યુક્રેનના વ્યૂહાત્મક શહેર કોન્સ્તાંતિનોવકા પર રશિયાનો કબજો, પુતિને ગણાવી મોટી સફળતા
મોસ્કો, 4 જુલાઈ 2026: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ક્રેમલિને પૂર્વ યુક્રેનના ડોનેત્સ્ક ક્ષેત્રમાં મોટી સૈન્ય સફળતા મેળવી હોવાનો દાવો કર્યો છે. રશિયાનું કહેવું છે કે તેની સેનાએ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા કોન્સ્તાંતિનોવકા શહેર પર સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરી લીધું છે. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે હજુ સુધી કોઈ પુષ્ટિ […]


