1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

જો તમે શિયાળામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો,તો આ રીતે રાખો તમારી સંભાળ

ઘણા લોકો સુંદર ખીણોનો આનંદ માણવા માટે શિયાળામાં મુસાફરી કરવાનું આયોજન કરે છે. બરફીલા સ્થળોએ સુંદર નજારો જોતા ચાની ચૂસકી લેવાની મજા જ અલગ છે.પરંતુ બરફીલા મેદાનોમાં ચાલવું તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તો ચાલો જાણીએ કે આવી સ્થિતિમાં તમે કેવી રીતે તમારી સંભાળ રાખી શકો છો. ગરમ પાણી પીવો – જો તમે ઠંડીની […]

વર્ષ 2022 માં સૌથી વધુ ભારતીય પર્યટકો પહોંચ્યા નેપાળ,US-UK અને ઓસ્ટ્રેલિયાને પાછળ છોડ્યું  

દિલ્હી:વર્ષ 2022માં ભારત નેપાળ માટે સૌથી મોટા પ્રવાસી બજાર તરીકે ઉભરી આવ્યું છે.પર્યટન અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે,નેપાળનો પર્યટન ઉદ્યોગ, જે કોરોના વાયરસ મહામારીને કારણે ધીમો પડી ગયો હતો, તે ધીમે ધીમે પુનઃપ્રાપ્ત થઈ રહ્યો છે. નેપાળ ટૂરિઝમ બોર્ડ (NTB) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગયા વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર વચ્ચે કુલ […]

જાણો આપણા જ દેશમાં આવેલી આ સુંદર જગ્યાઓ વિશે જેની સુંદરતા ચાંદની રાતમાં લગાવા છે 4 ચાંદ

ભારત દેશ વિશ્વનો સૌથી સનુંદર અને વૈવિધતાથી ભરેલો દેશ છે,અહી અવનવી જગ્યાઓ આવેલી છે તો કેટલાસ સપુંદર સ્મારકો આવ્યા છે તો સાથએ જ ઐતિહાસિક જગ્યાઓ પણ અહીની આગવી ઓળખ છે,ખાસ કરીને ભારતને કેટલાક શહેરોમાં એવી જગ્યાઓ આવેલી છે જે સુંદરતો છે જ પુરંતુ રાત પડતાની સાથે જ તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છએ,જી હા […]

આ દેશની પ્રથમ પોસ્ટ ઓફિસ છે જેનું સંચાલન માત્ર મહિલાઓ જ કરે છે

તમે પોસ્ટ ઓફિસ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ આજે અમે તમને એક અલગ પોસ્ટ ઓફિસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.આ પોસ્ટ ઓફિસ અલગ છે કારણ કે અહીં માત્ર મહિલાઓ જ કામ કરે છે.તો આવો જાણીએ આ ખૂબ જ ખાસ પોસ્ટ ઓફિસ વિશે. દેશની પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ ક્યારે ખોલવામાં આવી હતી? દેશની પ્રથમ મહિલા […]

નવા વર્ષમાં આ સ્થળોની લો મુલાકાત,રૂપિયા થઈ જશે વસૂલ

આપણા દેશમાં ફરવા વાળા લોકોની સંખ્યા ખુબ મોટી છે. દરેક તહેવાર ટાણે લોકો ફરવા માટે તો નીકળી જ જાય છે ત્યારે ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા સરસ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જાણકારી અનુસાર IRCTCના આ પેકેજ (IRCTC ટુર પેકેજ)નું નામ મધ્યપ્રદેશનું જ્યોતિર્લિંગ છે. આ પેકેજ 5 રાત અને 6 દિવસનું છે, […]

આ એવા ભારતના રાજ્યો છે, જ્યાં દેશના લોકોને પણ ત્યાં જવા માટે વિઝા લેવા પડે છે

ઘણી વાર તમે સાંભળ્યું હશે કે વિદેશ જવા માટે વિઝાની જરૂર પડે છે.તમે વિઝા વિના વિદેશ જઈ શકતા નથી, પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં એટલે કે ભારતમાં પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તમે પરમિટ વિના ફરવા નથી શકતા.જો તમને વિશ્વાસ નથી આવતો તો આ સમાચાર તમારા માટે છે.આ એવી જગ્યાઓ છે […]

કુનો નેશનલ પાર્ક : ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં લોકો ચિત્તાના દર્શન કરી શકાશે

ભોપાલઃ દેશમાં લગભગ 70 વર્ષ બાદ ફરી એકવાર ચિત્તાઓને વસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આઠ નામીબિયન ચિત્તાઓનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. હાલમાં દેશવાસીઓએ માત્ર તસવીરો કે વીડિયોમાં જ ચિત્તા જોયા છે, પરંતુ નવા વર્ષની શરૂઆત સાથે જ લોકો ચિતાના દર્શન કરી શકશે. કુનો નેશનલ પાર્કમાં જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અથવા ફેબ્રુઆરીના […]

ગુજરાતમાં આવેલું ઘરમપુર એટલે હિલસ્ટેશનની મજા માણવા માટે ઓછા બજેટ નું સુંદર સ્થળ

ઘરમપુર નામ આપણે સૌ કોઈએ સાંભળ્યું હશે, અહીં સુંદર પહાડોની હારમાળા આવેલી છે તો હિલસ્ટેશનની મજા પણ માણી શકાય છે, લસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું આ સ્થળ ખૂબ જ નયનરમ્ય છેમહત્વની વાત એ છે કે તમારે શિમલા મનાલીનું બજેટ નથી ખર્ચવું તો આ સ્થળ ગુજરાતમાં રહેતા લોકો માટે બેસ્ટ છે.ગિલ્બર્ટ ટ્રેલ, મંકી પૉઈન્ટ […]

નવા વર્ષને લઈને શિમલા-મનાલીમાં લોકોની ભારે ભીડ – હોટલો પેક થઈ જતા પોલીસે એડવાઈઝરી રજૂ કરી

શિમલા મનાલી માં લોકોનુંઘોડાપુર એડવાન્સ બુકિંગથી હોટલો ફુૂલ બુકિંગ વિના જતા લોકોને નથી મળી રહી હોટલ શિમલાઃ- આજે 28 ડિસેમ્બર થી ચૂકી છએ ત્યારે હવે નવા વર્ષને 3 જ દિવસની વાર છે આવી સ્થિતિમાં શિમલા અને મનાલીમાં લોકો નવા વર્ષની ઉજવણી કરવા પહોંચ્યા છે,મોટી સંખ્યામાં અહી પ્રવાસીઓને ભીડ જોવા મળી રહી છે,મહત્વની વાત એ છે […]

વેકેશનમાં આ જગ્યાઓ પર ફરવાનો બનાવો પ્લાન,રૂપિયા થઈ જશે વસૂલ

ભારતમાં ફરવા માટે લાખોની સંખ્યામાં લોકો બહાર જતા હોય છે, ભારતમાં લોકો ફરવા માટે હંમેશાં ઉત્સાહી રહેતા હોય છે ત્યારે જો વાત કરવામાં આવે કેટલાક એવા સ્થળોની તો તે સ્થળે ગયા પછી તમે પણ લાગશે કે આપણા પૈસા વસૂલ થઈ ગયા છે. જો સૌથી પહેલા વાત કરવામાં આવે ચૂકા બીચની તો એની ખાસિયત એ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code