દિલ્હીમાં ડાર્ક વેબ ઉપર ભારતીયોની વિગતો વેચવા મામલે પોલીસે ચાર શખ્સોની કરી ધરપરડ
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના IFSO યુનિટે ભારતીયોની અંગત માહિતી ડાર્ક વેબ પર વેચવા બદલ ચાર લોકોની ધરપકડ કરી હતી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની ડેટા બેંકમાંથી ડેટા લીક કરવામાં આવ્યો હતો અને પછી તેને ડાર્ક વેબ પર વેચાણ માટે મૂકવામાં આવ્યો હતો. આ તમામ આરોપીઓની 10 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી પરંતુ હવે […]


