1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

છ દાયકા પહેલા વેચાયેલા સ્કુટરનું બિલ સોશિયલ મીડિયામાં વાયરલ, કિંમત જાણી લોકો આશ્ચર્યચકિત

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો પાસે મોટરસાઈકલ અને કાર જેવા વાહનો જોવા મળે છે, એટલું જ નહીં મોટી સંખ્યામાં લોકો ગેરલેસ સ્કૂટર લઈને ફરે છે. જો કે, વર્ષો પહેલા દેશમાં સ્કુટરને સ્ટેટસ માનવામાં આવતું હતું. હાલ સોશિયલ મીડિયામાં છ દાયકા જૂના સ્કુટરનું બિલ વાયરલ થયું છું. તેમજ સ્કુટરની કિંમત જાણીને લોકો પણ વિચારતા […]

સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરવાથી આંખો નબળી પડવાની શક્યતાઓ

નવી દિલ્હીઃ આજકાલ વડીલોથી લઈને નાના બાળકો સુધી દરેક કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. કલાકો સુધી સ્માર્ટફોનના ઉપયોગને કારણે લોકોને આંખો નબળી પડી જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. અસ્પષ્ટ દ્રષ્ટિ, આંખોમાં બળતરા અને આંખો લાલ થવાની સમસ્યા છે. મોબાઈલ ચલાવવો તમારા માટે એટલું ખતરનાક બની શકે છે કે, તે તમારી આંખોની રોશની પણ […]

ગૂગલે ઝરીના હાશ્મીને તેમની 86મી જન્મજયંતિ પર ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ આપી, જાણો કોણ હતી ઝરીના હાશમી?    

ગૂગલે રવિવારે ભારતીય-અમેરિકન કલાકાર અને પ્રિન્ટમેકર ઝરીના હાશ્મીને તેમની 86મી જન્મજયંતિ પર ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ આપી. આ ડૂડલ ન્યૂયોર્ક સ્થિત ગેસ્ટ આર્ટિસ્ટ તારા આનંદ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. ઝરીનાને ખાસ કરીને આધુનિકતાવાદ અને અમૂર્તતા જેવી કલા ગતિવિધિઓથી ઓળખવામાં આવે છે. ઝરીન હાશમીનો જન્મ આ દિવસે 1937માં અલીગઢમાં થયો હતો. તેઓ અને તેમના ચાર ભાઈ-બહેનો 1947માં […]

ભારતને જરૂર છે સેમિકન્ડક્ટર ક્રાન્તિની

(સ્પર્શ હાર્દિક) બ્રિટિશરો આપણા દેશને પાયમાલ કરીને ચાલ્યા ગયા એ પછી આપણી અન્નની જરૂરિયાતને પહોંચી વળવાનો અને કૃષિતંત્રને ફરી યોગ્ય રીતે ચાલતું કરવાનો પડકાર મોટો હતો. કિન્તુ આપણા વડવાઓએ એ કામ કરી જાણ્યું. એ સફળતાને ગ્રીન રિવોલ્યૂશન યાને હરિત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ડેરી ઉદ્યોગના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું અને શ્વેત […]

ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર અશ્લિલતા અને હિંસા ઉપર કાતર ફરશે

નવી દિલ્હીઃ ભારતમાં આવનારા દિવસોમાં OTT પ્લેટફોર્મને અપલોડ કરેલી સામગ્રીમાં રહેલી અશ્લીલતા અને હિંસા પર કાતરનો ઉપયોગ કરવો પડી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ભારત સરકારે OTT કંપનીઓને જાણ કરી છે કે તેમની સામગ્રીને ઓનલાઈન લેતા પહેલા અશ્લીલતા અને હિંસા માટે સ્વતંત્ર પરીક્ષણમાંથી પસાર થવું જોઈએ. રિપોર્ટ અનુસાર, ઓટીટી અથવા સ્ટ્રીમિંગ કંપનીઓની 20 જૂને સૂચના […]

અમેરિકાઃ ChatGPT બનાવતી કંપની સામે ખોટી માહિતી પ્રદાન કરવા બદલ તપાસ શરૂ કરાઈ

વોશિંગ્ટનઃ યુએસ ફેડરલ ટ્રેડ કમિશન (FTC) એ ગ્રાહક સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા અને ખોટી માહિતી પ્રદાન કરવા બદલ ChatGPT વિકસાવનાર કંપની સામે તપાસ શરૂ કરી છે. OpenAI એ ગયા વર્ષે ChatGPT, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર આધારિત મોડલ રજૂ કર્યું હતું. ત્યારથી, આ ચેટબોટ લોકોમાં સતત ચર્ચાનો વિષય છે. જો કે, આ દરમિયાન ChatGPT પર જાહેર […]

ટ્વિટરે એડ રેવન્યુ શેરિંગ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી,યુઝર્સને પૈસા કમાવવાની મળશે તક

ટ્વિટરના યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર વપરાશકર્તાઓ ને પૈસા કમાવવાની મળશે તક ટ્વિટરે એડ રેવન્યુ શેરિંગ પ્રોગ્રામ શરૂ કરવાની કરી જાહેરાત   મુદ્રીકરણ માટેની લાયકાત તદ્દન પડકારજનક હશે દિલ્હી : માઇક્રોબ્લોગિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના યુઝર્સ માટે સારા સમાચાર છે. ખરેખર, ટ્વિટર તેના સર્જકો સાથે રેવન્યુ શેર કરવાની તૈયારી કરી રહ્યું છે. સોશિયલ મીડિયા દિગ્ગજ ટ્વિટરે […]

સરહદ પર મોબાઈલ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને યુવા અને રમતગમત બાબતોના મંત્રી અનુરાગ સિંહ ઠાકુર વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ ત્રણ દિવસીય લેહ-લદ્દાખની મુલાકાતે છે. આ દરમિયાન તેણે લેહથી 211 કિલોમીટર દૂર ભારત-ચીન સરહદે આવેલા ગામ ‘કર્જોક‘માં રાત્રિરોકાણ કર્યું હતું. આ ઉપરાંત યુવા બાબતો અને રમત-ગમત મંત્રીએ 14000 ફૂટની ઉંચાઈએ આવેલી પુગા રેસિડેન્શિયલ સ્કૂલની મુલાકાત દરમિયાન […]

ચંદ્રયાન-3 દસ જેટલા સ્ટેપમાં ચંદ્રની સપાટી પર પહોંચશે

ISROએ ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ચંદ્રયાન-3નો ચંદ્ર સુધી પહોંચવાનો સમય વિવિધ તબક્કાઓ દ્વારા નક્કી કરવામાં આવશે, જેમાં 45 થી 50 દિવસનો સમય લાગશે. 11 જુલાઈ, 2023 ના રોજ, ISRO એ ચંદ્રયાન-3 ના પ્રક્ષેપણનું રિહર્સલ કર્યું હતું. રિહર્સલ દરમિયાનનું વાતાવરણ વાસ્તવિક લોન્ચિંગ જેવું જ હતું, સિવાય કે રોકેટ લોન્ચ કરવામાં આવ્યું ન હતું. […]

સીમા પહેલા પણ પાકિસ્તાની ઈકરા પ્રેમીને પામવા માટે સરહદ પાર કરીને ભારત આવી હતી

નવી દિલ્હીઃ ઓનલાઈન ગેમિંગથી ભારતીય યુવાનના પ્રેમમાં પાગલ બનેલી સીમા હૈદર સરહદ પાર કરીને પાકિસ્તાનથી ભારત આવી પહોંચી છે. હાલ સીમા અને સચીનની લવસ્ટોરી ચર્ચાનું કેન્દ્ર બની છે, તેમજ હવે સીમા અને સચિનની લવસ્ટોરીનું શું થશે અને સીમાને પરત પાકિસ્તાન મોકલી દેવામાં આવશે કે શું તે અંગે સવાલો ઉભા થયાં છે. બીજી તરફ સીમા પહેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code