1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

નકલી મોબાઈલ ચાર્જર ફોનને મોટું નુકસાન પહોંચાડી શકે છે, આ એપ સાચી ઓળખમાં ઉપયોગી થશે

સ્માર્ટફોન માર્કેટ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ફોનના વધતા બજાર વચ્ચે, તેની સાથે સંબંધિત એસેસરીઝની માંગમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ઘણીવાર જ્યારે ફોનનું ચાર્જર કામ કરતું નથી અથવા ચાર્જરમાં સમસ્યા હોય છે ત્યારે લોકો તેને રિપેર કરાવવાને બદલે નવો ફોન ચાર્જર લેવાનું પસંદ કરે છે. જોકે આ દરમિયાન એક વાતનું ધ્યાન રાખવું […]

ભારત વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનશે,6 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપિત થશે

ભારતને વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનાવવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ છ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં વિવિધ કંપનીઓ દ્વારા લગભગ રૂ. 2.36 લાખ કરોડનું રોકાણ થશે નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારનો પ્રયાસ ભારતને વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનાવવાનો છે. ભવિષ્યમાં સેમિકન્ડક્ટરની વધતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓ આ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ કરી રહી છે.દેશમાં અત્યાર સુધીમાં કેન્દ્ર અને રાજ્ય […]

અશ્લીલ વીડિયો મોકલીને ઠગ છોકરીઓને ટાર્ગેટ કરે છે, ગભરાવાને બદલે આટલું કરો

જો ઠગ અશ્લીલ વીડિયો મોકલીને મહિલા પાસેથી પૈસાની માંગણી કરે છે. તો આવી સ્થિતિમાં ગભરાવાની બિલકુલ જરૂર નથી. તે આ પદ્ધતિઓ અજમાવી શકે છે. ઈન્ટરનેટની સાથે સોશિયલ મીડિયાની મદદથી છેતરપિંડીને પણ મોટો વેગ મળ્યો છે. હવે છેતરપિંડી કરનારા લોકોની સંખ્યા પણ ઘણી વધી ગઈ છે. હવે લોકોએ છેતરપિંડી કરવાની નવી રીત શોધી કાઢી છે. હવે […]

ભોજન ન આપતાં ડ્રાઈવરે રેસ્ટોરન્ટમાં ટ્રક ઘુસાડી દીધી, વીડિયો વાયરલ

પૂણે નજીક બની સમગ્ર ઘટના પોલીસે ટ્રક ચાલકને ઝડપી લીધો પૂણેઃ જ્યારે ભોજન ન આપવામાં આવે ત્યારે પ્રાણીઓ ઘણીવાર વિકરાળ બની જાય છે, પરંતુ શું તમે ક્યારેય માણસોને ભોજન ન આપવા પર વિકરાળ બનતા જોયા છે? સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ટ્રક ડ્રાઈવરને પુણેની એક રેસ્ટોરન્ટમાં ભોજન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો, […]

ઈ-વાહનો ઉપરની સબસીડી નાબુદ કરવાની સરકારની વિચારણા

નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં આપ્યાં સંકેત ઈ-વાહનોની માંગ સાથે ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો નવી દિલ્હીઃ ઈલેક્ટ્રીક વાહનો ઉપરની સબસીડી ખતમ કરવાનો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સકેત આપતા જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રીક વાહનો પર સબસીડી ખતમ કરવાની જરુર છે, હવે વપરાશકારો વધારે જાગૃત બન્યાં છે અને જાતે જ ઈવી અને સીએનજી વાહન પસંદ કરી રહ્યાં છે. […]

સિંગાપોરઃ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની અગ્રણી કંપની એઈએમની PM મોદીએ મુલાકાત લીધી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ સાથે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં સિંગાપોરની અગ્રણી કંપની એઈએમની મુલાકાત લીધી હતી. તેમને વૈશ્વિક સેમીકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં એઇએમની ભૂમિકા, તેની કામગીરી અને ભારત માટેની યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સિંગાપોર સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એસોસિએશને સિંગાપોરમાં સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસ અને ભારત સાથે સહયોગની તકો વિશે એક બ્રીફિંગ આપી હતી. […]

ઉત્તરપ્રદેશમાં આપઘાતનો પ્રયાસ કરતી યુવતીને AI ની મદદથી બચાવાઈ

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને યુવતી આપઘાતનો પ્રયાસ કરતી હતી મેટા એઆઈએ આ અંગે તાત્કાલિક પોલીસને એલર્ટ કર્યું મેટા એઆઈના મેસેજના પગલે પોલીસ તંત્ર દોડતું થયું હતું લખનૌઃ યુપીના લખનઉમાં “મેટા એ આઈ” ના એલર્ટના કારણે યુવતીનો જીવ બચાવી લેવાયો છે. યુવતી ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી ફાંસી લગાવવા જઈ રહી હતી. તે દરમિયાન મેટા એ […]

મોબાઈલ ડેટા લાંબા સમય સુધી ચાલશે, ફોનમાં કરો આટલા કરો ફેરફાર

આજકાલ મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. પણ ઈન્ટરનેટ વગર કોઈપણ ફોન નકામો કે ખાટો સાબિત થાય છે. તાજેતરના ભૂતકાળમાં, ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ દરમાં ભારે વધારો કર્યો છે. જેના કારણે લોકોએ ડેટાનો ઉપયોગ કરવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. સ્માર્ટફોનમાં મળતા ડેટાને કંટ્રોલ કરીને આ સમસ્યાથી બચી શકાય છે. આ સેટિંગ દ્વારા ડેટાનો ઉપયોગ […]

સાણંદમાં 3300 કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર યુનિટની થશે સ્થાપના

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે સોમવારે ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની મંજૂરી આપી હતી. આ એકમ કેનેસ સેમિકોન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ રૂ. 3,300 કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે કહ્યું કે આ યુનિટમાં દરરોજ 60 લાખ ચિપ્સ બનાવવાની ક્ષમતા […]

સરકારની ચેતવણી: હેકિંગનો શિકાર થઈ શકે છે ક્રોમ યુસર્સ

cert- in ને કહ્યું છે કે હેકર્સ “ઇન બગ”ની મદદથી કોઈ પણ સિસ્ટમને હેક કરી શકે છે. અને રિમોટથી કંટ્રોલ પણ કરી શકે છે. ક્રોમના પાસવર્ડને પણ હેક કરી શકે છે અને કોપી પણ કરી શકે છે. ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (cert-in)ને ગૂગલ ક્રોમ યુસર્સને મોટી ચેતવણી આપતા કહ્યું છે કે ગૂગલ ક્રોમ બ્રાઉસરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code