1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

2020માં ગુગલના સીઈઓ સુંદર પિચાઇએ આટલા કરોડો કમાવ્યા, તમે પણ જાણીને ચોંકી જશો

ગૂગલના સીઇઓ એ કરી ધરખમ કમાણી સુંદર પિચાઈએ આટલા રૂપિયા કમાવ્યા જાણીને રહી જશે આંખો ખુલ્લી દિલ્હી:સુંદર પિચાઈએ ડીસેમ્બર 2019 માં પ્રમોશન મળતા જ ગુગલની જ કંપની Alphabet Incમાં CEO બની ગયા હતા. જ્યારે એક તરફ તેનો પદ ભાર વધ્યો ત્યાં બીજી તરફ તે પદના હિસાબે સેલેરી પણ વધી ગઈ. શું તમે જાણો છો કે, […]

ઇન્સ્ટાગ્રામનું આ ખાસ ફીચર, જે યૂઝર્સને આપશે મોટી રાહત

ઇન્સ્ટાગ્રામનું ખૂબ ખાસ ફીચર્સ તેનાથી તમે કોઇએ તમારી કમેન્ટ્સમાં લખેલા અપશબ્દો દૂર કરી શકશો ઇન્સ્ટાગ્રામે તે માટે વિકસાવ્યું ખાસ ફીચર નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામે અપશબ્દોવાળા મેસેજને હટાવી દેવા માટે હવે એક ખાસ ટૂલ બનાવ્યું છે. પોસ્ટ અપલોડ કર્યા બાદ કમેન્ટ્સમાં એબ્યુસિવ કન્ટેન્ટનો હમેશા ડર લાગતો હોય છે. પરંતુ ઇન્સ્ટાગ્રામે તેના માટે ટૂલ વિકસાવ્યું છે. ક્યારેક કોઇ […]

સોશિયલ મીડિયા પર કોરોનાની ભ્રામક માહિતી ફેલાવતા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરાઇ

ફેસબૂક-ટ્વીટર પર કોરોના સંક્રમણને લઇને ભ્રામક જાણકારી ફેલાવતા વિરુદ્વ થશે કાર્યવાહી કેન્દ્ર સરકારે આવી પોસ્ટ કરનારા વિરુદ્વ કાર્યવાહી કરવાનો ફેસબૂક-ટ્વીટરને આપ્યો નિર્દેશ ટ્વીટરે ભ્રામક માહિતી ફેલાવતી 50થી વધારે પોસ્ટ દૂર કરી નવી દિલ્હી: હાલમાં કોરોના મહામારી દરમિયાન સોશિયલ મીડિયા પર કોરોના મહામારીને લઇને ભ્રામક માહિતીનો જાણે રાફ્ડો ફાડ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે […]

MOXIE

(મિતેષ સોલંકી) MOXIE એટલે Mars Oxygen In-Situ Resource Utilisation Experiment. MOXIEની મદદથી NASAએ તાજેતરમાં મંગળ ગ્રહ ઉપર કાર્બનડાયોક્સાઈડને ઑક્સીજનમાં પરિવર્તિત કરવામાં સફળતા મેળવી. NASAના Perseverance રોવરની આગળ MOXIEને ગોઠવીને મંગળ પર મોકલવામાં આવ્યું હતું. MOXIEને “Mechanical Tree” તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ યંત્ર વીજળી અને રસાયણિક પ્રક્રિયાની મદદથી કાર્બન કણને વિભાજિત કરે […]

COVIRAP

(મિતેષ સોલંકી) COVIRAP એક આરોગ્ય સંબંધિત ઉત્પાદન છે જે IIT, ખડગપુર દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવ્યું છે અને હવે વ્યાપારી ધોરણે થોડા સમયમાં બજારમાં પણ મળશે. આ મશીન માત્ર COVID-19નું પરીક્ષણ કરવામાં માટે જ નહીં પરંતુ બીજા વાહક આધારિત રોગ જેવા કે ઇન્ફલુએંઝા, મેલરિયા, ટીબી, જાપાનીઝ એનસીફેલાઇટીસ વગરેનું પણ પરીક્ષણ કરી શકે છે. COVIRAP દ્વારા પરીક્ષણ […]

ફેસબૂક પોસ્ટ અને નોટ્સને હવે આ રીતે ગૂગલ ડોક્યુમેન્ટ્સમાં કરો ટ્રાન્સફર

હવે ફેસબૂક પોસ્ટ અને નોટ્સને કરી શકશો ટ્રાન્સફર આ નોટ્સ-પોસ્ટ્સને ગૂગલ ડોક્યુમેન્ટ્સમાં કરી શકશો ટ્રાન્સફર જાણો કઇ રીતે આ નવું ફીચર કામ કરે છે નવી દિલ્હી: ફેસબૂકએ પોતાનું નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યૂઝર્સપોતાની પોસ્ટ અને નોટ્સને ગૂગલ ડોક્યુમેન્ટ્સ, બ્લોગર અને વર્ડપ્રેસ ડોટ કોમમાં ટ્રાન્સફર કરી શકશે. વર્ષ 2020માં ફેસબૂકએ લોકો માટે […]

ભારતનું National Internet Exchange

(મિતેષ સોલંકી) National Internet Exchange અંતર્ગત ઈલેક્ટ્રોનિક અને સૂચના પ્રૌધ્યોગીકી મંત્રાલય દ્વારા ત્રણ નવા અભિયાન શરૂ કરવામાં આવ્યા જે અનુક્રમે – NIXI એકેડમી, IP ગુરુ and NIXI-IP-INDEX તરીકે ઓળખાય છે. IP ગુરુ જે IPv6 તરીકે પણ ઓળખાય છે તે પોતાની સેવા તદ્દન મફત આપે છે. IP ગુરુ MeIT અને ટેલિકોમ વિભાગનું સંયુક્ત આયોજન છે. NIXI-IP […]

વોટ્સએપના આ ત્રણ નવા ફીચર્સ તમારા કામકાજને બનાવશે વધુ સરળ

વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સ માટે નવા ફીચર્સ લોન્ચ કરે છે હવે વોટ્સએપે ફરી તેના યૂઝર્સ માટે ત્રણ નવા ફીચર્સ લોન્ચ કર્યા છે આ રીતે તમે પણ આ ફીચર્સનો ઉપયોગ કરી શકો છો નવી દિલ્હી: વિશ્વની સૌથી લોકપ્રિય ઇન્સટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે સમયાંતરે કંઇકને કંઇક નવા ફીચર લાવતી હોય છે. જેનાથી યૂઝર્સને કામકાજમાં […]

વોટ્સએપની પિંક થીમ અપડેટની લિંક પર ના કરશો ક્લિક, બાકી હેકર્સની માયાજાળમાં ફસાઇ જશો

હવે હેકર્સ તમને આ નવી રીતથી બનાવી શકે છે નિશાન હવે વોટ્સએપની પિંક થીમ અપડેટ કરવાની લિંક આવે તો તેના પર ક્લિક ના કરતા જો તમે ક્લિક કરશો તો તમે હેકર્સની માયાજાળના શિકાર બનશો નવી દિલ્હી: સ્માર્ટફોન અને ઇન્ટરનેટના વધતા વપરાશની સાથોસાથ ઑનલાઇન ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ વચ્ચે જો તમારા મોબાઇલ પર […]

ગૂગલનું નવું ફીચર : ડ્રાઇવિંગ કરતી વખતે કોલ-મેસેજ કરવો બનશે સરળ

ગૂગલનું નવું ફીચર આવ્યું ભારતમાં ડ્રાઇવિંગ કરતી વખતે કોલ-મેસેજ કરવો બનશે સરળ આ ફીચર પહેલા યુ.એસ માટે હતું ઉપલબ્ધ બેંગલુરુ:ડ્રાઇવિંગ કરતી વખતે કોઈને મેસેજ અથવા કોલ કરવો એ ખૂબ જોખમી છે. જો કે,દુનિયાભરના ઘણા લોકો આ કરે છે અને પોતાનું અને અન્ય લોકોનું જીવન જોખમમાં મૂકે છે. ગૂગલ હવે એક ફીચર લઈને આવ્યું  છે, જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code