1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

આનંદો! હવે તમે કોઈપણ ક્રિએટર સાથે વાત કરી શકશો, Instagram લાવી રહ્યું છે દમદાર ફીચર

ટૂંક સમયમાં પોતાના પસંદગીના ઈન્સ્ટાગ્રામ સ્ટાર્સથી ચેટ કરી શકશે. જી હા… ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાના CEO માર્ક ઝુકરબર્ગે તાજેતરમાં તેની જાહેરાત કરી છે. અમુક ખાસ યૂઝર્સને ઈન્સ્ટાગ્રામ મેસેજમાં ફેમસ ક્રિએટર્સ પર આધારિત આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ ચેટબોક્સ દેખાશે. અત્યાર માટે માત્ર અમેરિકામાં જ આ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, આગામી કંઈક અઠવાડિયામાં અમેરિકાના […]

વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો ડ્રાયરથી સુકવવાની ભુલ ન કરવી, આ રીતે ફોનને કરો ઠીક

મોટાભાગના લોકો એવા હોય છે જે પોતાના સ્માર્ટફોન વિના રહી શકતા નથી. તેઓ જ્યાં પણ જાય ત્યાં ફોન સાથે લઈ જાય. કેટલાક લોકો તો થોડી કલાક માટે પણ મોબાઈલ ફોનને છોડતા નથી. તો વળી કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ બાથરૂમમાં પણ ફોનની સાથે રાખે છે. અને કેટલાક લોકો એવા હોય છે જે વરસાદ […]

આપના ફોનમાં વાયરસ છે કે નહીં, કોઈ પણ સોફ્ટવેર વિના કરો સ્કેન

આપના ફોનમાં વાયરસ છે કે નહીં, કોઈ પણ સોફ્ટવેર વિના કરો સ્કેન વિશ્વભરમાં 3.6 બિલિયનથી વધુ Android વપરાશકર્તાઓ છે. આ ઓપરેટિંગ સિસ્ટમ ઓછા બજેટથી લઈને પ્રીમિયમ સેગમેન્ટ સુધીના સ્માર્ટફોન્સમાં ઉપલબ્ધ છે. આ કારણોસર, એન્ડ્રોઇડ યુઝર્સ સ્કેમર્સના નિશાના પર રહે છે જેઓ માલવેર વગેરેની મદદથી વપરાશકર્તાઓના ડેટા અને માહિતીની ચોરી કરે છે. એન્ડ્રોઇડની એક મોટી સમસ્યા […]

ભારતમાં મોબાઈલ સેવાઓ વિશ્વના મોટા દેશોની સરખામણીમાં સસ્તીઃ ટેલિકોમ્યુનિકેશન વિભાગ

નવી દિલ્હીઃ ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ દ્વારા મોબાઈલ ટેરિફ વધારવાના મુદ્દાએ રાજકીય રંગ જામ્યો છે. દરમિયાન મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસની આકરી ટીકા બાદ સરકારે હવે આ મુદ્દે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. સરકારનું કહેવું છે કે તે મોબાઈલ ટેરિફના દરો નક્કી કરવામાં કોઈ દખલ કરતી નથી. ઉપરાંત, સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ભારતમાં મોબાઈલ સેવાઓ વિશ્વના […]

વરસાદમાં સેટ કરે AC નો આ મોડ, 5 મિનિટમાં ઘરમાંથી ગાયબ થઈ જશે ભેજ

જો ACનું આઉટડોર યુનિટ બહાર છે તો વરસાદ દરમિયાન તેમાં પાણી ભરાઈ શકે છે. તેથી, એ મહત્વનું છે કે તમે AC ના આઉટડોર યુનિટને સ્વચ્છ રાખો અને તેની આસપાસ કોઈ ઘાસ કે પાંદડા ના થવા દો. આ સિવાય ACમાં એક drain hole હોય છે જેમાંથી પાણી બહાર નીકળે છે. આ ડ્રેન હોલ વરસાદની ઋતુમાં ગંદા […]

સરકારે ગૂગલ ક્રોમના માટે જારી કરી કડક ચેતવણી, જાણો કેવી રીતે બચી શકાય હવે

ઘણા યુઝર્સ Android ડિવાઈસનો ઉપયોગ કરે છે. આવામાંતમે પણ ગૂગલ ક્રોમના યુઝર છો તો સાવધાન રહેવાની જરૂર છે. સરકારની એજન્સી CERT-In એટલે કે ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે ગૂગલ ક્રોમ ઓએસને લઈને કડક ચેતવણી જારી કરી છે. સરકારી એજન્સી મુજબ, ગુગલ ક્રોમમાં કમજોરીઓ જોવા મળી છે. હેકર્સ ઘણી ટાર્ગેટ સિસ્ટમને નિશાન બનાવી રહ્યા છે. આવી […]

વરસાદની ઋતુમાં એક ભૂલથી તમારુ કિંમતી ગેજેટ્સ બરબાદ થઈ જશે, આ ટિપ્સ ફોલો કરો

ભારતમાં ચોમાસું આવી ગયું છે. કમોસમી વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે. પણ બીજી તરફ લોકોને કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ દરમિયાન ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈને બહાર જાઓ છો, વરસાદમાં પણ સ્માર્ટફોન, ટેબલેટ, સ્માર્ટવોચ, ઈયરબડ અને લેપટોપ સાથે લઈ જઈએ છીએ, આ ગેજેટ્સમાં પાણી ભરાઈ જાય તો થોડીવારમાં હજારો રૂપિયાના […]

પર્યાવરણનું રક્ષણ અને લોકોના ઉત્સાહને વધારતા પ્લાન્ટેબલ સીડ ક્રેકર, જાણો તેના વિશે….

ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ફટાકડા ફોડીને દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત આપણા દેશમાં શુભપ્રસંગોમાં ફટાકડા ફોડીને લોકો પોતાની ખુશી વ્યક્ત કરે છે. બીજી તરફ પ્રદુષણને લઈને અવારનવાર ચર્ચા થાય છે. તો લોકો પર્યાવરણના રક્ષણ માટે શુભપ્રસંગે સીડ ક્રેકરનો વિકલ્પ ઉપલબ્ધ થયો છે. જેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. […]

AIના જવાબદાર વિકાસ, નિયુક્તિ અને અપનાવવાની પ્રતિબદ્ધતા સાથે ગ્લોબલ ઈન્ડિયા AI સમિટનું આયોજન

નવી દિલ્હીઃ કૃત્રિમ બુદ્ધિમત્તાના જવાબદાર વિકાસ, અમલ અને અપનાવવા માટે ભારત સરકારની અતૂટ પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપતા, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય 3 અને 4 જુલાઈ, 2024નાં રોજ નવી દિલ્હીમાં ‘ગ્લોબલ ઈન્ડિયાએ આઈ સમિટ’નું આયોજન કરી રહ્યું છે. સમિટનો હેતુ એઆઈ ટેક્નોલોજીના નૈતિક અને સમાવિષ્ટ વિકાસ માટે ભારતના સમર્પણને રેખાંકિત કરીને સહયોગ અને જ્ઞાનના વિનિમયને પ્રોત્સાહન […]

હવે WHATSAPP પર ચેટ્સ થશે વધારે મજેદાર! આ નવા ફીચરથી કરી શકાશે ઈવેન્ટ ક્રિએટ

WHATSAPP એક પછી એક નવા ફીચર્સ પેશ કરી રહ્યું છે. હવે કંપની યુઝર્સ માટે એક જબરજસ્ત ફીચર લાવી રહ્યું છે જેમાં ગ્રુપ ચેટ્સમાં વધારે મજેદાર બનાવવામાં આવશે. પહેલા આ ફીચર ખાલી કમ્યૂનિટી માટે આવ્યું હતુ પણ હવે WHATSAPP તેને રેગ્યુલર ગ્રુપ ચેટ્સ માટે પણ રોલ આઉટ કરી રહ્યું છે. • ફીચરમાં શું છે ખાસ? દર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code