1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

પૂણેઃ યુએસ કોન્સ્યુલેટની સાયબર સુરક્ષાને લઈને અનોખી પહેલ

મુંબઈઃ ભારત અને યુએસ વચ્ચે આઇટી કનેક્શનને મજબૂત કરવા માટે, યુએસ કોન્સ્યુલેટે મહરત્તા ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર (MCCIA) ની મદદથી પ્રથમ સાયબર સુરક્ષા પહેલ શરૂ કરાઈ છે. આ પહેલનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે ટોચના સાયબર સુરક્ષા નિષ્ણાતોને રોજગારીનું સર્જન કરવા અને અત્યાધુનિક સમાધાન વિકસાવવા માટે એક કરવાનો છે. તેમ અમેરિકન કોન્સલ જનરલ માઈક હેન્કીએ જણાવ્યું […]

અદાણી સોલારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફરીવાર ડંકો વગાડ્યો!

અદાણી ગ્રુપની અદાણી સોલારે ફરી એકવાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અદાણી સોલારને બ્લૂમબર્ગ તરફથી BNEF ટાયર-1 મોડ્યુલ ઉત્પાદક તરીકે ફરીવાર સ્થાન મળ્યું છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે મેન્યુફેક્ચરિંગ એક્સેલન્સ માટે પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવી છે. આ બહુપ્રતિષ્ઠિત એવોર્ડ્સ પ્રાપ્ત થતા અદાણી સોલારની બ્રાન્ડવેલ્યુ વધુ મજબૂત બની છે. અદાણી સોલારે બ્લૂમબર્ગની Q1-2024 […]

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ: જાણો કેમ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

નવી દિલ્હી, દર વર્ષે 28મી ફેબ્રુઆરીને આપણા દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસની ઉજવણી સાયન્સ ફોર એ સસ્ટેનેબલ ફ્યુચરની થીમ સાથે કરવામાં આવી રહી છે. આ દિવસે, ભારતના મહાન વૈજ્ઞાનિક સીવી રામને રામન અસરની શોધ કરી હતી. આ શોધ […]

ફેસબુક ઉપર આવતી ગેમ્સ રિક્વેસ્ટને આવતી અટકાવવા આ ટીપ્સ અપનાવો  

ફેસબુક પર આવી રહેલી ગેમ રિક્વેસ્ટથી ઘણા યુઝર્સ પરેશાન છે. હાલ ગેમની વિનંતીઓ ખૂબ જ ઓછી આવે છે પરંતુ હજુ પણ ઘણા લોકો આ ગેમની વિનંતીઓ મોકલે છે. આવી ગેમ્સ રિકવેસ્ટને રોકવા શું કરવું તે જાણો… કોઈ પણ એક ગેમ રિક્વેસ્ટને બ્લોક કરો ફેસબુક લૉગિન કરો અને જમણી બાજુએ બતાવેલ ત્રિકોણ આયકન પર ક્લિક કરીને […]

ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા 4 અવકાશયાત્રીના નામ જાહેર

બેંગ્લુરુઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ની મુલાકાત લીધી હતી અને લગભગ 1,800 કરોડ રૂપિયાના ત્રણ મહત્વપૂર્ણ અવકાશ માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટા ખાતે PSLV ઈન્ટિગ્રેશન ફેસિલિટીનો સમાવેશ થાય છે; મહેન્દ્રગિરિ ખાતે ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં નવું ‘સેમી-ક્રાયોજેનિક્સ ઈન્ટિગ્રેટેડ એન્જિન અને સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી’ […]

દુનિયાની પ્રથમ વૈદિક ઘડિયાળ ભારતમાં, જાણો તેની વિશેષતા…

ભોપાલઃ ઉજ્જૈનના જંતર-મતર ખાતે 85 ફુટ ઉંચા ટાવર ઉપર વૈદીક ધડિયાળ લગાવવામાં આવી છે. આ ઘડીયાળનું ઈન્સ્ટ્રોલેશન અને ટેસ્ટીંગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી દિવસોમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. 10*12ની વૈદીક ઘડિયાળ દુનિયાના પ્રથમ એવી ડિજીટલ વોચ હશે જે ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ અને ગ્રીનવિચ મીન ટાઈમ બનાવશે. આ ઉપરાંત પંચાગ અને મૂહૂર્તની પણ […]

AIIMSએ કેન્સરના દર્દીઓ માટે AI આધારિત ફોન એપ લોન્ચ કરી, જાણો લોકોને કેવી રીતે મદદ કરશે

નવી દિલ્હીઃ કેન્સરના દર્દીઓને ધ્યાનમાં રાખીને દિલ્લી એમ્સએ એક સ્માર્ટ ફોન એપ-UPPCHAR લોન્ચ કરી છે. આ AI બેસ્ડ હેલ્થ કેર એપ છે. આ એપ ‘ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’ (AIIMS) દ્વારા બનાવવામાં આવી છે. તેનાથી કેન્સરના દર્દીના હેલ્થની ખાસ કાળજી લેવામાં આવશે. તે અસરકારક રીતે દવાઓનું પાલન વધારવામાં સારા પરિણામો દર્શાવે છે. ICMR સાથે […]

હવે ફોન કરનારનું સાચુ નામ અને સરનામું મોબાઈલ સ્ક્રીન ઉપર દેખાશે

નવી દિલ્હીઃ સતત વધી રહેલા છેતરપિંડીના બનાવો અને સ્પામ કોલના કારણે લોકોને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે હવે દૂર થાય તે દિશામાં સરકારે કવાયત તેજ બનાવી છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ લોકોની સમસ્યાની ગંભીર નોંધ લીધી છે. તેમજ આ અંગે એક નવો પ્રસ્તાવ મૂક્યો છે. દરખાસ્ત છે કે, દરેક કોલ સાથે કોલ કરનારનું […]

સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પાસવર્ડ મુદ્દે ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે લોકોને કર્યું મહત્વનું સૂચન

ઈન્ટરનેટની દુનિયામાં આજે દરેક વ્યક્તિના વિવિધ પ્લેટફોર્મ ઉપર એકાઉન્ટ્સ છે. આવી સ્થિતિમાં, લોકો વિવિધ પ્લેટફોર્મના એકાઉન્ટ માટે એક જ પાસવર્ડનો ઉપયોગ કરે છે, પરંતુ આ ખૂબ જ ખતરનાક છે, કારણ કે આમ કરીને તમે હેકર્સ અને ઑનલાઇન સ્કેમર્સને તમારા એકાઉન્ટમાં ઘૂસવા માટે આમંત્રિત કરી રહ્યાં છો. સરકારની ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-in) એ લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code