1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

એમેઝોનના માલિક જેફ બેઝોસને નથી થવું ઘરડુ, વૃદ્વત્વને રોકી શકે તેવા સંશોધનમાં કર્યું રોકાણ

હવે એમેઝોનના માલિક જેફ બેઝોસે રિવર્સ એજિંગ સંશોધનમાં કર્યું રોકાણ જેફ બેઝોસને હવે ઘરડા નથી થવું એટલે તેમાં કર્યું રોકાણ યુનિટી બાયોટેક્નોલોજી નામની કંપની વૃદ્વાવસ્થાને સમાપ્ત કરવા પર સંશોધન કરી રહી છે નવી દિલ્હી: કોઇ વ્યક્તિ ભાગ્યે જ એવું ઇચ્છતું હશે કે તે વૃદ્વ થાય. આ જ કારણોસર કેટલીક કંપનીઓ આ પ્રકારના સંશોધનમાં વ્યસ્ત છે. […]

હવે એપ રાખવાની ઝઝંટમાંથી મુક્તિ, Gmailથી પણ કૉલિંગ અને ચેટિંગ થઇ શકશે

ગૂગલ નવી અપડેટ સાથે આવ્યું હવે જીમેઇલથી કોલિંગ પણ થઇ શકશે તે ઉપરાંત અન્ય અનેક ફીચર્સ એડ થયા નવી દિલ્હી: ગૂગલમાં અપડેટ આવ્યું છે. જેમાં Gmail ઉપયોગ કરવાની રીતમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. જીમેલ દ્વારા હવે કમ્યુનિકેશન્સ એટલું શાનદાર થવાનું છે કે જેથી તમને કોઇ એપની જરૂર પડશે નહીં. હકીકતમાં, ખુશીના સમાચાર એ […]

આ રીતે તમે તમારા આધાર કાર્ડથી લેવામાં આવેલા સિમ વિશે જાણકારી મેળવી શકો છો, આ ટિપ્સ કરો ફોલો

તમારા આધાર કાર્ડથી કેટલા સિમ લેવામાં આવ્યા છે તે તમે અહીંયા આપેલી ટિપ્સથી ચેક કરી શકો છો તમે DoTની એક વેબસાઇટથી આ ચેક કરી શકો છો નવી દિલ્હી: ઘણીવાર તમારા આધાર કાર્ડથી પણ કેટલાક લોકોના મોબાઇલ કનેક્શન જોવા મળતા હોય છે. થોડા સમય પહેલા ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશને એક વેબ પોર્ટલ લૉન્ચ કર્યું હતું. આથી યૂઝર્સ […]

સ્માર્ટફોનમાં સ્ક્રીનગાર્ડ લગાવતા પહેલા આ માહિતી જાણો અને ફોનને સુરક્ષિત રાખો

સ્ક્રીનગાર્ડ તમારા સ્માર્ટફોનને નુકસાન પણ પહોંચાડે છે સ્ક્રીનગાર્ડ સ્માર્ટફોનના સેન્સરને બ્લોક કરી દે છે તેથી હરહંમેશ કંપનીનું જ સ્ક્રીન પ્રોટેક્ટર યૂઝ કરો નવી દિલ્હી: કોઇપણ વ્યક્તિ નવા સ્માર્ટફોનની ખરીદી સાથે જ સૌથી પહેલું કામ તેની સ્ક્રિનને સુરક્ષિત કરવા માટે ટેમ્પર્ડ ગ્લાસ લગાવવાનું કરે છે. જો કે ખૂબ ઓછા લોકો એવા છે જે આ માહિતીથી અજાણ […]

બદલાઈ શકે છે તમારું વોટ્સએપ,કંપની નવી ડિઝાઈન પર કામ કરી રહી છે

વોટ્સએપમાં આવી શકે છે મોટો બદલાવ કંપની કરી રહી છે નવી ડિઝાઈન પર કામ કરોડો યુઝર્સને થશે ફાયદો વોટ્સએપ કે જે હાલ વિશ્વના તમામ દેશના લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. કરોડોની સંખ્યામાં તેના યુઝર્સ છે તે વોટ્સએપ હવે તેના યુઝર્સ માટે મોટો ફેરબદલ કરી શકે છે. વોટ્સએપ કંપની દ્વારા નવી ડિઝાઈન પર કામ […]

એન્ડ્રોઇડ યૂઝર્સ સાવધ રહો, 19 હજાર એપ્સમાં ખામી જોવા મળી, આ રીતે સ્માર્ટફોન સુરક્ષિત રાખો

એન્ડ્રોઇડ યૂઝર્સ માટે ચેતવણી 19 હજારથી વધુ એપ્સમાં ખામી જોવા મળી આ ટિપ્સ ફોલો કરો અને સ્માર્ટફોનને સુરક્ષિત રાખો નવી દિલ્હી: આમ તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે એપ્સ ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોરને સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ સ્ટોર પર આવી ઘણી લિસ્ટેડ એપે છે, જે તમારા સ્માર્ટફોન માટે ખતરો બની શકે છે. […]

અરે વાહ! ચશ્મામાંથી પડી શકશે ફોટો અને શેર પણ થઈ શકશે, ફેસબુકે લોન્ચ કર્યા આ ચશ્મા

ટેક્નોલોજીની નવી દુનિયામાં નવી શોધ ફેસબુકે લોન્ચ કર્યા નવા ચશ્મા ચશ્માથી ફોટો લઈ શકાશે, શેર પણ કરી શકાશે ટેક્નોલોજીની દુનિયામાં હવે જેટલા સુધારા આવે એટલું ઓછું છે. ટેક્નોલોજીની દુનિયામાં રોજ નવા નવા પ્રકારના બદલાવ આવતા હોય છે, તો કેટલીક વાર નવી ટેક્નોલોજી પણ આવતી હોય છે. ફેસબુક દ્વારા હવે એવા ચશ્મા લોન્ચ કરવામાં આવ્યા છે […]

Google New Showcase – વધુ ચાર ભારતીય ભાષાઓ ઉમેરાઇ, આ ભાષાઓને મળ્યું સ્થાન

ગૂગલ ન્યૂઝ શોકેસમાં વધુ ચાર ભારતીય ભાષા ઉમેરાઇ તેમાં કન્નડ, મરાઠી, તામિલ અને તેલુગુ ભાષા ઉમેરાઇ ન્યૂઝ પાર્ટનરશિપ અને ગૂગલ ન્યૂઝ શોકેસ માટે આગામી ત્રણ વર્ષમાં એક અબજ ડૉલરનું રોકાણ થશે નવી દિલ્હી: જો તમે પણ ગૂગલ ન્યૂઝ પર સમાચાર વાંચતા હોય તો તમારા માટે એક ખુશખબર છે. હવે ગૂગલ વધુ ચાર ભારતીય ભાષામાં તેમાં […]

ટ્વિટરનું નવું ફીચર ‘સોફ્ટ બ્લોક’ આ રીતે કરી શકશો તેનો ઉપયોગ

ટ્વિટર દ્વારા હવે તેના યુઝર્સ માટે લાવ્યું ફીચર ‘સોફ્ટ બ્લોક’ આ રીતે કરશે કામ ફોલોવર્સને બ્લોક કર્યા વગર તેને હટાવવાનો ઓપ્શન મળશે ટ્વિટર કે જેમાં છેલ્લા કેટલાક સમયથી નવા નવા ફીચર જોવા મળી રહ્યા છે, હવે ટ્વિટર નવા ફીચર સાથે આવી શકે છે તેનું નામ છે ‘સોફ્ટ બ્લોક’. આ ફીચર એવી રીતે કામ કરશે કે […]

મોબાઇલ ફોનમાંથી આ એપ્સ આજે જ ડિલીટ કરો બાકી થશે નુકસાન

મોબાઇલમાંથી ફટાફાટ આ એપ ડીલિટ કરો આ એપથી પૈસા અને યૂઝર્સ ડેટા ચોરાય છે ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ્સ હટાવાઇ છે નવી દિલ્હી: જેમ જેમ વિશ્વ વધુને વધુ ડિજીટલ તરફ પ્રયાણ કરી રહ્યું છે તેમ તેમ ઑનલાઇન ફ્રોડ પણ સતત વધી રહ્યા છે. તેના કારણે પણ સતત ચિંતા વધી રહી છે. ગૂગલ પ્લે સ્ટોર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code