1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

જમ્મુ કાશ્મીર પછી ભારતની આ જગ્યાને લોકો કહે છે સ્વર્ગ,ફરવા માટે છે બેસ્ટ

ભારતમાં ફરવા માટે હજારો સ્થળો છે, અને તે સ્થળો પર ફરવા માટે આવનારા લોકોની સંખ્યા લાખોમાં છે. ત્યારે જો ભારતમાં એવા સ્થળોની વાત કરવામાં આવે કે જે સ્વર્ગ જેવી છે તો તેમાં જમ્મુ કાશ્મીર સિવાય ઉત્તરાખંડ અને બંગાળની પણ સરસ જગ્યા છે. લેન્સડાઉન ઉતરાખંડમાં આવેલ ખુબ જ સુંદર જગ્યા છે.તમે લેન્સડાઉનની મુલાકાત લેવાનો પ્લાન બનાવી […]

શું તમને ડાયાબિટીસ છે? તો મુસાફરી કરતા સમયે આ વાતોનું રાખો ધ્યાન

આજના સમયમાં મિશ્રણવાળું અને અશુદ્ધ જમવાની વસ્તુઓના કારણે લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે. આ બીમારીઓમાં સૌથી સામાન્ય અને લાંબા સમય માટે તકલીફ આપતી બીમારી છે ડાયાબિટીસ અને બ્લડપ્રેશર કે જે મોટાભાગના લોકોમાં આજના સમયમાં જોવા મળે છે. આવામાં જો વાત કરવામાં આવે ડાયાબિટીસની તો જે લોકોને ડાયાબિટીસ છે તે લોકોએ મુસાફરી કરતા પહેલા અથવા […]

જાણો શા માટે જોધપુર બ્લૂ સિટી તરીકે જાણીતું છે, અહી આટલા સ્થળો છે ફરવા લાયક

રાજસ્થાનનું જોધપુર ફરવા માટેનું બેસ્ટ સ્થળ બ્લૂ સિટી તરીકે છે જાણીતું રાજસ્થાન એટલે પ્રવાસીઓ માટેનું જાણીતું રાજ્ય ,અહીના દરેક શહેરો ફરવા લાયક છે,પોતાની સંસ્કૃતિ અને જીવનશૈલીને લઈને રાજસ્થાન વિશ્વભરમાં વખાણાય છે,ખાણ ીપીણ ીહોય કે પછી પહેરવેશ હોય કે મહેમાનોની આગતા સ્વાગતા હોય દરેક બાબતે રાજસ્થાન સારી ઈમેજ ધરાવે છે.આમ તો સામાન્ય રીતે ઉદયપુર ,જયપુર જેવા […]

ઉનાળાની વિદાય પહેલા જ હિલ સ્ટેશનો થયા ફુલ- શિમલામાં 14 જૂન સુધી હોટલો બુક, સેહલાણીની ભારે ભીડ

શિમલામાં સહેલાણીઓની ભારે ભીડ વિકેન્ડમાં ગરમીતી રાહત મળેવવા લોકો શિમલા પહોચ્યા શિમલાઃ-  હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું જો કે હવે આ છેલ્લી છેલ્લી ગરમી છે થોડા દિવસોમાં જ દેશમાંથી ઉનાળો વિદાય લેશે અને ચોમાસું બેસી જશે ત્યારે સેહલાણીઓ ગરમીમાં ઠંડક મેળવવા માટે શિમલા મનાલીના પ્રવાસે ઉમટી પડ્યા છે.હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ઉનાળુ પ્રવાસી મોસમ જોર […]

સાયન્સ સિટીમાં મુલાકાતીઓની સંખ્યા વધી, એક મહિનામાં 1.39 લાખ લોકોએ લીધી મુલાકાત

અમદાવાદઃ સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની દ્રષ્ટિ સાથે તૈયાર કરાયેલા સાયન્સ સિટી ખાતે આ વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન મુલાકાતીઓની સંખ્યા રેકોર્ડ બ્રેક આંકડો જોવા મળ્યો છે. આ વર્ષે(૨૦૨૨) માત્ર મે મહિનામાં 1.39 લાખ મુલાકાતીઓએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. એટલે કે 20 વર્ષ પહેલાં સાયન્સ સિટીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર […]

હિંદુ ધર્મના આ મંદિરો દેશમાં નહીં પણ વિદેશમાં છે, તમે પણ જાણો ક્યાં-ક્યાં સ્થિત છે

ભારતમાં હિંદુ ધર્મના ઘણા દેવી-દેવતાઓના ધાર્મિક સ્થળો છે, જેમાંથી અમે તમને ઘણા મંદિરો વિશે જણાવી ચુક્યા છીએ.આજે ફરી એકવાર અમે તમને એવા જ કેટલાક ખાસ મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દેશમાં પ્રખ્યાત છે પરંતુ દેશની બહાર સ્થિત છે. હા, આજે અમે તમને એવા કોઈ મંદિરો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે દેશની […]

રાત્રીના સમયે પણ આ જગ્યાઓ પર કરી શકાય છે ટ્રેકિંગ,જાણો તે સ્થળ વિશે

ભારતમાં મોટી સંખ્યામાં લોકો એવા છે કે જે લોકોને ટ્રેકિંગ વધારે પસંદ હોય છે. પણ કેટલાક લોકોને એવા સ્થળો વિશે જાણ નથી કે જ્યાં રાત્રીના સમયે પણ ટ્રેકિંગ કરી શકાય છે. આમ તો મોટાભાગના સ્થળોએ ડે ટ્રેકિંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ યાદીની વાત કરવામાં આવે તો પહેલા છે રાજમાચી ટ્રેક – આ ટ્રેક બે […]

તામિલનાડુનુ આ શહેર છે હિલ સ્ટેશનની રાણી – જાણીલો અહી ફરવા લાયલ મનમોહક સ્થળો વિશે

તામિલનાડૂનું કોડાઈકેનાલ ફરવા માટે બેસ્ટ હરિયાળી અને એકાંત માટે બેસ્ટ પ્લેસ હિલ સ્ટેશન પર સૌ કોઈને ફરવું ગમે છે,ખાસ ત્યારે જ્યારે ઉનાળો જઈ રહ્યો હોય ગરમી ઓછી હોય. અને વાતાવરણ અદ્ભૂત હોય ખાસ કરીને જૂનના શરુઆતના દિવસો હિલ સ્ટેશન પર ફરવા જવા માટે બેસ્ટ છે,તામિલનાડૂનું કોડાઈકેનાલ શહેર હિલ સ્ટેશનની રાણ ીતરીકે ઓળખાય છે. અહી તમને […]

દેશનું એક એવુ મંદિર કે જે આઠ મહિના સુધી પાણીમાં જ રહે છે,જાણો તેના વિશે

દેશમાં જ્યારે પણ કોઈ ફરવા જાય છે ત્યારે તેની પહેલી પસંદ હોય છે મંદિર, આ આપડા દેશની સંસ્કૃતિ છે અને વિચાર છે કે જ્યાં લોકોને ફરવાનું મન થાય ત્યારે તે પવિત્ર જગ્યા પર જવાનું પસંદ કરે છે. દેશમાં દરેક મંદિરનો ઈતિહાસ અલગ અલગ છે આવામાં ભારતનું આ એક મંદિર કે જે 8 મહિના સુધી પાણીમાં […]

કાશ્મીરમાં આકર્ષણનું કેન્દ્ર વેલી ઓફ ફ્લાવર્સ આજે રાત્રીથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકાશે

કાશ્મીર ઘાટીમાં ખુલશે વેલી ઓફ ફ્લાવર આજે રાતના 9 વાગ્યાથી પ્રવાસીો માટે ખોલવામાં આવશે શ્રીનગરઃ- જમમ્ુ કાશ્મીર કે જેને દેશની જનન્ત ગણવામાં છે  દેશવિદેશથી લોકો અહીની મુલાકાતે ાવતા હોય છે જેમાં ખાસ ફઅલાવર ઓફ વેલી લોકોના આકર્ષમનું કેન્દ્દર છે.ત્યારે હવે પ્રવાસીઓ માટે એક સામા સમાચાર પ્રાપ્ત થી રહ્યા છે,. જે પ્રમાણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ વેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code