1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

શું તમને એવું લાગે છે કે વોટ્સએપ પર તમને કોઇએ બ્લોક કર્યા છે ? જાણો આ આસાન ટિપ્સથી

વોટ્સએપના માધ્યમથી મેસેજ, ફોટો, વીડિયો, PDF ફાઈલ સહિતની ફાઈલ મોકલી શકાય છે. જેથી WhatsApp આ દુનિયામાં સૌથી વધુ વપરાતી મેસેજિંગ Appમાની એક છે. જેમ જેમ યુઝર વધતા ગયા તેમ તેમ WhatsAppમાં છેલ્લા વર્ષોમાં કેટલાક ફીચર એડ કરવામાં આવ્યા છે. કેટલીકવાર એવું બનતું હોય છે કે તમારા કોન્ટેક્ટ લિસ્ટવાળા કોઈ વ્યક્તિ દ્વારા તમને બ્લોક કરી દેવામાં […]

સોલાર પાવર ઉત્પાદકમાં ભારતની હનુમાન છલાંગ, જાપાનને પછાડી ત્રીજા ક્રમે પહોંચ્યું

નવી દિલ્હીઃ ભારત જાપાનને પછાડીને વિશ્વનો ત્રીજો સૌથી મોટો સોલાર પાવર ઉત્પાદક દેશ બની ગયો છે. ગ્લોબલ એનર્જી સેક્ટરમાં કામ કરતી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ એમ્બરના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. 2015માં સૌર ઊર્જાના ઉપયોગના સંદર્ભમાં ભારત નવમા ક્રમે હતું. ભારત છેલ્લા કેટલાક વર્ષોથી સૌર ઉર્જાનો ઉપયોગ કરવા પર ઘણો ભાર મૂકી રહ્યું છે અને આ સફળતા […]

દેશમાં પ્રથમવાર આ બે શહેરો વચ્ચે ઉડશે એરટેક્સી, 33 Kmનું અંતર માત્ર 7 મિનિટમાં કપાશે

નવી દિલ્હીઃ દેશમાં ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠી છે. જો કે, તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે સતત પગલા ભરવામાં આવી રહ્યાં છે. દિલ્હીથી ગુરુગ્રામ વચ્ચે પણ ભારે ટ્રાફિકની સમસ્યા જોવા મલળે છે. સામાન્ય રીતે દિલ્હીથી ગુરુગ્રામનું અંતર લગભગ એક કલાકનું છે પરંતુ ટ્રાફિકના કારણે 3 કલાક જેટલો સમય લાગે છે. જો કે, […]

કોઈ પણ સમયે થઈ શકો છો હેકિંગનો શિકાર, આ રીતે બંધ કરો કેમેરા- લોકેશનનું એક્સેસ

આજના ડિજીટલ યુગમાં સાયબર ફ્રોડ કોઈની પણ સાથે થઈ શકે છે. કોઈપણનો ડેટા લીક થઈ શકે છે. એવું નથી કે તમારી પાસે મોંઘો ફોન કે લેપટોપ હશે તો તેનો ડેટા લીક નહીં થાય. સાયબર અપરાધી તમારી ભૂલની રાહ જોઈને બેઠા છે. તમે કોઈપણ એપ ડાઉનલોડ કરો કે તરત જ એ એપ્સ તમારા ફોનની ગેલેરી, કોન્ટેક્ટ […]

આ લોન એપથી રહો દૂર, બની શકો છો ઠગાઈનો ભોગ, સરકારે આપી ચેતવણી

નવી દિલ્હીઃ સાઈબર દોસ્તએ એક્સ પર એક પોસ્ટ કરતા કહ્યુ કે ફિન સ્કોર ક્રેડિટ સ્કોર મેનેજર એપથી દૂર રહો. આ એક ફર્જી એપ છે અને તેમાં વિદેશી નિવેશની સંભાવના છે. આ એપથઈ કોઈપણ પ્રકારની લોન ના લેવી અને ના ક્રેડિક સ્કોર ચેક કરાવો. ભારતમાં નકલી ઇન્સ્ટન્ટ લોન એપ્સનું માર્કેટ પૂરૂ થતું નથી. નકલી લોન એપ્સને […]

શું તમે પણ દિવાલ પર લટકાવી રાખ્યું છે તમારું Smart TV? થઇ શકે છે નુકશાન

મોટાભાગના લોકો પોતાના ઘરમાં સ્માર્ટ LED ટીવીને દિવાલ સાથે જોડીને લગાવે છે. આવું કરવા પાછળનું કારણ એ છે કે તેને દિવાલ પર લગાવવાથી સારો વિઝ્યુઅલ અનુભવ મળે છે. આ ઉપરાંત ખર્ચ પણ ઓછો થાય છે. જો કે, આ તમારા ટીવીને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે આ વિશે નથી જાણતા તો આજે અમે તમને તેના […]

ગરમીમાં લોંગ ડ્રાઈવ પર જતા પહેલાં ખાસ ચેક કરો ગાડીની આ વસ્તુઓ

ઉનાળો આવી ગયો છે. શાળાઓમાં ગરમીનું વેકેશન એટલે ફરવા જવાની મૌસમ. તમે પણ ગરમીમાં ગાડી લઈને બહારગામ ફરવા જવાનું આયોજન કરી રહ્યાં હોવ તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખજો. કારમાં લોંગ ડ્રાઈવ એ બેસ્ટ ઓપ્શન છે. કેમ કે, તમે જે સ્થળ પર ઈચ્છો ત્યાં ગાડી રોકીને હરી ફરી શકો છો. જોકે, કારમાં લોંગ ડ્રાઈવ કરવામાં […]

સોશિયલ મીડિયા ઉપર ફોટો અને વીડિયો શેર કરવો પડશે મોંઘો, જાણો આ કાયદો

સોશિયલ મીડિયાના યુગમાં ફોટા અને વીડિયો શેર કરવા માટે ઘણા પ્લેટફોર્મ છે. જ્યાં દરરોજ કરોડો ફોટા અને વીડિયો શેર કરવામાં આવે છે, પરંતુ ક્યારેક આવું કરવું મોંઘુ પડી શકે છે અને તમારે જેલ પણ જવું પડી શકે છે. આવી સ્થિતિમાં, તમારે ફોટો અને વીડિયો ઓનલાઈન શેર કરવાના નિયમો જાણવું જોઈએ, નહીં તો તમારે નુકસાન સહન […]

જ્યારે બાઈકની બેટરી બંધ થઈ જાય ત્યારે કેવી રીતે કરશો સ્ટાર્ટ, જાણો…

આજના સમયમાં મોટરસાઈકલમાં ઘણી આધુનિક ટેક્નોલોજી આપવામાં આવી રહી છે. બેટરી દ્વારા બાઇક સ્ટાર્ટ કરવી મુશ્કેલ કામ છે. આવી સ્થિતિમાં હવે બાઇકમાં પુશ સ્ટાર્ટ અને બમ્પ સ્ટાર્ટનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. ઘણીવાર એવું જોવા મળે છે કે, બાઇકની બેટરી કે એન્જિન યોગ્ય રીતે કામ કરતી નથી. આવી સ્થિતિમાં બમ્પ સ્ટાર્ટનો વિકલ્પ ઘણો ફાયદાકારક સાબિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code