1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

આ એવા ભારતના રાજ્યો છે, જ્યાં દેશના લોકોને પણ ત્યાં જવા માટે વિઝા લેવા પડે છે

ઘણી વાર તમે સાંભળ્યું હશે કે વિદેશ જવા માટે વિઝાની જરૂર પડે છે.તમે વિઝા વિના વિદેશ જઈ શકતા નથી, પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં એટલે કે ભારતમાં પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તમે પરમિટ વિના ફરવા નથી શકતા.જો તમને વિશ્વાસ નથી આવતો તો આ સમાચાર તમારા માટે છે.આ એવી જગ્યાઓ છે […]

કુનો નેશનલ પાર્ક : ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં લોકો ચિત્તાના દર્શન કરી શકાશે

ભોપાલઃ દેશમાં લગભગ 70 વર્ષ બાદ ફરી એકવાર ચિત્તાઓને વસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આઠ નામીબિયન ચિત્તાઓનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. હાલમાં દેશવાસીઓએ માત્ર તસવીરો કે વીડિયોમાં જ ચિત્તા જોયા છે, પરંતુ નવા વર્ષની શરૂઆત સાથે જ લોકો ચિતાના દર્શન કરી શકશે. કુનો નેશનલ પાર્કમાં જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અથવા ફેબ્રુઆરીના […]

ગુજરાતમાં આવેલું ઘરમપુર એટલે હિલસ્ટેશનની મજા માણવા માટે ઓછા બજેટ નું સુંદર સ્થળ

ઘરમપુર નામ આપણે સૌ કોઈએ સાંભળ્યું હશે, અહીં સુંદર પહાડોની હારમાળા આવેલી છે તો હિલસ્ટેશનની મજા પણ માણી શકાય છે, લસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું આ સ્થળ ખૂબ જ નયનરમ્ય છેમહત્વની વાત એ છે કે તમારે શિમલા મનાલીનું બજેટ નથી ખર્ચવું તો આ સ્થળ ગુજરાતમાં રહેતા લોકો માટે બેસ્ટ છે.ગિલ્બર્ટ ટ્રેલ, મંકી પૉઈન્ટ […]

નવા વર્ષને લઈને શિમલા-મનાલીમાં લોકોની ભારે ભીડ – હોટલો પેક થઈ જતા પોલીસે એડવાઈઝરી રજૂ કરી

શિમલા મનાલી માં લોકોનુંઘોડાપુર એડવાન્સ બુકિંગથી હોટલો ફુૂલ બુકિંગ વિના જતા લોકોને નથી મળી રહી હોટલ શિમલાઃ- આજે 28 ડિસેમ્બર થી ચૂકી છએ ત્યારે હવે નવા વર્ષને 3 જ દિવસની વાર છે આવી સ્થિતિમાં શિમલા અને મનાલીમાં લોકો નવા વર્ષની ઉજવણી કરવા પહોંચ્યા છે,મોટી સંખ્યામાં અહી પ્રવાસીઓને ભીડ જોવા મળી રહી છે,મહત્વની વાત એ છે […]

વેકેશનમાં આ જગ્યાઓ પર ફરવાનો બનાવો પ્લાન,રૂપિયા થઈ જશે વસૂલ

ભારતમાં ફરવા માટે લાખોની સંખ્યામાં લોકો બહાર જતા હોય છે, ભારતમાં લોકો ફરવા માટે હંમેશાં ઉત્સાહી રહેતા હોય છે ત્યારે જો વાત કરવામાં આવે કેટલાક એવા સ્થળોની તો તે સ્થળે ગયા પછી તમે પણ લાગશે કે આપણા પૈસા વસૂલ થઈ ગયા છે. જો સૌથી પહેલા વાત કરવામાં આવે ચૂકા બીચની તો એની ખાસિયત એ છે […]

નવાવર્ષની ઉજવણી કરવા જવું છે તો આ ઐતિહાસિક કિલ્લાઓની મુલાકાત લેવાનો કરો પ્લાનિંગ

નવા વર્ષને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ક્રિસમસની રજાઓ ગાળવા ઘણા લોકો બહારની મુલાકાત લેતા હોય છે પણ જો તમને પ્રાચીન કલા જોવાનો જાણવાનો શોખ હોય તો તમે કિલ્લાઓની મુલાકાત લઈ શકો છો,રાજસ્થાનમાં જ ઘણા બધા કિલ્લાઓ આવેલા છે આ કિલ્લાઓ જોવા લાયક છે તો ચાલો જાણીએ આવા કિલ્લાઓ વિશે. રાજસ્થાનમાં કિલ્લાઓમાં […]

પર્વતોમાં ફરવાનો પ્લાનિંગ છે તો જાણીલો સસ્તા દરે મળતી રહેવા જમવાની સગવડોની માહિતી

ફરવા માટેના બેસ્ટ સ્થળો અહીં રહેવાની જમવાની ફ્રીમાં મળશે સુવિધાઓ દેશમાં એવી ઘણી અદ્ભુત જગ્યાઓ આવેલી છે,જ્યાં કુદરતી દર્શઅયો અને કુદરતના સાનિધ્યામાં રહેવાની મજા પડે છે આ સાથે જ જ્યાં રહેવાથી ન માત્ર આધ્યાત્મિક સુખ અને શાંતિ મળે છે, પરંતુ આ જગ્યાઓ સ્વાસ્થ્ય માટે પણ ઘણી મહત્વની છે. જો તમે એવી જગ્યા માટે પ્લાનિંગ કરી […]

શિયાળામાં ફરવા માટે કુદરતના ખોળે આવેલા છે આ સુંદર સ્થળો વિશે જાણો

સાહીન મુલતાની- ગુજરાતીઓની વાત આવે એટલે એક વાત તો ચોક્કસ કહી જ શકાય કે,ગુજરાતી એટલે ખાવાના અને ફરવાના ખુબ જ શોખીન,એક બે દિવસ કામ-ઘંઘામાંથી જો રજા મળી જાય એટલે આપણે ગુજરાતીઓ ઉપડી જ જઈએ,આજુ-બાજુ આવેલા પીકનિક સ્પોટ પર કે પછી કોઈ ઘાર્મિક સ્થળ પર અને ઉનાળાની સીઝન હોય તો નદી કે દરિયાના કાંઠે લટાર મારવાનું […]

ક્રિસમસની રજાઓમાં ફરવા જવું છે,તો પાડોશી દેશોની કરો મુલાકાત,ઓછા બજેટમાં તમારો પ્રવાસ બનશે યાદગાર

નેપાળ અને ભૂટાન જેવા દેશઓમાં ફરવાનું કરો પ્લાનિંગ ઓછા બજેટમાં પણ દેશની બહાર ફરી શકશો હાલ ક્રિસમસની રજાો આવી રહી છે આવી સ્થિતિમાં સૌ કોઈ બહાર ફરવા જનાવ પ્લાનિંગ કરતા હોય છે ખાસ કરીને ઘણા લોકો ઓછું બજેટ વાળા પણ હોય છે તેઓ દેશની બહાર ફરવાનો પ્લાનિંગ તો બનાવે છે પણ તેમના માટે બેજટ મોટી […]

કુદરતના ખોળે રમતા સુંદર સ્થળોની હારમાળા નર્મદા જીલ્લો – અહીં આવેલા મંડાણ ગામની એક વખત લો મુલાકાત

સાહિન મુલતાનીઃ કુદરતના સાનિધ્યમાં આવેલું  છે  માંડણ ગામ  કાશ્મીરમાં ફરતા હોવાની  થાય છે અનુભુતી ચારે તરફ પહાડોની હારમાળા જો હોય વચ્ચમાં નદીનું સ્થિ પાણી તળાવ સ્વરુપે હોય અને કાશઅમીર જેવા શિકારા જેવી નાવડીઓ વિહાર કરતી હોય તો કેવી મજા આવે ને, જી હા આવું જ એક સુંદર દ્ર્શ્ય સર્જાય છે માંડણ ગામમાં, જે નેત્રંગ તાુલકાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code