1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

નવી OS માટે તૈયાર રહો! ગૂગલ એન્ડ્રોઈડ 12માં જોવા મળશે અનેક નવા ફિચર્સ

એન્ડ્રોઈડ 12 માટે તૈયાર રહેજો નવા ફિચર્સ મળશે યુઝર્સને જાણો સમગ્ર જાણકારી ગૂગલ પિક્સલનો ઉપયોગ કરતા લોકો માટે મહત્વની જાણકારી મળી રહી છે, જાણકારી એવી છે કે ગૂગલ પિક્સલ પોતાના યુઝર્સ માટે એન્ડ્રોઈડ 12નું સ્ટેબલ વર્ઝલ લોન્ચ કરશે. એન્ડ્રોઇડ 12 ખૂબ જ આકર્ષક છે, પરંતુ જેમને નાના મેનુ અને સરળ બટન્સ પસંદ છે, તેમના માટે […]

વિશ્વભરમાં ફેસબૂક,ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપનું સર્વર થયું ડાઉન – યુઝર્સ મુશ્કેલીમાં મૂકાયા

ફેસબૂક,ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપનું સર્વર થયું ડાઉન અનેક યૂઝર્સ મૂકાયા મુશ્કેલીમાં દિલ્હીઃ-આજકાલ ઈન્ટરનેટ તથા સોશિયલ મીડિયા દરેક લોકોની પ્રાથમિક જરુરીયાત બની ચૂકી છે અને જો આવી સ્થિતિમાં યૂઝર્સને જરા પણ હાલાકી ભોગવવી પડે તો તે મોટી મુશ્કેલી ગણાય છે, ત્યારે હાલ થોડા જ કલાક પહેલા અંદાજે 9 15 આસપાસ સમગ્ર વિશ્વમાં ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના સર્વરો […]

ખુબ સરળ ટ્રીકથી વધી જશે તમારા ઘર/ઓફિસના વાઈફાઈની સ્પીડ,જાણો

ઈન્ટરનેટની સ્પીડ ઓછી છે? હવે સ્પીડ વધારવી છે તમારા હાથમાં જાણો આ સરળ ટ્રીક મોટા ભાગમાં કામમાં હવે લોકોને ઈન્ટરનેટની જરૂર પડે છે. ઈન્ટરનેટ તો હવે લોકોના જીવનનો એક ભાગ બની ગયું છે. ક્યારેક ઈન્ટરનેટની સ્પીડ ઓછી હોવાના કારણે લોકોને અનેકવાર તકલીફ પણ પડતી હોય છે કારણ છે કે લોકો હવે સ્પીડવાળા ઈન્ટરનેટથી ટેવાઈ ગયા […]

ફટાફટ આપના ફોનમાંથી ડિલીટ કરો આ 136 ખતરનાક એપ્સ, નહીં તો પસ્તાશો

ગૂગલ પ્લે સ્ટોર પરથી 136 એપ્સને બેન કરાઇ આ એપ્સ તમારી સુરક્ષા માટે ખતરનાક સાબિત થઇ શકે છે તેનાથી તમારા એકાઉન્ટનો થઇ જશે સફાયો નવી દિલ્હી: હવે તમારા ફોનમાંથી પૈસા ચોરી થઇ રહ્યા છે. હવે હેકર્સને રોકવું માત્ર તમારા જ હાથમાં છે. Zimperiumના સુરક્ષા વિશેષજ્ઞોએ એક અને મેલવેયર વિશે વિસ્તારથી જણાવ્યું છે જેમાં વિશ્વભરમાં એન્ડ્રોઇડ […]

જીમેઈલના આ ફીચર જાણી લો,મોટાભાગના કામ થઈ જશે સરળ

જીમેઈલનો વધારે કરો છો ઉપયોગ? તો જાણી લો આ ફીચર તમામ કામને કરી શકાશે સરળતાથી વિશ્વમાં આજે પણ મોટા ભાગના લોકો કેટલાક કામ માટે જીમેઈલનો જ ઉપયોગ કરે છે. જીમેઈલ દ્વારા કેટલાક મહત્વના કામ અને મેસેજ પણ થતા હોય છે. ત્યારે ક્યારેક લોકોને કંટાળો પણ આવી જતો હોય છે. હવે જે લોકો ઈમેઈલનો વધારે ઉપયોગ […]

શું તમે ફોનમાં ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો પીન સેવ કરીને તો નથી રાખ્યોને?કર્યો હોય તો થઈ જાવ સતર્ક

ફોનમાં ન કરો અંગત જાણકારી સેવ હેકર્સથી છે આ જાણકારીને ખતરો આર્થિક રીતે થઈ શકે છે નુક્સાન કેટલાક લોકોની આદત હોય છે કે તે લોકો ફોનમાં પોતાની તમામ પ્રકારની જાણકારી રાખતા હોય છે. આવામાં તેઓ પોતાના એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો પીન પણ મોબાઈલમાં સેવ કરીને રાખતા હોય છે, તો હવે આ લોકોએ સતર્ક થવાની […]

વોટ્સએપ યૂઝર્સને ટૂંક સમયમાં આપશે આ ધાંસૂ ફીચર

નવી દિલ્હી: યૂઝર્સના અનુભવને વધુ બહેતર બનાવવા માટે વોટ્સએપ સમયાંતરે નવા નવા ફીચર્સ લૉન્ચ કરતું રહે છે. અત્યારે અનેક ફીચર્સ પર કામ ચાલી રહ્યું છે. થોડાક દિવસ રહેલા રિપોર્ટ આવ્યા હતા કે, વોટ્સએપ યૂઝર્સ માટે સ્ટેટસ, લાસ્ટ સીન, પ્રોફાઇલ ફોટોને કોન્ટેક્સથી છૂપાવીને રાખવા માટે ટેસ્ટ કરી રહ્યું છે. પહેલા iOS એપ પર આ ફીચરનો ટેસ્ટ […]

તમે પણ રાત્રે સ્માર્ટફોન ચાર્જમાં રાખીને સુઇ જાઓ છો? તો આ વાંચી જજો

તમે પણ રાત્રે મોબાઇલ ફોન ચાર્જમાં રાખીને સુઇ જાઓ છો તો આ ન્યૂઝ તમારા માટે વાંચવા જરૂરી છે તેનાથી નુકસાન પણ થાય છે નવી દિલ્હી: મોબાઇલ ફોનનો વપરાશ ફાયદાકારક અને નુકસાનકારક પણ છે. આજે મોટા ભાગના દરેક કામ લોકો સ્માર્ટફોનથી કરતા હોય છે જો કે તે નુકસાન પણ પહોંચાડે છે. મોડી રાત સુધી સ્માર્ટફોનનો ઉપયોગ […]

આ રીતે તમે ઇનકમિંગ કૉલ્સને કરી શકો છો બ્લોક, જાણો કેવી રીતે

આ રીતે અનિચ્છનીય કોલને કરી શકો છો બ્લોક તે માટે અહીંયા આપેલા સ્ટેપ્સ ફૉલો કરો કેટલીક થર્ડ પાર્ટી એપ્સ પણ યૂઝ કરી શકાય છે નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના યુગમાં એન્ડ્રોઇડ ફોન સૌથી વધુ વપરાય છે. તે તેના ફીચર્સને કારણે પ્રખ્યાત છે. તે ઉપરાંત તે યૂઝર્સને સ્પામ કોલ્સ બ્લોક કરવાનો પણ વિકલ્પ પૂરો પાડે છે. અમુકવાર […]

ગૂગલ ડ્રાઈવમાં આ પ્રકારની સુવિધાઓ મળે છે, શું તમને ખબર છે?

ગૂગલ ડ્રાઈવની આ સુવિધાઓ તમને અનેક રીતે છે ફાયદાકારક આ રીતે કરી શકો છો તમે એનો ઉપયોગ આજથી થોડા સમય પહેલા લોકો પોતાના કેટલાક ડોક્યુમેન્ટને રાખી મુકવા માટે અથવા સાચવી રાખવા માટે પેનડ્રાઈવનો ઉપયોગ કરતા હતા. હવે લોકો દ્વારા તેમાં બદલાવ કરવામાં આવ્યો છે કારણ કે હવે લોકો પોતાના ડોક્યુમેન્ટસને ગૂગલ ડ્રાઈવ પર સેવ કરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code