1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

Windows 10 અને Android યૂઝર્સ થઇ જાઓ સાવધ, Bluetoothમાં મળ્યો આ બગ

Windows 10 અને Android યૂઝર્સ થઇ જાઓ સાવધ Bluetooth માં રહેલ બગ તમારી સિસ્ટમને કરી શકે છે પ્રભાવિત સિક્યોરિટી એક્સપર્ટ અનુસાર આમાં 16 વલ્નેરેબિલિટી મળી આવી છે નવી દિલ્હી: જો તમે પણ Windows 10ના યૂઝર્સ છો તો તમારે સાવધ થઇ જવાની જરૂર છે. Windows 10 અને એન્ડ્રોઇઝ યૂઝર્સને Bluetoothમાં ખામીઓને કારણે સાવધ રહેવાની આવશ્યકતા છે. […]

હવે મોટી ફાઈલને પણ વોટ્સએપ પર શેર કરી શકાશે,જાણી લો કેવી રીતે થશે

વોટ્સએપમાં મોટી ફાઈલ પણ મોકલી શકાશે ફોલો કરો આ સ્ટેપ્સને ફાઈલમાં નહી આવે કોઈ પ્રોબલેમ કરોડો લોકો જેઓ વોટ્સએપનો ઉપયોગ કરે છે તેમના માટે આ ખાસ મહત્વની જાણકારી છે. વોટ્સએપમાં હવે લોકો 100 MB સુધીનો વીડિયો પણ તેની પૂરી ક્વોલિટી સાથે મોકલી શકે છે. આ ફિચરની મદદથી વોટ્સએપ પર ફોટોઝ અને વીડિયોઝ મોકલતા પહેલા તેની […]

ટ્વિટર પર હવે અશોભનીય પોસ્ટ મૂકનારની ખેર નથી, ટ્વિટર બ્લોક કરશે એકાઉન્ટ

ટ્વિટર પર ટ્રોલિંગ કરનારની હવે ખેર નથી ટ્વિટર લઇને આવી રહ્યું છે નવું સેફ્ટી મોડ ફીચર ટ્વિટર પર અશોભનીય પોસ્ટ કરનાર વિરુદ્વ થશે કાર્યવાહી નવી દિલ્હી: આજે મોટા ભાગના લોકો સ્માર્ટફોનનો યૂઝ કરતા હોય છે અને એમાં પણ ખાસ કરીને યુવાવર્ગમાં વોટ્સએપ, ફેસબૂક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પોતાના વિચારોને […]

વોટ્સએપ વાચવાનો બદલાઇ જશે અંદાજ, આવી રહ્યું છે આ નવું ફીચર

વોટ્સએપ હવે થશે વધુ રંગીન વોટ્સએપ નવું ફીચર લઇને આવી રહ્યું છે તેનાથી મેસેજ વાંચવાનો અંદાજ પણ બદલાઇ જશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં જો કોઇ સૌથી વધુ લોકપ્રિય ચેટ એપ્લિકેશન હોય તો તે વોટ્સએપ છે. ચેટિંગથી લઇને રોજીંદા અનેક કામો માટે વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે છે. પોતાના યૂઝર્સના અનુભવને વધુ શાનદાર અને રસપ્રદ બનાવવા માટે […]

Twitter એ લોન્ચ કર્યું આ ખાસ ફીચર,હવે Tweet કરવાની સાથે કમાઈ શકશો પૈસા

Twitter એ લોન્ચ કર્યું નવું ફીચર સુપર ફોલોઝ દ્વારા કમાઈ શકશો પૈસા 10K ફોલોઅર્સ, ઉમ્ર 18 વર્ષ જેવી કેટલીક શરતો ફેમસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે 1 સપ્ટેમ્બરના રોજ એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરને સુપર ફોલોઝ નામ આપવામાં આવ્યું છે. સુપર ફોલોઅર્સ ટ્વિટર યુઝર્સને તેમના ફોલોઅર્સ સાથે તેમની સામગ્રી શેર કરીને માસિક આવક […]

જાણો શું હોય છે mAh? કઇ રીતે તે કરે છે કામ?

સ્માર્ટફોનમાં બેટરીને mAhથી આકલન કરાય છે દરેક ફોનમાં અલગ અલગ mAhની બેટરી હોય છે આજે જાણો mAhનો અર્થ શું થાય છે અને તે કઇ રીતે કામ કરે છે નવી દિલ્હી: કોઇપણ સ્માર્ટફોન માટે તેનો આધાર કહીએ તો તે બેટરી કહેવાય. ફોનની બેટરીને જ તેની લાઇફ માનવામાં આવે છે. ફોનમાં પાવરનું આકલન mAhથી થાય છે. ફોનનો […]

ભારતનું ઇન્ટરનેટ કનેક્ટિવિટીની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા સંલગ્ન દેશોમાં સ્થાનઃ રાજીવ ચંદ્રશેખર

દિલ્હીઃ ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શાસનનું ટેકનોલોજી આધારિત મોડેલ સફળતાપૂર્વક દર્શાવ્યું છે, ટેકનોલોજીને શાસનમાં સમાવીને લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. ટેકનોલોજી આધારિત શાસનમાં વિકાસ માટે ભારત સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે ભાગીદારી કરવા તૈયાર છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું. ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર અને […]

Google Chrome કરો છો યૂઝ? તો આ સેટિંગ્સ ફોલો કરીને પ્રાઇવસી સુરક્ષિત કરો

ગૂગલ ક્રોમ કે અન્ય બ્રાઉઝર યૂઝ કરતા લોકો રહો સાવધાન આ રીતે તમે ગૂગલ ક્રોમના સેટિંગ્સ કરો ચેન્જ તેનાથી તમારી પ્રાઇવસી પણ જળવાઇ રહેશે નવી દિલ્હી: મોટા ભાગના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, સફારી જેવા બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોય છે. જો તમે પણ આ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોય તો તમારે કેટલાક સેટિંગ્સ […]

ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશનને જો મોબાઈલમાં ચાલુ રાખવી હોય તો આ જાણકારી આપવી પડશે

ઈન્સ્ટાગ્રામમાં મોટો બદલાવ ચાલું રાખવા આપવી પડશે કેટલીક જાણકારી જાણકારી ન આપવા પર બંધ થઈ જશે એકાઉન્ટ ફેસબુકની માલિકી ધરાવતું ઈન્સ્ટાગ્રામ હવે નવો નિયમ લઈને આવી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામનો હવે તમામ લોકોએ ઉપયોગ કરવો હોય તો તેમાં જન્મ તારીખ નાખવી ફરજીયાત બની રહેશે. જે લોકો દ્વારા બર્થ ડેટની જાણકારી શેર કરવામાં નથી આવી તેમને એપના […]

તો શું ભારતમાં VPN સર્વિસ પર પ્રતિબંધ મૂકાશે? સંસદીય સમિતિએ સરકારને કર્યો અનુરોધ

હવે ભારતમાં VPN યૂઝ કરતા યૂઝર્સ માટે માઠા સમાચાર ટૂંક સમયમાં ભારતમાં VPN સર્વિસ પર લાગી શકે છે પ્રતિબંધ ગૃહ મામલાની સંસદીય સ્થાયી સમિતિએ તેના પર પ્રતિબંધ માટે અનુરોધ કર્યો નવી દિલ્હી: કેટલાક ઇન્ટરનેટ યૂઝર્સ માટે વર્ચ્યૂઅલ પ્રાઇવેટ નેટવર્ક ઘણા અંશે ઉપયોગી સાબિત થાય છે અને યૂઝર્સ પોતાના અનેક હેતુઓ માટે તેનો ઉપયોગ કરતા હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code