દિવાળીના તહેવારોને લીધે ગોવા સહિત પર્યટક સ્થળોએ જતી ફ્લાઈટના ભાડામાં ત્રણગણો વધારો
અમદાવાદઃ દિવાળીના પર્વને હવે 20 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં વસવાટ કરીને રોજગારી મેળવતા પરપ્રાંતના હજારો પરિવારો પોતાના માદરે વતન જવા માટે રેલવેની અગાઉથી ટિકિટ બુક કરાવી લીધી છે. હાલ રેલવેમાં મોટાભાગની ટ્રેનોમાં બુકિંગ હાઉસફુલ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ઘણીબધી ટ્રેનોમાં તો વધારોના કોચ લગાડવા પડે તેવી […]


