રશિયા ભારત સહિત કેટલાક દેશો સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સર્વિસ શરુ કરશે
ફરીથી રશિયાની યાત્રા કરી શકશે ભારતીયો મોસ્કોએ વિઝા આપવાનું કર્યું શરૂ રશિયા સાથે નથી થયો એર બબલ કરાર રશિયા હવે ભારતીય નાગરિકો માટે તમામ કેટેગરીના વિઝા આપવાનું શરૂ કરશે. નવી દિલ્હી સ્થિત રશિયન દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 16 જાન્યુઆરીએ રશિયન કોવિડ -19 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા લીધેલા નિર્ણયની સાથે આ નિર્ણય લેવામાં આવ્યો […]


