આ 7 એપ્સને ભૂલમાં પણ ના કરતા ડાઉનલોડ અન્યથા બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી
આ 7 એપ્સને તમારા ફોનમાં ભૂલથી પણ ના કરતા ડાઉનલોડ આ પ્રકારની એપ્સથી તમારા એકાઉન્ટમાંથી નાણાં થઇ જશે સાફ અહીંયા વાંચો આ પ્રકારની એપ્સથી કઇ રીતે થાય છે ઠગાઇ મુંબઇ: ભારતના ઇન્ટરનેટ યૂઝર કસ્ટમર કેર સ્કેમનો ભોગ બની રહ્યા છે. અનેકવાર આ પ્રકારના સ્કેમમાં જાળમાં ફસાઇ જવાથી લોકોને મોટા પાયે નાણાં ગુમાવવાનો વારો આવે છે. […]


