ભારતઃ લોકોને દર મહિને વિજળીના 300 યુનિટ મફત મળશે
‘PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના‘ની જાહેરાત પીએમ મોદીએ સોશિયલ મીડિયા મારફતે કરી જાહેરાત એક કરોડ ઘરોને રોશનીથી પ્રકાશિત કરવાનો સરકારનો લક્ષ્યાંક નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે ‘PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું […]


