1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

એન્ડ્રોઈડ સ્માર્ટફોનને સાયબર હુમલાઓથી સુરક્ષિત રાખવા અપનાવો આ ટીપ્સ

દેશમાં સ્માર્ટફોન યુઝર્સને વારંવાર સાયબર એટેકની ધમકીઓનો સામનો કરવો પડે છે. સાયબર હુમલાનો સામનો કરવા માટે દેશમાં ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT) છે. આ ટીમ ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ કામ કરે છે. એન્ડ્રોઈડ ડિવાઈસમાં ઘણી ખામીઓ હોય છે CERT એ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સને સાયબર સિક્યોરિટી ખતરા અંગે એલર્ટ કર્યા છે. […]

2024ની શ્રેષ્ઠ કંપનીઓની યાદીમાં 22 ભારતીય કંપનીઓને સ્થાન મળ્યું

નવી દિલ્હીઃ TIMEની 2024ની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓમાં દેશની ઘણી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં વિશ્વભરની 1000 કંપનીઓનો સમાવેશ થાય છે અને આમાંથી 22 કંપનીઓ ભારતીય છે. આ યાદીમાં ટોચની ભારતીય કંપનીઓમાં HCLTech અગ્રણી છે અને કંપની આ યાદીમાં 112મા ક્રમે છે. દરમિયાન ઈન્ફોસિસ 119માં અને વિપ્રો 134માં ક્રમે છે. યાદીમાં અન્ય કંપનીઓ મહિન્દ્રા […]

ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઈન્ડેક્સ 2024માં ભારતનો ટાયર 1 દેશોમાં સમાવેશ

GCI ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા જાહેર કરાય છે રિપોર્ટમાં 46 દેશોને ટાયર 1માં મૂકવામાં આવ્યા નવી દિલ્હીઃ ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઈન્ડેક્સ (GCI)માં ભારતને ટાયર 1 દેશોમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા જાહેર કરવામાં આવે છે. ‘GCI 2024’ એ આ વખતે પાંચ સ્તરીય વિશ્લેષણનો ઉપયોગ કર્યો છે. જેમાં અલગ-અલગ દેશો દ્વારા સાયબર […]

સ્માર્ટફોનની બેટરીની લાઈફ વધારવા આ ટ્રિક્સ ફોલો કરો

તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હશો, પણ ફોન પર કઈ પણ કામ કરવા માટે ડિવાઈસમાં બેટરી હોવી ખૂબ જરૂરી છે. જો ફોનમાં બેટરી જ નહીં હોય તો તમે સ્માર્ટફોનમાં વાત કરી શકશો નહીં. ઘણા લોકો તેમના ફોનની બેટરી ઝડપથી ખતમ થવાથી પરેશાન રહેતા હોય છે. જો તમે એમાંથી એક છો તો તમે ફોનમાં કેટલાક નાના ફેરફાર […]

ભારત, રશિયા અને ચીન સાથે મળીને એક મિશન ઉપર કામ કરશે, દુનિયાભરમાં ચર્ચા

નવી દિલ્હીઃ શું તમે ક્યારેક વિચાર્યું છે કે ચંદ્ર પર વીજશી પણ પેદા કરી શકાય છે? તમે કદચ વિચાર્યું પમ નહીં હોય…પમ ખરેખર આ થવાનું છે. રશિયા આ સપનું સાકાર કરવા જઈ રહ્યું છે. 2035 સુધી રશિયા ચંદ્ર પર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવાન યોજના બનાવી રહ્યું છે અને મહત્વની વાત એ છે કે ભારત અને […]

I4C દેશમાં સાયબર ક્રાઇમને કાબૂમાં લેવા માટે સતત કામ કરી રહ્યું છે: અમિતાભ બચ્ચન

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિઝનને સાકાર કરતાં ગૃહ મંત્રાલય દેશમાં એક સુરક્ષિત સાયબર સ્પેસનું સર્જન કરવાનો સંકલ્પ ધરાવે છે. ‘એક્સ’ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં અમિત શાહે જણાવ્યું હતું કે, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (આઇ4સી)એ આ દિશામાં કેટલાંક પગલાં લીધાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ […]

ભારતનું સેમિકન્ડક્ટર ક્ષેત્ર ક્રાંતિના આરે આવીને ઊભું છે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદઘાટન કર્યું હતું. PM મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો. 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિને પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં ભારતને સેમિકન્ડક્ટર્સ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની કલ્પના કરવામાં આવી […]

ઓસ્ટ્રેલિયાઃ બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાશે

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસે મંગળવારે બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની યોજનાની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસે જણાવ્યું હતું કે, સરકાર 2024 માં સોશિયલ મીડિયા અને અન્ય સંબંધિત ડિજિટલ પ્લેટફોર્મની ઍક્સેસ માટે લઘુત્તમ વય લાદવા માટે કાયદો રજૂ કરશે. પ્રધાનમંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે સોશિયલ […]

જો તમે સીસીટીવી કેમેરા ખરીદો છો તો આ બાબાતોનું ધ્યાન રાખો

માર્કેટમાં ઘણી બ્રાન્ડના સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે અને આ કેમેરામાં વિવિધ પ્રકારના ફીચર્સ પણ આવે છે. શું તમે પણ તમારા ધરમાં સીસીટીવી કેમેરા લગાવવાનું વિચારી રહ્યાં છો. આજના યુગમાં સીસીટીવી કેમેરોનો ઉપયોગ ખુબ જ પ્રમાણમાં વઘી રહ્યો છે, સીસીટીવી કેમેરા ખાસ કરીને એવા લોકો માટે કે,જે લોકો ઘરથી દુર રહે છે અથવા તો સીસીટીવી વપરાશકારો […]

ભારતમાં સાયબર ક્રાઈમનો સામનો કરવા માટે ખાસ કમાન્ડો તૈયાર કરાશે

I4Cના સ્થાપના દિવસની ઉજવણીમાં અમિત શાહ રહ્યાં ઉપસ્થિત સાયબર સુરક્ષા સુનિશ્ચિત કર્યા વિના દેશનો વિકાસ શક્ય નથીઃ અમિત શાહ નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે દેશની સાયબર સુરક્ષા પર વાત કરી હતી. તેમણે કહ્યું કે સાયબર સુરક્ષા સુનિશ્ચિત કર્યા વિના દેશનો વિકાસ શક્ય નથી. તેમણે સાયબર સુરક્ષાને રાષ્ટ્રીય સુરક્ષાનો અભિન્ન ભાગ પણ ગણાવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code