
વારંવાર હાથ માંથી છુટી જાય છે ફોન, જાણો સેફ્ટી માટે કયું સ્ક્રિન ગાર્ડ લગાવવું
સ્માર્ટફોનનો ઉપયોગ જેટલી ઝડપથી વધી રહ્યો છે, તેટલી ઝડપથી લોકો તેના વિશે વધુ જાણતા નથી. ઘણી વખત હાથમાંથી સ્માર્ટફોન સરકી જાય છે અને તમે પણ એવા લોકોમાંથી છો જેઓ પોતાના ફોનનું સરખુ ધ્યાન નથી રાખતા અને ઘણીવાર હાથમાંથી ફોન પડી જાય છે. તો સેફ્ટી માટે કયું સ્ક્રિનગાર્ડ લગાવવું તે જાણો.
• સ્ક્રિન પ્રોટેક્ટરનો ઉપયોગ કરવો કે નહીં?
ઘણઆ લોકોનું માનવું હોય છે કે ફોન વગર કવરે સારુ કામ કરે છે. તેના લીધે તે લોકો ફોન પર સ્ક્રિન પ્રોટેક્ટરનો ઉપયોગ કરતા નથી. આ સવાલને લઈને ઘણા લોકો દુનિધામાં રહે છે કે કંપનીનું સ્ક્રિન ગાર્ડ લગાવવું કે બાજારમાં મળતુ સ્ક્રિનગાર્ડ યૂઝ કરવું.
• ટેમ્પર્ડ ગ્લાસનો ઉપયોગ કરો
સ્માર્ટફોનના બોક્સમાં જે સ્ક્રીન પ્રોટેક્ટર આવે છે તે ખૂબ જ હલકી ગુણવત્તાનું છે. આ પ્રોટેક્ટર ફોનને સ્ક્રેચથી બચાવે છે, પણ તેને મોટા નુકસાનથી બચાવી શકતા નથી. તે જ સમયે, જો ફોન તમારા હાથમાંથી વારંવાર પડતો રહે છે, તો તમારે તેના બદલે ફોન ટેમ્પર્ડ ગ્લાસ જેવા અન્ય વિકલ્પનો ઉપયોગ કરવો જોઈએ.
• ફિલ્મ સ્ક્રિન પ્રોટેક્ટર કે લિક્વિડ સ્ક્રિન પ્રોટેક્ટર
જો તમે કર્વ્ડ વાળો સ્માર્ટફઓનનો ઉપયોગ કરો છો તો ફિલ્મ સ્ક્રિન પ્રોટેક્ટર સેફ્ટીમાટે કાફી છે, આ કોઈ પ્રકારના ફિઝિકલ ડેમેજને નથી રોકી શકતા. એવામાં તમે તમારો ફઓન થોજા વર્ષોમાં વેકવાના હોય તો તમે લિક્વિડ સ્ક્રિન પ્રોટેક્ટરનો ઉપયોગ કરી શકો છો.
• પ્રાઈવેસી પ્રોટેક્શન ટેમ્પર્ડ ગ્લાસ
પ્રાઈવેસી પ્રોટેક્શ ટેમ્પર્ડ ગ્લાસના ઉપયોગથી, કોઈ પણ વ્યક્તિ ફોનમાં ડોકિયું કરી શકશે નહીં. તેના ઉપયોગ ફોનની કલર સિસ્ટમને બગાડે છે અને સ્ક્રીન કલર યોગ્ય રીતે દેખાતા નથી.