1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ઓનલાઈન કોઈને આધાર નંબરની જાણકારી આપતા પહેલા રાખો આ ધ્યાન, નહીં તો થઈ જશે મુશ્કેલી

આધાર નંબરને કોઈ સાથે શેર ન કરવો ઓનલાઈન પ્લેટફોર્મ પર તો કોઈ દિવસ ન આપવી જાણકારી ડેટાને ઓનલાઈન શેર કરતા પહેલા રાખો ધ્યાન આજના સમયમાં દરેક કામ ઓનલાઈન થતા હોય છે. ઓનલાઈન કામ કરનારા લોકોની સંખ્યામાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આવા સમયમાં એક જાણકારી એવી પણ આવી રહી છે કે કોઈ […]

દેશના આ શહેરમાં અનાજનું પ્રથમ ATM ખુલ્યું, આ છે ખાસિયત

ગુરુગ્રામમાં દેશનું પ્રથમ ગ્રેઇન ATM ખુલ્યું આ મશીન 1 વારમાં પાંચથી સાત મિનિટમાં 70 કિલો સુધી અનાજ આપી શકે છે હવે ગ્રાહકોએ ખાદ્યાન્ન માટે સરકારી રાશનની દુકાનોના ધક્કા ખાવા નહીં પડે ચંદીગઢ: સામાન્યપણે આપણે ATMનો ઉપયોગ રોકડ ઉપાડ માટે કરતા હોય છે પરંતુ અનાજ કાઢવા માટેના પણ ATM હોય એવું તમે સાંભળ્યું છે? ચોંકી ગયા […]

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર, હવે ચેટ લીક થવાનો કોઈ ડર નહીં

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર તમારી ચેટ રહેશે સલામત ચેટ લીક થવાનો હવે કોઈ ડર નહી દિલ્લી: કોઈ પણ વ્યક્તિ આમ તો સોશિયલ મીડિયા પર કોન્ટેન્ટને શેર કરતા પહેલા વિચારતો નથી. તો કેટલાક લોકો કોન્ટેન્ટને શેર કરતા પહેલા વિચારે છે કે કોન્ટેન્ટ જે શેર કરવામાં આવ્યું છે જે પ્લેટફોર્મ પર કેટલું સલામત છે. આ બાબતે હવે […]

ગૂગલનું નવું ફિચર, હવે સર્ચ હિસ્ટ્રી ઑટો ડિલીટ થઇ જશે

ગૂગલ સર્ચ ઑપ્શનમાં આવ્યું નવું અપડેટ છેલ્લી 15 મિનિટની સર્ચ હિસ્ટ્રીને ઑટો ડિલીટ કરી શકાશે હવે યૂઝર્સે મેન્યુઅલી સર્ચ હિસ્ટ્રી ડિલીટ નહીં કરવી પડે નવી દિલ્હી: ગૂગલ સર્ચ ઑપ્શનમાં પણ સમયાંતરે નવા નવા ફીચર્સ જોવા મળતા હોય છે. હવે તેમાં એક નવું અપડેટ આવ્યું છે. હવે તમે માત્ર બે જ ક્લિકમાં છેલ્લી 15 મિનિટની સર્ચ […]

સ્માર્ટફોનથી બાળકોના IQ સ્તરને થાય છે અસરઃ એક અભ્યાસમાં કરાયો દાવો

અધુરા માસે જન્મેલા બાળકોને વધારે થાય છે અસર બાળકો ધ્યાન કેન્દ્રીય કરી શકતા નથી દિલ્હીઃ કોરોના કાળમાં હાલ મોટાભાગના દેશોમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન પુરુ પાડવામાં આવે છે. જો કે, આ આધુનિક ઉપકરણોને કારણે બાળકોન  આઈક્યુ સ્તરને ગંભીર અસર થતી હોવાનો એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે. તેમજ અભ્યાસમાં દાવો કરાયો છે કે, આ બાળકો ધ્યાન […]

ઓનલાઈન ગેમ રમીને પૈસા કમાવવાની લાલચ પડી શકે છે ભારે, બાળકોનું ધ્યાન રાખવું જરૂરી

બાળકોને ઓનલાઈન ગેમ રમતા રોકો ઓનલાઈન ગેમ રમીને બાળકોને મળશે પૈસાની લાલચ બાળકોને ખોટા રસ્તે દોરી શકે છે ઓનલાઈન ગેમ્સ અમદાવાદ :છેલ્લા કેટલાક વર્ષથી ઓનલાઈન ગેમ રમવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકોને તેમાં આનંદ આવી રહ્યો છે ત્યારે લોકોને ઓનલાઈન ગેમ તરફ આકર્ષિત કરવા માટે હવે તે ગેમિંગ કંપનીઓ પૈસાની લાલચ પણ આપી રહી છે. […]

સાવધાન: સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ, ફેક ન્યુઝ અને ફેક પેજનું વધ્યું ચલણ, આ પ્રકારે રહો સતર્ક

સોશિયલ મીડિયાથી પણ રહો સાવધાન વધી રહ્યા છે ફેક એકાઉન્ટ અને શેર થાય છે ફેક ન્યુઝ સાયબર ક્રાઈમ થવાની સંભાવના અમદાવાદ :સોશિયલ મીડિયા આજના સમયમાં એવું માધ્યમ બની ગયું છે કે જેના દ્વારા જોવા જઈએ તો અનેક સારા ઉપયોગ પણ થાય છે અને તેના દૂર ઉપયોગ પણ થતા હોય છે. આજકાલના સમયમાં એવા સમાચાર અવાર […]

કાર્યવાહી: વોટ્સએપએ આ કારણોસર 20 લાખ ભારતીય યૂઝર્સના એકાઉન્ટ કર્યા બંધ

વોટ્સએપ પ્લેટફોર્મનો દુરુપયોગ કરનારા વિરુદ્વ વોટ્સએપની કાર્યવાહી વોટ્સએપે 20 લાખ ભારતીય યૂઝર્સના એકાઉન્ટ્સ બ્લોક કર્યા વોટ્સએપેના અહેવાલ અનુસાર 345 યૂઝર્સ સામે લીગલ નોટિસ મળી નવી દિલ્હી: ભારતમાં મોટા પ્રમાણમાં લોકો વોટ્સએપનો યૂઝ કરે છે. જો કે કેટલાક ભારતીય યૂઝર્સ આ પ્લેટફોર્મ્સનો દુરુપયોગ કરતા હોવાથી તેની વિરુદ્વ કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. વોટ્સએપે પોતાના પ્લેટફોર્મનો […]

Google meet યુઝર્સ માટે બેડ ન્યુઝ, કંપનીએ બંધ કરી આ સુવિધા

ગૂગલ  કંપનીએ બંધ કરી આ સુવિધા ગૂગલ મીટ્સના યુઝર્સ માટે બેડ ન્યુઝ વાંચો શું છે પૂરી વાત મુંબઈ : આજકાલ લોકો વીડિયો કોલનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. ત્યાં સુધી કે નોકરી માટેના ઈન્ટરવ્યુ પણ વીડિયો દ્વારા લેવામાં આવે છે ત્યારે ગૂગલ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જે જીમેઈલ યુઝર્સ માટે બેડ […]

WhatsApp પોતાના યૂઝર્સ માટે લાવી રહ્યું છે 3 દમદાર ફીચર્સ, જાણો આ ફીચર્સની ખાસિયત

વોટ્સએપ યૂઝર્સ માટે લાવી રહ્યું છે ત્રણ દમદાર ફીચર્સ ફોટો ક્વોલિટી, લિંક પ્રિવ્યૂ, મલ્ટી ડિવાઇસ સપોર્ટ અને વ્યૂ વન્સ જેવા ફીચર્સ સમાવિષ્ટ અહીંયા જાણો આ અપકમિંગ ફીચર્સની ખાસિયત વિશે નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સને સમયાંતરે અનેક નવા ફીચર્સ આપતું રહે છે જે યૂઝર્સના વોટ્સએપ ચેટિંગના એક્સીપિરીયન્સને વધુ યાદગાર બનાવે છે. કંપની હાલમાં કેટલાક નવા ફીચર્સનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code