1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ભારત ડિજીટલ ઈનોવેશનમાં જગતમાં ગ્લોબલ લીડર તરીકે ઉભર્યું છે : કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ

અમદાવાદઃ ભારતની G-20 પ્રેસિડેન્સી હેઠળ જૂલાઈ મહિનામાં ગુજરાતમાં B20 (બિઝનેસ 20) અને G-20 વર્કિંગ ગ્રૂપની બેઠક તેમજ મંત્રી સ્તરની બેઠકો યોજાઈ રહી છે, જેના ભાગરૂપે સુરત ખાતે CII ગુજરાત કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ‘B20 સુરત મિટ’ પાર્લે પોઈન્ટની હોટેલ મેરિયોટ ખાતે યોજાઈ […]

ટ્વિટરે હવે લાઈવ વીડિયો શેરિંગ ફીચર પર લગાવ્યો પ્રતિબંધ

દિલ્હી : જ્યારથી એલન મસ્કે ટ્વિટરનો હવાલો સંભાળ્યો છે ત્યારથી માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ પર નવા અપડેટ્સ આવી રહ્યા છે. ટ્વિટરમાં દરરોજ કોઈને કોઈ ફેરફાર જોવા મળી રહ્યો છે. કેટલાક યુઝર્સને કંપની દ્વારા કરવામાં આવેલા ફેરફારો પસંદ આવ્યા છે, પરંતુ કેટલાકે લોકોનો મૂડ બગાડ્યો છે. આગામી દિવસોમાં થઈ રહેલા બદલાવને કારણે ટ્વિટર યુઝર્સ પણ પરેશાન દેખાવા લાગ્યા […]

ટ્વીટ હવે લૉગ ઇન કર્યા વિના જોઈ શકાશે નહીં,એલન મસ્કએ જણાવ્યું આ પાછળનું કારણ

મુંબઈ :ટ્વિટર દરરોજ નવા-નવા પ્રયોગો કરી રહ્યું છે. હવે ટ્વિટરે ફરી નવો ફેરફાર કર્યો છે. નવા ફેરફાર મુજબ, ટ્વીટ હવે લૉગ ઇન કર્યા વિના જોઈ શકાશે નહીં. મતલબ કે જો તમે ટ્વીટ જોવા માંગો છો તો તમારે ટ્વિટર પર તમારું આઈડી બનાવવું પડશે.એલન મસ્કે તેને કામચલાઉ કટોકટી ઉપાય ગણાવ્યું છે. ટ્વિટરના માલિક એલન મસ્કએ કહ્યું […]

રાજસ્થાનની પ્રજાને CM ગેહલોતે મોબાઈલનું ચાર્જિંગ ફુલ રાખવા સૂચન કર્યું.. જાણો શું કહ્યું છે ટ્વીટમાં

જયપુરઃ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત ફરી એકવાર લોકોને ચોંકાવી દીધા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના એક ટ્વિટથી રાજકીય વર્તુળથી લઈને સામાન્ય લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કર્યું છે કે તમારો ફોન ચાર્જ રાખો. મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક ટ્વિટમાં કહ્યું હતું કે, બોક્સ ફરી ખુલશે, એક નવો સિતારો ચમકશે. આ સાથે તેણે એક […]

વિયરેબલ્સ વસ્તુઓના 75 % બજાર ઉપર ભારતીય કંપનીઓનો કબજો, ચીનમાં અનેક ફેકટરીઓ બંધ

નવી દિલ્હીઃ ભારતીય કંપનીઓએ ભારતમાં પહેરી શકાય તેવી ઈલેક્ટ્રીક વસ્તુઓ એટલે કે ઇયરબડ, નેક બેન્ડ અને સ્માર્ટવોચના 75% બજાર પર કબજો કર્યો છે. આ બજાર ઉપર અત્યાર સુધી ચીનનો કબજો હતો પરંતુ આત્મનિર્ભર ભારત સહિતની યોજનાને પગલે ભારતને મોટી સફળતા મળી છે બીજી તરફ ચીનની ફેક્ટરીઓના ઓર્ડરમાં ઘટાડો થયો છે, તેમજ ઘણી ફેક્ટરીઓને તાળા પણ […]

અભ્યાસ માટે 15 મિનિટ અને નહાવા માટે 30 મિનિટ,બાળકનું ટાઈમ ટેબલ સોશિયલ મીડિયા પર છવાયું,વાંચીને લોકો ખુશ થયા

બાળપણ એ આપણા બધા માટે સૌથી કિંમતી સમય છે. આ એકમાત્ર એવો સમય છે જ્યાં કોઈ જવાબદારીઓ નથી, કોઈ ચિંતા નથી, કોઈ દબાણ નથી. બધુ જ ધ્યાન મોજ-મસ્તી કરવા પર છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેને વાંચીને તમારા બાળપણની યાદો તાજી થઈ જશે. આ પોસ્ટ @Laiiiibaaaa દ્વારા ટ્વિટર પર […]

30 જૂન સુધી પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી,નહીં તો થશે આ નુકસાન !

જૂન મહિનો પૂરો થવા આવી રહ્યો છે અને એક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા માટે તમારી પાસે ત્રણ દિવસ બાકી છે. અમે PAN કાર્ડને આધાર (PAN-Aadhaar Link) સાથે લિંક કરવાની વાત કરી રહ્યા છીએ, જેની અંતિમ તારીખ 30 જૂન 2023 છે. આ કામ કરવા માટે અગાઉ 31 માર્ચ 2023ની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ફરીથી […]

2023 ના અંત સુધીમાં સૂર્ય ભયંકર પ્રકોપ બતાવશે,વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

સૂર્યના કિરણો ધીમે ધીમે જીવલેણ બની રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વી પર સૂર્યના કિરણોનો હુમલો તેના અનુમાન કરતા ઘણો વધારે હશે. પરિસ્થિતિ જણાવી રહી છે કે આ વખતે સોલાર સ્ટોર્મ પૃથ્વીના જીવો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે સૂર્યનું તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે. નિષ્ણાતોએ […]

હવાઈ મુસાફરી વખતે મુસાફરોના ફોન કેમ ફ્લાઈટ મોડ રાખવા સૂચના અપાય છે જાણો કારણ…

જો તમે ક્યારેય હવાઈ મુસાફરી કરી હોય, તો તમે જોયું જ હશે કે જેવી ફ્લાઈટ ટેકઓફ કરવા જાય છે, બધા મુસાફરોને સૂચના આવે છે કે તેઓએ તેમના સ્માર્ટફોનને ફ્લાઈટ મોડ પર અથવા સ્વીચ ઓફ કરી દે. ફ્લાઇટ 2 કલાકની હોય કે 2 દિવસની, જો તમે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમારે કોઈપણ સંજોગોમાં ફોનને […]

ભારતીય સેનાની સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ પણ પાકિસ્તાનની હેકર્સના નિશાના ઉપર

નવી દિલ્હીઃ જ્યારે પણ પડોશી દેશ પાકિસ્તાને ભારત તરફ આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ભારતીય સેનાના હાથે નુકસાન સહન કરવું પડ્યું. આ જ કારણ છે કે, ભારતીય સેના હંમેશા પાકિસ્તાનના નિશાના પર રહે છે, પરંતુ હવે પાડોશી દેશની નાપાક નજર દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓ પર પણ છે. ભારતીય સુરક્ષા સંશોધકોએ આ અંગે એલર્ટ જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code