1. Home
  2. ગુજરાતી
  3. MOXIE
MOXIE

MOXIE

0
Social Share

(મિતેષ સોલંકી)

  • MOXIE એટલે Mars Oxygen In-Situ Resource Utilisation Experiment.
  • MOXIEની મદદથી NASAએ તાજેતરમાં મંગળ ગ્રહ ઉપર કાર્બનડાયોક્સાઈડને ઑક્સીજનમાં પરિવર્તિત કરવામાં સફળતા મેળવી.
  • NASAના Perseverance રોવરની આગળ MOXIEને ગોઠવીને મંગળ પર મોકલવામાં આવ્યું હતું.
  • MOXIEને “Mechanical Tree” તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ યંત્ર વીજળી અને રસાયણિક પ્રક્રિયાની મદદથી કાર્બન કણને વિભાજિત કરે છે અને કાર્બન તેમજ ઑક્સીજન બનાવે છે.
  • MOXIE એ તેના પ્રથમ પ્રયત્નમાં 5 ગ્રામ ઑક્સીજન તૈયાર કર્યો જે અવકાશયાત્રીની શ્વાસ લેવાની જરૂરિયાતની બાબતમે 10 ગ્રામ જેટલો કહી શકી.
  • એક કલાકમાં MOXIE 10 ગ્રામ જેટલો ઑક્સીજન તૈયાર કરી શકે છે.
  • MOXIEનું એક ટનનું મોડલ લગભગ 25 ટન જેટલો ઑક્સીજન તૈયાર કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code