ

હવે ક્લાઇમેન્ટ ચેન્જને લઇને ગૂગલ સર્ચ પહેલ કરી રહ્યું છે ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે ગૂગલ LLC પ્રયાસરત છે ગૂગલ દ્વારા નવું ફીચર વિકસિત કરવામાં આવ્યું છે નવી દિલ્હી: હવે ક્લાઇમેટ ચેન્જને લઇને ગૂગલ સર્ચ પહેલ કરી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે ગૂગલ LLC પ્રયાસરત છે. ગૂગલ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા, સ્વચ્છ ઊર્જાને ટેકો […]

યૂઝર્સની ગોપનીયતા ખતરામાં: 14 એપ્સથી યૂઝર્સના ડેટા લીકનો ખતરો વધ્યો

ગૂગલ પ્લે સ્ટોર પર કેટલીક એપ્સ યૂઝર્સ ડેટા લીક કરી રહી છે આવી 14 એન્ડ્રોઇડ એપ્સથી ડેટા લીકનો ખતરો તેમાં 9 એપ્સમાં વધુ ખતરો નવી દિલ્હી: ગૂગલ પ્લે સ્ટોર પર હજારો એપ્સ ઉપલબ્ધ છે જો કે તેમાંથી કેટલીક એપ્સ તમારી જાસૂસી કરતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. વાત એમ છે કે, પ્લે સ્ટોર પર એક ડઝન […]

લો વાઇફાઇ સ્પીડથી છો પરેશાન? તો આ ટ્રીકના ઉપયોગથી વધારો સ્પીડ

લો વાઇફાઇ સ્પીડથી છો પરેશાન? તો અહીંયા આપેલી ટ્રિક્સ અજમાવો આ ટ્રિક્સથી વાઇફાઇની સ્પીડ વધશે નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે હાલમાં જ્યારે હજુ પણ અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી રહી છે ત્યારે મોટા ભાગના ઘરોમાં હવે વાઇ-ફાઇ ઇન્સ્ટોલેશન સામાન્ય થઇ ચૂક્યું છે. જેથી કામ સરળતાપૂર્વક થઇ શકે. જો કે ઘણીવાર ઇન્ટરનેટની સ્પીડ […]

આ શખ્સને કારણે સમગ્ર વિશ્વમાં વોટ્સએપ, ફેસબૂક સેવા થઇ ઠપ્પ, FBI હવે તેને પકડવા દોડતી થઇ

થોમસ નામના હેકરને કારણે વોટ્સએપ, ફેસબૂક સર્વર થયા હતા ડાઉન થોમસ નામના હેકરને પકડવા માટેની જવાબારી FBIને સોંપાઇ આ થોમસ અગાઉ પણ સાઇબર ક્રાઇમને અંજામ આપી ચૂક્યો છે નવી દિલ્હી: ગઇકાલે રાત્રે ફેસબૂક, વોટ્સએપ અને ઇન્સ્ટા જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સેવાઓ અચાનક ઠપ્પ થઇ જતા વિશ્વભરમાં હોબાળો મચી ગયો હતો. યૂઝર્સ અનેક મુશ્કેલીઓનો સામનો કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code