1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

મોરબી – ભારતનું એવું શહેર કે જે આઝાદી પહેલા પણ આગવી ઓળખ ધરાવતું હતું

મોરબીને એક વખત ‘મોરવી’ તરીકે કહેવામાં આવતું હતું, ત્યાં દૂધ અને ઘીની નદીઓ હતી. આનો મતલબ એ કે મોરબી ખૂબ સમૃદ્ધ છે. તે સમયે મોરબી ભારતના સૌથી મજબૂત રાજ્યોમાં હતું. મોરબીએ ઘણા રાજ્યોનું શાસન કર્યું, મુઘલ સામ્રાજ્યથી રાજપૂતો અને બ્રિટિશરો સુધી કુતુબ-ઉદ-દિન આબકથી લાખોધિરજી ઠાકોર સુધી સર વાઘજી ઠાકોર. વાઘજી ઠાકોરની મૃત્યુ પછી, રાજકુમાર લોખોધરજી […]

મા સરસ્વતીના પાવન ધામ,જ્યાં દર્શન માત્રથી મળે છે જ્ઞાનના આશીર્વાદ

મા સરસ્વતીના ભારતમાં પાવન ધામ= જ્યાં દર્શન કરવાથી મળે છે જ્ઞાનના આશીર્વાદ  જ્ઞાન અને વાણીની દેવી સરસ્વતીની કૃપા વિના વિશ્વની કલ્પના કરવી પણ અશક્ય છે. માતા સરસ્વતીની કૃપા હંમેશા મનુષ્યો દ્વારા જ નહિ, પણ દેવતાઓ અને દાનવો દ્વારા પણ હંમેશા ઇચ્છવામાં આવી છે. માતા સરસ્વતીને તમામ પ્રકારના જ્ઞાન, સાહિત્ય, સંગીત, કલા વગેરેની દેવી માનવામાં આવે […]

55 વર્ષીય અભિનેતા મિલિન્દ સોમનનું સાહસ ‘રન ફોર યુનિટી’ – મુંબઈથી 450 કિમીની પદયાત્રા આજે સ્ટેચ્યું ઓફ યુનિટી પહોંચશે

મિલિન્દ સોમનનું સાહસ 450 કિમીની પદયાત્રા કરી આજે કેવડિયાની મુકાત લેશે એકતા સંદેશ માટે રન ફોર યુનિટીનું આયોજન અમદાવાદઃ- બોલિવૂડના 55 વર્ષિય અભિનેતા મિલિન્દ સોમન તેમની ફિટનેસને લઈને અવાર નવાર ચર્ચામાં રહે છે, ત્યારે તેઓ હવે ફરી વખત ચર્ચાનો વિષ્ય બન્યા છે, જો કે E વખતે મૂળ વાત તો તેમની ફિટનેસ પર જ આવીને અટકે […]

શિમલા: એકવાર ફરવા આવશો તો ફરીથી આવવાનું થશે મન

જો આપ શિમલાનો પ્રવાસ કરવા માંગતા હોય તો અનેક પ્રવાસન સ્થળો આપને આકર્ષિત કરશે. શિમલાના કેન્દ્રમાં આવેલા ધ રિઝ શિમલા એક મોટો અને ખુલ્લો રસ્તો છે. જે મોલ રોડના કિનારા ઉપર સ્થિત છે. રિઝ એક એવી જગ્યા છે જ્યાં આપને બહુ બધુ જોવા મળશે. અહીં આપને બર્ફથી ઢંકાયેલી પર્વતમાળાઓનો નજારો અને વિશેષ કલાકૃતિઓ વેચતી દુકાનો […]

શિમલાની એ જગ્યા કે જે 2200 મીટર ઉંચાઈ પર છે, દેશની સુંદર પ્રવાસન સ્થળોમાં સામેલ

કોરોના મહામારીને પગલે છેલ્લા દોઢેક વર્ષથી લોકો બહાર ફરવા જઈ શક્યાં નથી. જો કે, હાલ દેશમાં કોરોનાના કેસ ઘટ્યાં હોવાથી ઘરમાં જ રહીને કંટાળેલા લોકો પરિવાર સાથે બહારગામ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. જેથી પ્રવાસન સ્થળો ઉપર ભીડ જોવા મળી રહી છે. જો આપ પણ પરિવાર અને મિત્રો સાથે શિમલા ફરિવા જવાનું પ્લાનિંગ કરી […]

લો બોલો, ગાંઘીનગર-વડનગર-વરેઠા વચ્ચે શરૂ કરાયેલી મેમુ ટ્રેન માત્ર 16 પેસેન્જરો માટે દોડે છે !

ગાંધીનગરઃ પશ્વિમ રેલવે દ્વારા ગાંધીનગર,વડનગર, વરેઠા સુધીની નવી શરૂ કરાટેલી મેમુ ટ્રેનને મુસાફરો મળતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જુલાઈએ ગાંધીનગરથી વડનગર થઈ વરેઠા સુધીની મેમુ ટ્રેન શરૂ કરી હતી પરંતુ તેને પૂરતા પેસેન્જર મળતાં જ નથી. ટ્રેન શરૂ થયા બાદ 34 દિવસમાં ટ્રેનને ફક્ત 532 પેસેન્જરો એટલે કે રોજના સરેરાશ 16 પેસેન્જરોએ તેમજ વરેઠાથી […]

પોરબંદરનો ઈતિહાસ: સુદામાનું અને મહાત્મા ગાંધીનું જન્મસ્થાન, વાંચો મહત્વની વાતો

પોરબંદર ભારતના ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં આવેલું સમુદ્રકાંઠાનું શહેર છે. તે મહાત્મા ગાંધી અને સુદામાના જન્મસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે અને પોરબંદર તાલુકા અને જિલ્લાનું વડુંમથક પણ છે. પોરબંદર અરબી સમુદ્ર પરનું મહત્વનું બારમાસી બંદર છે. મહાત્મા ગાંધી સાથે સંબંધ ધરાવતું હોવાને કારણે, પોરબંદર આજે આંતરરષ્ટ્રીય પ્રવાસ સ્થળ બન્યું છે અને રેલ્વેલાઇનથી જોડાયેલું છે. અહીંનુ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં સફેદ વાઘ-વાઘણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા

કેવડિયાઃ  સ્ટેચ્યુ ઓફ યુનિટી  મહત્વનું પર્યટન સ્થળ બની રહ્યું છે. દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. કેવડિયા જંગલ સફારી ખુબ લોકપ્રિય શ્થળ બની ગયું છે. દર વર્ષે અહીં લાખો પ્રવાસીઓ મુલાકાત લેવા માટે આવતા હોય છે. સરકારે પણ તેને ટુરિસ્ટ પ્લેસ તરીકે ડેવલોપ કર્યું છે. સરદાર પટેલની પ્રતિમાની સાથે ત્યાં આવેલા […]

સાતમ-આઠમની રજાઓમાં પર્યટન સ્થળોએ હોટલ-ટ્રાવેલ્સના બુકિંગમાં 60 ટકાનો વધારો

રાજકોટઃ ગુજરાતીઓ હરવા-ફરવાના શોખિન હોય છે. જેમાં સૌરાષ્ટ્રમાં આ વર્ષે સાતમ-આઠમના લોક મેળાઓ યોજાવાના નથી, એટલે લોકો સાતમ-આઠમની રજાઓમાં પર્યટન સ્થળોએ જવા માટે બુકિંગ કરાવવા લાગ્યા છે. ટુરીઝમ ક્ષેત્રમાં સાતમ-આઠમના તહેવારોનું આશ્ચર્યજનક રીતે સામાન્ય કરતા 60 ટકા બુકિંગ વધી ગયું છે. કોરોનાના લીધે છેલ્લા કેટલાક સમયથી ઘરમાં રહીને કંટાળેલા સૌરાષ્ટ્રવાસીઓ આ વખતે સાતમ-આઠમમાં ફરવાના જોરદાર […]

આ છે ભારતના પાંચ સૌથી સુંદર વોટરફોલ, સુંદરતા એવી કે ત્યાં ગયા પછી પાછું આવવાનું મન ન થાય

ભારતના સૌથી સુંદર પાંચ વોટરફોલ સુંદરતા કોઈને પણ કરી શકે છે મંત્રમુગ્ધ દુનિયામાં એવા ઘણા વોટરફોલ છે, જે કુદરતી સૌંદર્ય ધરાવે છે, તે જોઈને તે માત્ર આંખોમાં સમાઈ જાય છે અથવા આ ક્ષણો અહીં રહે છે.ત્યારે આજે અમે તમને ભારતના પાંચ સૌથી સુંદર વોટરફોલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની સુંદરતા કોઈને પણ મંત્રમુગ્ધ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code