કેન્દ્ર સરકારે ડિઝાઇન-લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના હેઠળ 23 ચિપ-ડિઝાઇન પ્રોજેક્ટ્સને મંજૂરી આપી
નવી દિલ્હીઃ ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશની સેમિકન્ડક્ટર ડિઝાઇન ક્ષમતાઓને વધારવાના પ્રયાસના ભાગ રૂપે, કેન્દ્ર સરકારે ડિઝાઇન-લિંક્ડ ઇન્સેન્ટિવ (DLI) યોજના હેઠળ 23 ચિપ-ડિઝાઇન પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્ટાર્ટઅપ્સ અને MSMEs દ્વારા સંચાલિત આ પ્રોજેક્ટ્સને સર્વેલન્સ કેમેરા, એનર્જી મીટર, માઇક્રોપ્રોસેસર IP અને નેટવર્કિંગ એપ્લિકેશન્સ જેવા ક્ષેત્રો માટે સ્વદેશી ચિપ્સ […]


