કર્ણાટકઃ ત્રીજી પત્નીની હત્યા કરનાર 75 વર્ષીય વૃદ્ધની 23 વર્ષ બાદ પોલીસે કરી ધરપકડ
બેંગ્લોરઃ કર્ણાટકના કોપ્પલ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટનામાં કોપ્પલ પોલીસે 75 વર્ષીય હનુમાનથપ્પાની ધરપકડ કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે હનુમાનથપ્પાએ 23 વર્ષ પહેલા પોતાની ત્રીજી પત્નીની ક્રૂરતાથી હત્યા કરી હતી અને ત્યારથી તે ફરાર હતો. આખરે 23 વર્ષ પછી, કોપ્પલના ગંગાવતી સિટી પોલીસ સ્ટેશનની પોલીસે પત્નીની હત્યાના આરોપી પતિ હનુમાનથપ્પાની ધરપકડ કરી છે. માહિતી મુજબ, […]