1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલાએ ભારતમાં 5જી  ટેકનોલોજી વિરુદ્ધ ફરીયાદ દાખલ કરીઃ- 2જી જૂનના રોજ સુનાવણી

અભિનેત્રી જૂહી ચાવલાએ 5જી ટેકનોલોજી સામે વાંધો ઉઠાવ્યો 2જી જૂનના રોજ કોર્ટમાં  થશે આ મામલે સુનાવણી દિલ્હીઃ- બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલા તેની કેટલીક બાબતોને લઈને હંમેશા સ્પષ્ટ જોવા મળે છે અને દરેક મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી રહે છે. આ સાથે, તે લોકોને સલામતી, સ્વચ્છતા અને અન્ય મહત્વપૂર્ણ બાબતો વિશે જાગૃત કરતી રહે છે.ત્યારે હવે […]

ટ્વિટરે નવા આઈટી નિયમોનું પાલન કરવું જ પડશેઃ- હાઈકોર્ટ

ટ્વિટરે નવા આઈટી નિયમોનું પાલન કરવું જ પડશે હાઈકોર્ટે ટ્વિટરને નવા નિયમ અંગે જણાવ્યું દિલ્હીઃ- દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાના નવા નિયમોને લઈને બવાલ જોવા મળી રહી છે ત્યારે તમામ વિરોધ બાદ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર ભારત સરકારના સોશિયલ મીડિયાના અનેક નવા માર્ગદર્શિકા માટે સંમત થઈ છે આ સમગ્ર બાબતે ટ્વિટરે દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે […]

ટ્વિટરની મનમાની વચ્ચે ગૂગલ અને ફેસબુક પોતાની વેબસાઈટ કરી રહ્યા છે અપેડેટ

સોશિયલ મીડિયાના નિયમોને લઈને ટ્વિટરની મનમાની ગૂગલ અને વ્હોટ્સએપ તેમની વેબસાઈટ કરી રહ્યા છે અપડેટ દિલ્હીઃ-દેશમાં હાલ સોશિયલ મીડિયાને લઈને જંગ છેડાઈ હોય તેમ જોવા મળી રહ્યું છે.કેન્દ્ર સરકારના નવા સોશિયલ મીડિયા નિયમોની જીદપૂર્વક અનાદર કરીને, ટ્વિટરને બાદ કરતા ગૂગલ અને ફેસબુક જેવી અન્ય મોટી ડિજિટલ કંપનીઓએ ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક સહિતની માહિતી જાહેર કરવા […]

તમારી Whatsapp ચેટને આ રીતે છૂપાવો, કોઇ નહીં જોઇ શકે તમારી ચેટ

વોટ્સએપ યૂઝર આ રીતે પોતાની ચેટ છૂપાવી શકે છે આ ફીચર પછી કોઇ તમારી ચેટ જોઇ શકશે નહીં અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરીને ચેટ છૂપાવો નવી દિલ્હી: હાલમાં સમગ્ર વિશ્વમાં વોટ્સએપ મેસજિંગ એપ સૌથી વધુ યૂઝ થતી એપ છે અને સૌથી વધુ યૂઝર્સ પણ ધરાવે છે. બાળકોને લઇને કોલેજ વિદ્યાર્થીઓ સુધી, બિઝનેસમેનથી લઇને ગૃહિણીઓ સુધી […]

સોશિયલ મીડિયાથી કમાણી કરનારા લોકો માટે મહત્વના સમાચાર, હવે આ નિયમોનું કરવું પડશે પાલન

મુંબઈ: ઇન્ડિયન એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ (એએસસીઆઈ) એ સોશિયલ મીડિયા પ્રભાવિતો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે જે ઇંસ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંટેંટ અપલોડને અસર કરે છે. નવી માર્ગદર્શિકા મુજબ, પ્રભાવિતોએ હવે કોઈ પોસ્ટમાં ચૂકવણી કરેલ જાહેરાતો છે કે નહીં તે સ્પષ્ટ કરવા ડિસ્ક્લોઝર લેબલ ઉમેરવું પડશે. 14 જૂન, 2021થી […]

જી-મેઈલનું નવુ ફીચર, ઈમેઈલ કરેલા ફોટા હવે સીધા ગુગલ પર થઈ જશે સેવ

અમદાવાદ: ટેક્નોલોજી દિવસે ને દિવસે બદલાતી જાય છે અને સાથે સાથે મોડર્ન પણ થતી જાય છે. ટેક્નોલોજીમાં રોજ નવા નવા બદલાવ આવતા હોય છે ત્યારે જીમેઈલમાં પણ મોટો બદલાવ આવ્યો છે. જીમેઈલ દ્વારા પોતાની એપ્લિકેશનમાં એવું ફીચલ લોન્ચ કરવામાં આવ્યું છે કે જે પણ ફોટોને ઈમેલ કરવામાં આવશે તે ઓટોમેટીક ગુગલ પર સેવ થઈ જશે. […]

ટ્વિટર સિવાય દરેક સોશિયલ મીડિયા કંપનીએ ભારતના નવા ડિજિટલ નિયમ માન્યા – ટ્વિટરે હજી સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી

સોશિયલ મીડિયા કંપનીએ નવા નિયમો અપનાવ્યા ટ્વિટરે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી દિલ્હીઃ- ભારતના નવા ડિજિટલ નિયમો લગભગ બધી સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા સ્વીકારવામાં આવ્યા છે. આ જ ક્રમમાં તમામ સોશિયલ મીડિયાએ કેન્દ્રીય આઇટી મંત્રાલયને જવાબ પણ આપી દીધો છે. પરંતુ માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર દ્વારા સરકાર દ્વારા ડિજિટલ નિયમો સ્વીકારવામાં હજુ સુધી કોઈ પ્રતિક્રિયા […]

હવે નહીં જોવા મળે ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર, માઇક્રોસોફ્ટે કરી આવી જાહેરાત

26 વર્ષ સેવા આપ્યા બાદ હવે નિવૃત્ત થશે ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર વર્ષ 2022ના જૂન મહિનાથી તેનું કન્ઝ્યુમર વર્ઝન વિન્ડોઝ 10માં નહીં જોવા મળે હાલના તમામ બ્રાઉઝરની તુલનામાં ઇન્ટરનેટ એક્સપ્લોરર વડીલ સમાન કહી શકાય નવી દિલ્હી: જે લોકો વર્ષ 2000ની આસપાસ કોમ્પ્ટરનો ઉપયોગ કર્યો છે તે સૌ કોઇ માઇક્રોસોફ્ટના ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝરથી પરિચિત જ હશે. જો […]

મોબાઈલ ઉપર આવતા નકામા ફોન કોલને આ ટેકનિકથી કરો બંધ

આપણે જ્યારે કામમાં વ્યસ્ત હોઈએ ત્યારે કસ્ટમર કેર અથવા ટેલીમાર્કેટિંગ કંપનીઓના વારંવાર ફોન આવે છે. તેમજ નકામા મેસેજ આવે છે. જેથી આપણે પરેશાન થઈ જઈએ છીએ. ત્યારે હવે સવાલ એ થાય કે, આવા નહીં પસંદ ફોન કોલ અને મેસેજને કેવી રીતે બ્લોક કરવો. હવે સરળતાથી આવા ફોન કોલ અને મેસેજ બંધ કરી શકાશે. પ્રથમ રીત […]

Microsoft ટૂંક સમયમાં Windowsનું નવું વર્ઝન કરશે લૉન્ચ, હશે અનેક નવા ફીચર્સ

Microsoft ટૂંક સમયમાં Windowsનું નવું વર્ઝન કરશે લૉન્ચ કંપનીના CEO સત્ય નડેલાએ આ અંગે આપી જાણકારી આ નવા વર્ઝનમાં કેટલાક ખાસ અપડેટ્સ પણ જોવા મળશે નવી દિલ્હી: હાલમાં આપણે લોકો લેપટોપ અને કમ્પ્યુટરમાં વિન્ડોઝના 10માં વર્ઝન સાથે કામ કરીએ છીએ અને હવે ટૂંક સમયમાં Microsoft તેની Windows ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન લોન્ચ કરી શકે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code