1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન છે? તો આ છે બેસ્ટ જગ્યા

મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન છે? તો આ જગ્યા છે તમારા માટે બેસ્ટ જાણો તેના વિશે વધારે માહિતી દુનિયામાં એકલા ફરવા જાવ, પરિવાર સાથે ફરવા જાવ પણ મિત્રો સાથે જે ફરવાની મજા આવે તેવી મજા તો ક્યાંય નથી.કેટલાક લોકો લગ્ન પહેલા બેચલર પાર્ટી આપતા હોય છે અને મિત્રો સાથે ફરવા જતા હોય છે તો તે […]

કાશ્મીરને એમ જ વિશ્વનું સ્વર્ગ નથી કહેવામાં આવતું,આ કુદરતી દ્રશ્યો છે તેની પાછળના કારણ

જમ્મુ અને કાશ્મીર એટલે વિશ્વનું સ્વર્ગ આ છે તે પાછળના કારણ કુદરતી દ્રશ્યો છે અદભૂત જમ્મુ અને કાશ્મીરને દુનિયાનું સ્વર્ગ કહેવામાં આવે છે. આ જગ્યા એવી છે કે કોઈપણ વ્યક્તિ અહીંયા ફરવા જાય ત્યારે તે ત્યાંની સુંદરતા જોઈને મોહી જાય છે અને આનાથી વધારે સારો અનુભવ વિશ્વમાં બીજે ક્યાંય થતો પણ નથી. જો વાત કરવામાં […]

 દેશના આ સુંદર તળાવોની એક વખત  લેજો મુલાકાત, અહીનું સૌંદર્ય છે મનમોહક

આપણા દેશમાં ફરવા લાયક અદભૂત સ્થળો આવેલા છે, જે લોકોને વિદેશ ફરવાની ઈચ્છા હોય તેવા લોકોએ પહેલા આપમા જ દેશના ખૂણે ખૂણાઓમાં એક લટાર મારી લેવી જોઈએ ,ભારતમાં એટલા બધા સુંદર સ્થળો છે જે આપણું મન મોહીલે છે,જેમાં ખાસ કરીને કુદરતી સૌંદ્રયથી ભરપુર છે આપણો ભારત દેશ. ભારતની પ્રાકૃતિક સુંદરતા વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે. અહીંના […]

શું તમે જાણો છો કાશ્મીર એ ફૂલોની નગરી પણ છે, શ્રીનગરનું આ ગાર્ડન છે અતિસુંદર

આમ તો જમ્મુ કાશ્મીરનું નામ યાદ આવે એટલે સ્વર્ગનો અહેસાસ થાય, ભઆરતનો પ્રેદશ પૃથ્વી પરવનો સ્વર્ગ ગણાતો પ્રેદશ છે, અહી પહાડો, નદીઓ બરફ અને ઝરણાઓ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. અહી ફૂલોના મનમોહક ગાર્ડન પણ આવેલા છે,કાશ્મીરમાં આવેલા ફૂલોના બગદીચાઓ પ્રવાસીઓ માટે ફોટો ક્લિક કરવાનું બેસ્ટ પ્લેસ ગણાય છે, આવું જ એક ગાર્ડન આવેલું શ્રીનગરમાં તેના […]

ઉનાળાના વેકેશનમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો ? તો આ વસ્તુઓને જરૂરથી તમારા બેગમાં કરો સામેલ

ઉનાળામાં ફરવા જવાનું મન છે ? બેગમાં જરૂરથી રાખો આ વસ્તુઓ રસ્તામાં મુશ્કેલીઓનો નહીં કરવો પડે સામનો ઉનાળાના વેકેશનમાં લોકો ક્યાંક ને ક્યાંક ફરવા નીકળી જતા હોય છે.પરંતુ બહાર જતા પહેલા તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.લોકો કેટલીકવાર મહત્વપૂર્ણ વસ્તુઓને જ ઘરે ભૂલી અથવા મૂકી દેતા હોય છે જે પછી રસ્તામાં મુશ્કેલીઓનો […]

કેરળમાં આવેલો છે દરિયા પર તરતો પુલ, જો ફરવા જવું હોય તો જાણીલો આ તેના વિશેની કેટલીક ખાસ વાતો

કેરળનો તરતો પુલ આકર્ષણનું કેન્દ્ર જાણો તેની ખાસિયતો ઘણીવાર તમે સોશિયલ મીડિયા અથવા ટીવી પર વિદેશી દેશોની અદભૂત બાંધકામ શૈલીથી આકર્ષિત થાઓ છો અને આવા સ્થળની મુલાકાત લેવા માંગો છો. વિદેશમાં પહાડો પર બનેલા પારદર્શક પુલ, તરતા પુલ વગેરેના ફોટો પ્રવાસીઓને આકર્ષે છે. જો કે ભારત પણ આવા સ્થળો આવેલા છે તાજેતરમાં જ કેરળના કોઝિકોડમાં […]

વડોદરા: પ્રતાપનગર સ્થિત રેલવે રેલ હેરિટેજ મ્યુઝિયમ તા. 19 અને 20 એપ્રિલના રોજ પણ ખુલ્લું રહેશે

પ્રતાપનગર સ્થિત રેલવે રેલ હેરિટેજ તા. 19 અને 20 એપ્રિલના રોજ પણ ખુલ્લું રહેશે ટેબલ પર ઓટોમેટિક રેલ એન્જિન મોડલ મુખ્ય આકર્ષણ બન્યું વડોદરા: ભારતીય રેલવેના ભૂતકાળની ગૌરવગાથાના ગુણગાન કરવામાં આવ્યા છે. એ માટે વડોદરાના પ્રતાપનગર સ્થિત રેલવે હેરિટેજ મ્યુઝિયમને વર્લ્ડ હેરિટેજ દિન પર જાહેર જનતા માટે ખુલ્લું રાખવામાં આવ્યું. આના માટે કોઇ પ્રવેશ-ફી રાખવામાં […]

ગાડી લઈને લાંબી રોડ ટ્રીપ કરવા માટેનો પ્લાન છે? તો પહેલા આ વસ્તુઓ ચેક કરી લો

ગાડી લઈને રોડ ટ્રીપ કરવાનો પ્લાન? તો પહેલા આ વસ્તુઓને ચેક કરી લો રસ્તામાં હેરાન ન થવું હોય તો ચેક કરી લો વિશ્વમાં કોઈ પણ ખૂણામાં ફરો, કોઈ પણ રીતે ફરો, પણ પોતાની ગાડી લઈને રોડ ટ્રીપ કરવાની મજા જ અલગ હોય છે. આપણા દેશમાં ક્યારેક લોકો ફરવા માટે પોતાની ગાડી લઈને નીકળી તો જાય […]

શું તમે ફરવાના શોખીન છો, તો હોટલનું બુકિંગ કરતા વખતે આટલી બાબતનું રાખો ધ્યાન,નહી તો થવું પડશે હેરાન

હોટલ બૂક કરતા વખતે લોકેશન ચોક્કસ જોવું આ સાથે જ હોટલના રિવ્યૂ પર પુરતું ધ્યાન આપવું જોઈએ સામાન્ય રીતે આજકાલ સૌ કોઈને બહાર ફરવાનો શોખ હોય છે. બહાર જવા માટે આપણે આગળથી ઘણી તૈયારીઓ કરતા હોઈએ છે, ખાસ કરીને આપણે હોટલ બૂકિંગની તૈયારી પહેલાથી જ કરીએ છે ,ઘણીવાર લોકો હોટલમાં રૂમ બુક કરાવવામાં બેદરકાર હોય […]

ઐતિહાસિક જગ્યાઓ જોવાનો શોખ છે તો ગુજરાતમાં જ આવેલા આ ખાસ  સ્થળોની કરો મુલાકત

ગુજરાતમાં આવેલા છે પ્રાચિન મંદિરો પોળોના જંગલોમાં વર્ષો જૂના મંદિરના થાય છે દર્શન અમદાવાદનું સૂર્ય મંદિર પણ આકર્શણનું કેન્દ્ર ઘણા લોકોને હિસ્ટ્રીકલ પ્લેસ જોવાનો ખૂબ શોખ હોય છે,જેમાં ખાસ કરીને જૂની ઈમારતો, કિલ્લાઓ કે મહેલોને જોવાનું ગમતું હોય છે, વર્ષો પહેલા બનેલા આ પ્લેસ હાલતો ખંડરની સ્થિતિમાં હોય છે જો કેલ ત્યા જઈને તેને જોવાનો  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code