1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ચીનમાં બાળકો અને કિશોરોમાં મોબાઈલ ફોનના ઉપયોગને લઈને સમય મર્યાદા નક્કી કરાશે

8 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફક્ત 40 મિનિટની મંજૂરી આપવામાં આવશે 8 થી 15 વર્ષની વયના બાળકોને દિવસમાં માત્ર એક કલાકની મંજૂરી આપવામાં આવશે નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ ચીન બાળકો અને કિશોરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર સમય મર્યાદા નક્કી કરવાની તૈયારી કરી રહ્યું છે,  યુવાનોમાં ખાસ કરીને બાળકોમાં સ્માર્ટ ફોનનો ક્રેઝ એક વ્યસન બની […]

માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા આસામમાં ઇકો-ફ્રેન્ડલી વાંસના અવરોધો ઉભા કરાયાં

નવી દિલ્હીઃ ભારતમાં ઝડપથી રસ્તાઓ અને એક્સપ્રેસ વેનું નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે ભારતના રાજ્યો અને વિવિધ જિલ્લાઓ જોડાઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રસ્તાઓ પર થતા અકસ્માતો ઘટાડવાનો માર્ગ સૂચવ્યો છે. નીતિન ગડકરીએ રાજ્યસભામાં હાઈવે પર ટ્રક અને વાહનોને બચાવવા અને અકસ્માત ઘટાડવા માટે એક યોજના રજુ કરી હતી. નીતિન ગડકરીને રાજ્યસભામાં […]

આ દેશ માટે મેટાનો મહત્વનો નિર્ણય – હવે અહીંના લોકો ફેસબૂક પર નહી વાંચી શકે કોઈપણ પ્રકારના સમાચાર

દિલ્હીઃ- ફેસબૂકને લઈને અનેક સમાચારો પ્રકાશિત થતા હોય છે ત્યારે હવે મેટાએ એક દેશ માંં ફેસબૂક પર સમાચારો બ્લોક કર્યા છએ એટલે કે હવે અહીંના લોકો ફેસબૂક પર કોઈ પમ પ્રકારના સમાચાર વાંચી કે જોઈ શકશે નહી. પ્રાપ્ત વિગત પ્રમાણે મેટાએ પોતાની સોશિયલ મીડિયા સાઈટ્સ ફેસબૂક ,ઈન્સ્ટાગ્રામ પર હવે સમાચાર બ્લોક કરવાનું શરુ કર્યું છે.આ […]

ભારત નવીકરણીય ઉર્જા ક્ષેત્રમાં અગ્રેસર બની રહ્યું છેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર અને નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા રાજ્ય મંત્રી ભગવંત ખુબાએ રૂફટોપ સોલાર માટેના રાષ્ટ્રીય પોર્ટલની પ્રથમ વર્ષગાંઠ અને ઓલ ઈન્ડિયા રિન્યુએબલ એનર્જી એસોસિએશન (AIREA) ના સ્થાપના દિવસ પર ભાગ લીધો હતો. આ પ્રસંગને ભારતના રિન્યુએબલ એનર્જી ફેસ્ટિવલ તરીકે ઉજવવામાં આવ્યો હતો, જે ઊર્જા સુરક્ષા અને ટકાઉપણું હાંસલ કરવા માટે દેશની […]

ટ્વિટર બાદ હવે બદલવા જઈ રહ્યું છે ટ્વીટનું નામ,આ છે એલન મસ્કનો પ્લાન

દિલ્હી:એલન મસ્કે હાલમાં જ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરનું નામ બદલીને X કર્યું છે અને હવે લેટેસ્ટ માહિતીમાં જણાવ્યું છે કે ટ્વીટનું નામ પણ બદલવામાં આવશે.સોમવારે મસ્કે ટ્વિટરનો લોગો બદલીને X કરી દીધો હતો, ત્યારબાદ તેણે નામ પણ બદલવાની જાહેરાત કરી હતી. છેલ્લા એક સપ્તાહ દરમિયાન કંપનીએ વેબથી લઈને એપમાં ઘણા ફેરફારો કર્યા છે. જો યુઝર્સ ગૂગલ […]

સેમિકન્ડક્ટર ચિપ્સ ઉત્પાદન ક્ષેત્રે ભારતને ગ્લોબલ હબ બનાવવામાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવશેઃ રાજીવ ચંદ્રશેખર

અમદાવાદઃ સેમિકન્ડક્ટર તેમજ ચિપ્સ ઉત્પાદન ક્ષેત્રે ભારતને ગ્લોબલ હબ બનાવવામાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવશે. ભારત માટે, ભારતમાં, મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત સેમિ કન્ડકટર- ચિપ્સ ક્ષેત્રે ડિઝાઇન તેમજ ઉત્પાદન કરનાર કંપની- સંસ્થાઓને PLI હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ લાભ આપીને વધુને વધુ પ્રોત્સાહિત પણ કરવામાં આવશે,  તેમ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી તથા સ્કિલ ડેવલપમેન્ટ અને ઉદ્યમિતા […]

પાકિસ્તાની દાણચોરો ડ્રોન દ્વારા ભારતના પંજાબમાં ડ્રગ્સ સપ્લાય કરતા હોવાની શાહબાઝના અધિકારીની કબૂલાત

નવી દિલ્હીઃ ભારતના પંજાબ રાજ્યમાં યુવાનોમાં ડ્રગ્સની વધતી આદત માટે હંમેશા પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં આવે છે. પરંતુ પાકિસ્તાન સરકાર દર વખતે આ વાત સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. પરંતુ હવે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના એક વરિષ્ઠ અધિકારીએ ટીવી પર કબૂલાત કરી છે કે, ડ્રોનની મદદથી સરહદ પાર ભારતના પંજાબ રાજ્યમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. આ […]

સેમિ કન્ડક્ટર ઈન્ડસ્ટ્રીઝને ભારત ઉપર વિશ્વાસઃ PM મોદી

અમદાવાદઃ ગુજરાતના પાટનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’નું ઉદ્ઘાટન થયુ છે. હવે રાષ્ટ્રીય સ્તરના સેમિકન્ડક્ટર્સને લગતી અત્યાધુનિક ટેક્નોલોજી વિશે છ દિવસ પ્રદર્શન યોજાશે. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દુનિયામાં આ નવી ટેકનોલોજીએ શું તાકાત આપી છે જે લોકોએ જાણવાનું જાણવું જોઈએ. ભારતમાં સેમિકંડક્ટર ક્ષેત્રમાં કેમ રોકાણ કરવું જોઈએ તેવા સવાલ થતા […]

અદાણી વિદ્યામંદિર ખાતે ખૂલ્યા ચંદ્રયાન-3 ના વણઉકલ્યા રહસ્યો!, ISRO ના ડાયરેક્ટર સાથે વિદ્યાર્થીઓની જ્ઞાનગોષ્ઠિ 

ભારતના ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. અવકાશ વિજ્ઞાનમાં સંશોધન કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા ઈસરો દ્વારા તેને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે ઈસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈએ મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના સ્પેસ સાયન્સ વિશેના વણઉકલ્યા કોયડાઓ ઉકેલી ઉજ્વળ કારકિર્દી બનાવવા પ્રેરિત કર્યા હતા.     મંગળવારે SAC/ISRO– અમદાવાદના ડિરેક્ટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code