સર્જકો ભારતના ડિજિટલ એમ્બેસેડર, તેમણે ભારતની વાર્તાને દુનિયા સુધી પહોંચાડવી જોઈએઃ પીયૂષ ગોયલ
નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં સંગીત, રચનાત્મક ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સને જોડતી ત્રણ દિવસીય મલ્ટિડિસિપ્લિનરી ઇવેન્ટ RISE//DEL કોન્ફરન્સ 2025ને સંબોધન કર્યું હતું. પોતાનાં સંબોધન દરમિયાન ગોયલે ભારતની રચનાત્મક ઇકોસિસ્ટમની તાકાત અને દેશનાં ભવિષ્યને આકાર આપવામાં ડિજિટલ નવીનતાની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. પોતાનાં સંબોધનમાં ગોયલે રચનાત્મક ઉદ્યોગને ભારતની ગાથાને દુનિયા […]


